Home Tags Government Of India

Tag: Government Of India

તેલ ઉત્પાદક દેશોને મોદીએ કરી ટકોર, સોનાનું ઈંડુ આપતી મરઘીને ન...

નવી દિલ્હીઃ તેલની કીંમતોમાં થયેલા ભાવ વધારાથી સરકાર ઘેરાણી છે. ચૂંટણી નજીક હોવાથી તેલની કીંમતો વધવાની સાથે સરકારની બેચેની પણ વધી રહી છે. દિલ્હીમાં વૈશ્વિક તેમજ સ્થાનીક તેમજ ગેસ...

જીએસટી બાદ એક નવા સુધારાની દિશામાં સરકાર, વાંચો વધુ વિગતો

નવી દિલ્હીઃ જીએસટી બાદ ભારતમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ આપવા માટે સરકાર અન્ય એક મોટા રિફોર્મ પર આગળ વધી રહી છે. સ્ટોક્સ, ડિબેન્ચર, સહિત કોઈપણ ફાઈનાંશિયલ ઈન્સ્ટુમેન્ટના ટ્રાંસફર...

ઈમાનદારીથી ટેક્સ ભરનારને મળશે વીઆઈપી ટ્રીટમેન્ટ, સરકાર લાવી રહી છે યોજના

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દેશના ઈમાનદાર કરદાતાને સન્માનિત કરવાની યોજના બનાવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અંતર્ગત એક કમિટીની નિમણૂક કરવામાં આવી...

વીમા બ્રોકીંગમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી આપવા સરકાર દ્વારા વિચારણા

નવી દિલ્હી : સરકાર વીમા બ્રોકિંગમાં 100% વિદેશી સીધા રોકાણને મંજૂરી આપવા વિચારી રહી છે. નાણામંત્રાલય અને ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બનેલી સમિતિ આ વિચારની સમીક્ષા...

વીજળીનું રેશનિંગ? સેક્શન લોડથી વધારે વીજળી વાપરવા પર ભરવો પડશે દંડ

નવી દિલ્હીઃ સેક્શન લોડથી વધારે વીજળી ખર્ચ કરવા પર વીજળી વપરાશકર્તાઓને દંડ ભરવો પડશે. કેન્દ્ર સરકાર આ પ્રાવધાન  લાવવા જઈ રહી છે. વીજળી રાજ્યનો વિષય છે પરંતુ કેન્દ્ર સરકારના...

એક એપ્લિકેશન જે ખોલે કમાણીનો નવો રસ્તો, જાણો શું છે પ્રોસેસ

નવી દિલ્હીઃ જો તમે તમારા ઘરના ધાબા પર સોલાર પ્લાન્ટ લગાવીને કમાણી કરવા ઈચ્છો છો તો મોદી સરકારે તમારુ કામ વધારે સરળ કરી દીધું છે. સરકારે એક મોબાઈલ એપ્લીકેશન...

ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ માટે એરમાર્શલ ધીરની એડવાઈઝર તરીકે નિયુક્તિ થઈ

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણીએ ઇન્ડીયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના ગાંધીનગર સ્થિત એર ઓફિસર ઇન કમાન્ડિંગ એરમાર્શલ રવીન્દ્રકુમાર ધીરની ગુજરાત સરકારના ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ એડવાઇઝર તરીકે નિમણૂક...

1 ઓક્ટોબરથી ઈ-વે બિલનો બોજ ઘટશે, વાંચો વધુ વિગતો…

નવી દિલ્હીઃ માલના ટ્રાંસપોર્ટેશન પર અનિવાર્ય ઈ-વે બિલના અનુપાલનમાં 1 ઓક્ટોબરથી વધુ સરળતા આવી જશે. કાયદાકીય સંશોધનો બાદ સરકારે આ ફોર્મમાં પણ ઘણા બદલાવ કર્યા છે. સરકારે ઈ વે બિલ...

સિદ્ધિઓનું રંગીન પ્રદર્શન શરુ કરાવશે કેન્દ્રીયપ્રધાન રુપાલા

અમદાવાદ- કેન્દ્રીયપ્રધાન પરશોત્તમ રૂપાલા આજે મંગળવારે ભારત સરકારની ચાર વર્ષની યોજનાઓ પર આયોજિત પ્રદર્શનનો શુભારંભ કરાવશે. ભારત સરકારના લોક સંપર્ક અને સંચાર બ્યૂરો દ્વારા પાંચ દિવસીય રંગીન તસવીરી પ્રદર્શનનું...

પીએફ વ્યાજ દર ઘટાડા પર સરકાર આ મહિને લેશે નિર્ણય

નવી દિલ્હીઃ ઈપીએફઓ દ્વારા આ મહિને થનારી બેઠકમાં વર્તમાન નાણાકીય વર્ષ માટે ભવિષ્ય નિધિ જમા રકમ પર વ્યાજદર નક્કી કરી શકે છે. એક રીપોર્ટ અનુસાર પીએફ પરનો વ્યાજદર ઘટાડી...