Home Tags GSEB

Tag: GSEB

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 9 થી 11ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો

ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડે ચાલુ વર્ષથી ધોરણ 9 થી 11ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. પરીક્ષા પદ્ધતિ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓને જરુરી સૂચનો...

સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં લખ્યું છે કે રામે સીતાનું અપહરણ કર્યું હતું…

અમદાવાદ- ધોરણ 12ના સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકમાં મોટી ભૂલ સામે આવી છે, આ ભૂલ જો નાનો બાળક વાંચે  તો તે પણ આ ભૂલને પકડી શકે તેમ છે. ધોરણ 12ના સંસ્કૃતના...

ધો. 12 કોમર્સ પરીક્ષાર્થીઓની પ્રતિક્ષાનો આજે અંત, પરિણામનો દિવસ

ગાંધીનગર- આજે રાજ્ય શિક્ષણબોર્ડ દ્વારા ધોરણ 12 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ 31મી મેએ સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર...

ધોરણ 10નું પરિણામ જાહેર, 67.50 ટકા પરિણામ,વહેલી સવારથી જોવા મળ્યું...

અમદાવાદ- રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2018માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર વહેલી સવારથી જ જોવા...

ધો. 12 કોમર્સનું પરિણામ 31મી મેએ જાહેર થશે

ગાંધીનગર- રાજ્ય શિક્ષણબોર્ડ દ્વારા ધોરણ 12 પરીક્ષાની તારીખ ફરી જાહેર કરવામાં આવી છે. બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ 31મી મેએ સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર જાહેર...

શિક્ષણ બોર્ડે ધોરણ 10 પરિણામની તારીખ જાહેર કરી

અમદાવાદ- રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરિણામની તારીખ સત્તાવાર ધોરણે જાહેર કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2018માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર તારીખ...

ફરજિયાત ગુજરાતીઃ પરિપત્ર બહાર પડ્યો, આ રીતે કરાશે અમલ

ગાંધીનગર- અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ 1-2માં ગુજરાતી વિષય ફરજિયાત કરવાની પહેલાં કરાયેલી જાહેરાત બાદ આજે તે માટે સરકાર દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષણવિભાગ દ્વારા બહાર પડાયેલાં...

બોર્ડની પૂરક પરીક્ષાઓની તારીખો જાહેર, 6 જુલાઇથી શરુ થશે…

અમદાવાદ- જુદીજુદી પરીક્ષાઓના પરિણામોની સીઝન ધોરણ 12 સાયન્સના પરિણામની સાથે શરુ થઇ ચૂકી છે. જેમાં જુલાઇમાં લેવાતી બોર્ડની પૂરક પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10 નબળું પરિણામ...

શિક્ષણ બોર્ડે જાહેર કરી ધો.12 સાયન્સ-ગુજકેટ પરિણામની તારીખ

ગાંધીનગર- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2018માં લેવાયેલી વિભિન્ન પરીક્ષાઓના પરિણામો હવે હાથવેંતમાં છે. બોર્ડ દ્વારા સત્તાવાર ધોરણે જાહેરાત કરવામાં આવી હતી કે ધોરણ...

ગુજરાતઃધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા ફીમાં વધારો

ગાંધીનગર- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી બોર્ડ પરીક્ષાઓની ફીમાં દસ ટકાનો વધારો કરાયો છે. બોર્ડ દ્વારા જુદીજુદી 18 પરીક્ષાઓ લેવામાં આવે છે. દસ ટકા પરીક્ષા ફી વધારો થતાં બોર્ડને...

WAH BHAI WAH