Home Tags Gujarat Assembly Election 2017

Tag: Gujarat Assembly Election 2017

ગુજરાત અને હિમાચલ: ભાજપે જીત મેળવી હવે સીએમ કોણ બનશે એ...

નવી દિલ્હી- ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જીત તો મેળવી લીધી છે પરંતુ હિમાચલ પ્રદેશમાં સીએમ પદના ઉમેદવાર પ્રેમકુમાર ધુમલ સહિતના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી...

ભાજપ નુકશાન સાથે સત્તાના સૂત્રો સંભાળશે… કેમ? જુઓ વિડિયો

https://youtu.be/dbaib3O-3gc અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ગુજરાતના મતદારોએ વિકાસને પસંદ કર્યો છે, અને ભાજપને સ્પષ્ટ બહુમતી આપી છે, ત્યારે સામે કોંગ્રેસને પણ ફાયદો થયો છે. ભાજપ 150...

ગુજરાતમાં પુનરાવર્તનઃ ભાજપને 99, કોંગ્રેસ 79 અન્ય 4

ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી પ્રક્રિયાનો બરાબર સવારના આઠ કલાકે પ્રારંભ થયો છે. રાજ્યની આગામી 14મી વિધાનસભામાં પાંચ વર્ષ માટે કોનું રાજ ચાલશે તે આજે નક્કી થઇ ગયું છે. ભારે...

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી

અમદાવાદઃ ગુજરાત કોલેજ, પોલીટેકનીક અને એલ.ડી એન્જીનિયરીંગ ખાતે ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. મતગણતરી સમયે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અહીંયા ગોઠકવવામાં આવ્યો હતો. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

જીતની ઉજવણી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં ભાજપે જીત પ્રાપ્ત કરી છે. ત્યારે જીતને વધાવવા માટે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ઢોલ નગરાના તાલ સાથે ઝૂમીને અને સાથે જ...

અમદાવાદમાં વેબકાસ્ટિંગ કન્ટ્રોલ રૂમ

અમદાવાદ અને ગાંધીનગરમાં મતગણતરી કેન્દ્રો પર વેબ કેમેરાથી બાજ નજર રાખવામાં આવી હતી. જેના માટે ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં વેબ કાસ્ટિંગ કન્ટ્રોલ રૂમ ઉભો કરાયો હતો. ખૂબ...

કોંગ્રેસના કરોડપતિ ઉમેદવારને હરાવી વિજય રૂપાણી જીત્યાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. મુખ્યત્વે જો વાત કરીએ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાની સીટ બચાવવામાં સફળ થયા છે. રાજકોટ વિધાનસભા...

પીએમ મોદીએ ચૂંટણી પરિણામને આવકાર્યાં, કહ્યું ‘વિકાસ’ની જીત થઈ

નવી દિલ્હી- ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પરિણામ જાહેર થઈ ચૂક્યાં છે. બન્ને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમત મેળવી લીધું છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર...

ગુજરાત ચૂંટણી: કોંગ્રેસના દિગ્ગજોનો જાદુ ફરી એકવાર ઓસર્યો

અમદાવાદ- ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયાં છે. અપેક્ષા મુજબ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં ફરી એકવાર સરકાર બનાવવામાં સફળતા મેળવી છે. જોકે ગત વિધાનસભા ચૂંટણીના(2012) પરિણામોની અપેક્ષાએ ભાજપનું...