Home Tags Groundnut

Tag: Groundnut

ભારે ધાંધલધમાલ વચ્ચે મગફળીની ખરીદી શરુ, 30મી સુધી ઓનલાઈન નોંધણી

અમદાવાદ- રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે. 15 નવેમ્બરથી રાજ્યના 122 સેન્ટરો પરથી મગફળીની ખરીદી શરુ કરવામાં આવી છે. 1થી 30 નવેમ્બર સુધી ઓનલાઇન નોંધણી કરાશે....

મગફળી કાંડઃ કૃષિપ્રધાન ફળદુએ નાફેડને ખખડાવ્યું

ગાંધીનગર- મગફળી સળગી જવાની ઘટનાઓ અંગે નાફેડ દ્વારા થયેલાં દોષારોપણો સંદર્ભે કૃષિપ્રધાન આર સી ફળદુએ નાફેડને ખખડાવી નાંખ્યું છે. નાફેડને લખેલાં એક પત્રમાં તેમણે જણાવ્યું છે કે ખરીદી વ્યવસ્થાપનમાં...

મગફળી કાંડઃ સીટિંગ જજના નેતૃત્વમાં તપાસની કોંગ્રેસે કરી ફરી માગણી

ગાંધીનગર- મગફળી કાંડ મામલે કોંગ્રેસે આજે રૂપાણી સરકાર પાસે ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્વમાં તપાસ કરવાની માંગ કરી છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે રાજ્ય...

ગોંડલમાં યોજાઇ ગઇ સરકાર અને સોમાની ખાસ બેઠક, જાણો નિર્ણય

રાજકોટ- ગોડાઉનોમાં સળગી જતી મગફળીની ઘટનાઓ વચ્ચે ઓઇલમીલર્સ અને સરકાર વચ્ચે ગોંડલમાં એક મહત્ત્વની બેઠક યોજાઇ ગઇ. આ બેઠકમાં કૃષિપ્રધાન  આર સી ફળદુ અને જયેશ રાદડીયા તેમ જ નાફેડના...

પરેશ ધાનાણીનો સરકારને સવાલઃ મગફળી સરકારી ગોડાઉનમાં જ કેમ સળગે છે?

ગાંધીનગર- ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતું. બિટકોઈન અને સરકારી ગોડાઉનમાં મગફળી સળગી જવાના મુદ્દે રાજ્ય સરકાર પર આકરા...

સાડા ત્રણ કરોડ રુપિયાનો માલ સ્વાહા કરી છેવટે કાબૂમાં આવી આગ

રાજકોટ-રાજકોટના શાપરમાં સરકારી મગફળી ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં હવે કાબૂમાં આવી છે. અંદાજે સાડા ત્રણ કરોડ રુપિયાના મૂલ્યની 28 હજાર જેટલી મગફળીની બોરી આ આગમાં સ્વાહા થઇ ગઇ છે....

રાજકોટઃ મગફળીના ગોડાઉનમાં આગ, મોટા જથ્થામાં મગફળી બળીને ખાક

રાજકોટઃ શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નાફેડની મગફળી રાખવા ભાડે રખાયેલા ગોડાઉનમાં આગ લાગતા ૨૮,૦૦૦ ગુણી મગફળીનો જથ્થો રાખ થઈ ગયો છે. આગ લાગ્યાની જાણ થતાં કલેકટર રાહુલ ગુપ્તા ઘટના સ્થળે...

કેન્દ્ર સરકારે મગફળી ખરીદીની રુ.628 કરોડની ગ્રાંટ છૂટી કરી

ગાંધીનગર- કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે કેટલાક નિર્ણય લેવાયાં છે. જેમાં મગફળી ખરીદીની ગ્રાન્ટ, રાયડો તેમ જ ચણાની ખરીદીનો નિર્ણય સામેલ છે.કેન્દ્ર સરકારના જણાવ્યાં પ્રમાણે ગુજરાતના ખેડૂતો માટે...

ખેડૂતો માટે ગુજરાત સરકારનો અગત્યનો નિર્ણય

રાજ્યભરમાં ૧૧૦ ખરીદ કેન્દ્રો પર ખરીદી થશે : રજીસ્ટર્ડ થયેલા ૩૬,૪૮૦ ખેડૂતો રાજ્યના રર જિલ્લાઓમાં ખરીદી થશે ખેડૂતોને કોઇપણ જાતની તકલીફ નહીં પડે તે માટે પુરતી...

સરકારી મગફળી વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, બેની ધરપકડ

કચ્છ- ભચાઉમાં સરકારી મગફળીના જથ્થાને બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકારી મગફળી વેચવા આવતાં બે જણની પોલીસે ધરપકડ કરી છે.ભચાઉ APMCમાં મગફળી વેચવા આવેલા 2 શખ્સો પર...