Home Tags Government

Tag: Government

અયોધ્યામાં મૂકાનાર ભગવાન રામની સૂચિત મૂર્તિની પ્રાથમિક તસવીરની ઝલક રિલીઝ થઈ

લખનઉ - ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે અહીં એમની કેબિનેટ બેઠક યોજી હતી જેમાં ભગવાન રામની કાંસ્યની અને સૌથી વિરાટ પ્રતિમાના નિર્માણ મુદ્દે પ્રાથમિક ચર્ચા કરવામાં...

તમામ અનાજનું પેકિંગ શણમાં જ કરવાનું સરકારે ફરજિયાત બનાવ્યું

મુંબઈ - કેન્દ્ર સરકારે તમામ પ્રકારના અનાજ માટે શણ (jute)ના પેકિંગને ફરજિયાત બનાવી દીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સની બેઠકમાં આ નિર્ણય...

ગાંધીનગરમાં ત્રિદિવસીય REFCOLD, કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારાશે

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આજે મહાત્મા મંદિર ખાતે આયોજિત ઈન્ટરનેશનલ એક્ઝીબિશન એન્ડ કોન્ફરન્સ ઓન કોલ્ડ ચેઈન, ઈન્ડસ્ટ્રીયલ રેફ્રીજરેશન અને રીફર ટ્રાન્સપોર્ટને ખૂલ્લુ મુક્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજયભાઇ...

પ્રાઈવેટ નોકરી કરનારા લોકો માટે સરકાર લાવી રહી છે ખુશખબર, જાણો...

નવી દિલ્હીઃ પ્રાઈવેટ નોકરી કરનારા કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સરકાર આગામી થોડા સમયમાં જ મોટો નિર્ણય લઈ શકે છે. શ્રમ મંત્રાલય દેશમાં પ્રાઈવેટ નોકરી કરનારા...

ગિલગિટ-બાલ્ટિસ્તાનના વિવાદીત પ્રદેશને પોતાનો બનાવવા પાક. સરકારની નવી ચાલ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન એક તરફ ભારતના પીએમ મોદી સાથે સક્રિય વાટાઘાટો શરુ કરવાની વાતો કરે છે અને બીજી બાજુ ખતરનાક ચાલ ચાલી રહ્યાં છે. હજી ગઈ કાલે...

ભ્રષ્ટાચાર મામલે ખૂબ વગોવાયેલ જમીન વિકાસ નિગમ બંધ કરાયું

ગાંધીનગરઃ આખરે રાજ્ય સરકાર દ્વારા જમીન વિકાસ નિગમને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ નિગમમાં વારંવાર થતા કૌભાંડોના પગલે સરકારની છબી ખરડાતી હતી તો આ...

શ્રીલંકા: સંસદનો ઐતિહાસિક નિર્ણય, રાષ્ટ્રપતિ સિરિસેનાને મોટો ઝાટકો

કોલંબો- શ્રીલંકાની સંસદે આજે નવા વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેની સરકાર વિરુદ્ધ મતદાન કરીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેના કારણે રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાને મોટો ઝાટકો લાગ્યો છે. સંસદના સ્પીકરે જાહેરાત કરી...

કર્મચારીઓની ગ્રેચ્યુઈટીની મુદત સરકાર કદાચ પાંચ વર્ષથી ઘટાડી ત્રણ વર્ષ કરશે

નવી દિલ્હી - કેન્દ્ર સરકાર એક એવું પગલું ભરવા વિચારે છે જે જો ખરેખર અમલમાં મૂકાશે તો દેશભરમાં ઔપચારિક જોબ સેક્ટરમાં લાખો કર્મચારીઓને લાભ થશે. સરકાર ગ્રેચ્યુઈટી ક્લેઈમ કરવા માટે...

ભારતમાં 25 સ્થળોના નામકરણને કેન્દ્રની મંજૂરી…

માત્ર ઉત્તર પ્રદેશમાં અલાહાબાદનું પ્રયાગરાજ અને ફૈઝાબાદનું અયોધ્યા નામકરણ જ કરાશે એવું નથી, ભારતમાં બીજાં 25 સ્થળો એવા છે જેમનાં નામ બદલવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. સરકારે ભારતભરમાં...

આરબીઆઈ અને સરકાર વચ્ચે મડાગાંઠમાં કેટલી સચ્ચાઈ?

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકાર વચ્ચે ખાઈ વધી છે, તેવા સમાચાર ચમકી રહ્યા છે. ગમે ત્યારે આરબીઆઈ ગવર્નર ઊર્જિત પટેલ રાજીનામું ધરી દેશે તેવી વાતો પણ વહેતી...

WAH BHAI WAH