Home Tags Government Of India

Tag: Government Of India

આરબીઆઈ બોર્ડની બેઠકમાં સમાધાનના અણસાર નહી ઘણાં મુદ્દે નથી બની સહમતિ

નવી દિલ્હીઃ આરબીઆઈના બોર્ડની બહુપ્રતીક્ષિત બેઠક દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચાલુ છે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય બેંક વચ્ચે ઘણા મુદ્દાઓ પર સહમતિ બનવાની આશાઓ રાખવામાં આવી રહી...

આ દિવસે મોદી સરકાર બહાર પાડશે રુપિયા 75નો સિક્કો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આંદામાન નિકોબારની રાજધાની પોર્ટબ્લેયરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા પહેલી વખત તિરંગો ફરકાવવાના 75 વર્ષ પુરા થવા નિમિત્તે 75 રુપિયાનો સિક્કો બહાર પાડવાનુ એલાન કર્યુ છે. 75...

ભ્રષ્ટાચાર મામલે ખૂબ વગોવાયેલ જમીન વિકાસ નિગમ બંધ કરાયું

ગાંધીનગરઃ આખરે રાજ્ય સરકાર દ્વારા જમીન વિકાસ નિગમને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ નિગમમાં વારંવાર થતા કૌભાંડોના પગલે સરકારની છબી ખરડાતી હતી તો આ...

ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમને લોકપ્રિય બનાવવાની યોજના

નવી દિલ્હીઃ દેશમાં રિકરિંગ એકાઉન્ટ ઘટી રહ્યા હોવાથી સરકાર ફરીથી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમને લોકપ્રિય બનાવવાની યોજના બનાવી રહી છે. ભારતીય પરિવારો પાસે જે 22 હજાર ટન ગોલ્ડ પડ્યું છે...

ટામેટા અને બટાકાના ભાવ વર્ષભર રહેશે એક સમાન, જાણો કારણ…

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સામાન્ય ચૂંટણી પહેલા ખેડૂતો માટે ઓપરેશન ગ્રીન યોજનાને મંજૂરી આપી છે. આનાથી ખેતીની દશા અને દિશા સુધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સરકાર ઓપરેશન...

ખૂબ ગાજેલી કામગીરી માટે કોર્પોરેશનને મળ્યો આ એવોર્ડ…

અમદાવાદઃ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક પોલીસના સંકલનમાં રહીને થોડા સમય પહેલા હાથ ધરવામાં આવેલી ટ્રાફિક નિયમનની ઝૂંબેશને રાષ્ટ્રીય સ્તરે આવકાર મળ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક ઈમ્પ્રૂવમેન્ટ સ્ટ્રીટ મેનેજમેન્ટ તેમજ...

આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ મામલે ચલકચલાણું?

નવી દિલ્હીઃ કેન્દ્રીય રિઝર્વ બેન્ક અને નાણા મંત્રાલય વચ્ચે ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો. મંગળવાર નાણાંપ્રધાન અરુણ જેટલીએ દેશમાં બેંક એનપીએનું ઠીકરૂં હવે આરબીઆઇ પર...

સરકારે 5G અને વાઈફાઈ માટે 5 GHZ બેન્ડના સ્પેક્ટ્રમ કર્યા લાઈસન્સ...

નવી દિલ્હીઃ સરકાર પાંચ ગીગાહર્ટ્ઝ બેન્ડમાં વાઈફાઈ માટે લાઇસન્સિંગ માટે સ્પેક્ટ્રમ છૂટા કરવાની તૈયારીમાં છે. તેની સાથે તે ટેલિકોમ કંપનીઓ માટે 5જી સર્વિસ પણ અંશતઃ ધોરણે મુક્ત કરશે. 5,150થી...

મોદી સરકારની દીવાળી ભેટ, આ યોજના પર મળશે FD કરતા વધારે...

નવી દિલ્હીઃ ભારતીય રેલવે દ્વારા પોતાના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ મોદી સરકારે વધુ એક દીવાળીની ભેટ આપી છે. કેન્દ્ર સરકારે જનરલ પ્રોવિડન્ડ ફંડ પર મળનારા વ્યાજદરોમાં...

તેલ ઉત્પાદક દેશોને મોદીએ કરી ટકોર, સોનાનું ઈંડુ આપતી મરઘીને ન...

નવી દિલ્હીઃ તેલની કીંમતોમાં થયેલા ભાવ વધારાથી સરકાર ઘેરાણી છે. ચૂંટણી નજીક હોવાથી તેલની કીંમતો વધવાની સાથે સરકારની બેચેની પણ વધી રહી છે. દિલ્હીમાં વૈશ્વિક તેમજ સ્થાનીક તેમજ ગેસ...

WAH BHAI WAH