Home Tags Government of Gujarat

Tag: Government of Gujarat

આ યાર્ડમાં શરુ થઇ બજાર ભાવ કરતાં વધુ ભાવે ખરીદી, ખેડૂતો...

સુરેન્દ્રનગર- સુરેન્દ્રનગર જિલ્લામાં ચણાની ખેતી કરતાં ખેડૂતોમાં આજકાલ આનંદ છવાયો છે. કારણ પણ છે ખુશ થવાનું. જિલ્લાના મૂળી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી ચણાની ખરીદી શરુ થઇ જતાં આનંદનો માહોલ...

ધો. 12 કોમર્સનું પરિણામ 31મી મેએ જાહેર થશે

ગાંધીનગર- રાજ્ય શિક્ષણબોર્ડ દ્વારા ધોરણ 12 પરીક્ષાની તારીખ ફરી જાહેર કરવામાં આવી છે. બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ 31મી મેએ સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર જાહેર...

આ ચોમાસે વિદ્યાર્થીઓ-વાલીઓની હેરાનગતિ ટાળશે એક નિર્ણય

અમદાવાદ- પાણી ભરાયેલાં હોય અને તે ઓળંગીને શાળાએ જવાનું હોય ત્યારે માતાપિતાનો જીવ અદ્ધર થઇ જાય તે સ્વાભાવિક છે. પરંતુ હવેથી આની ચિંતા શાળાના તંત્રએ પણ કરવી પડશે. સરકાર...

લાંચીયા અધિકારીઓની ચાલાકી સામે ડીએનએ ટેસ્ટનું હથિયાર ઉગામાશે

ગાંધીનગર- ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવા માટે તેમજ ખોટું કરનારાઓ સામે કડક હાથે પગલાં લેવાના નિર્ધાર સાથે સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. રાજયમાં છેલ્લા...

ગરીબ બાળકોને પ્રવેશ ન આપવામાં ખાનગી શાળાઓના વલણની રાજ્યભરમાં ચિંતા…

વડોદરા: રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ વર્ગના બાળકોને પ્રવેશને લઇને રાજ્યભરમાં ખેંચતાણનો માહોલ જામ્યો છે. આજે માંજલપુરમાં આવેલી ડોન બોસ્કો સ્કૂલમાં RTE અંતર્ગત પ્રવેશ ફાળવવામાં આવ્યો હોવા...

108 એમ્બ્યૂલન્સ સેવામાં ઉમેરાઇ આ સગવડ, જાણી લો ઉપયોગી વાત

અમદાવાદ:  રોડ પર દોડતી લાઇફલાઇન એટલે કે 108 ઇમરજન્સી એમ્બ્યૂલન્સ સેવામાં વધુ એક ઉપયોગી છોગું આજે ગુજરાતની જનતાની સેવામાં ઉમેરાયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 108ની મોબાઈલ એપનું લોકાર્પણ કર્યું...

જાણો નિપાહ વાયરસઃ મહામારી સંદર્ભે એલર્ટ જાહેર, હેલ્પલાઇન શરુ

ગાંધીનગર- કેરળમાં ફેલાયેલ નિપાહ વાયરસમાં મોતનો વધી રહેલો આંક તેમ જ ભૂતકાળમાં અન્યત્ર થયેલાં મોત જોતાં આરોગ્યવિભાગ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ આરોગ્યવિભાગે એલર્ટ જાહેર...

સીએમનો વિશ્વાસઃ ચોમાસામાં પારસમણિ બની જળસમૃદ્ધિરુપે ઊગી નીકળશે શ્રમદાન

મહીસાગર- ઊનાળાના ધોમધખતા તાપમાં ગુજરાતના દરેક જિલ્લામાં લોકશક્તિ અને શ્રમદાનના પરસેવાથી હાથ ધરાઇ રહેલ જળસંચયનો પરિશ્રમ આગામી ચોમાસામાં પારસમણિ બનીને જળસમૃદ્ધિ રૂપે ઊગી નીકળવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સીએમ...

ડ્રોન સર્વેલન્સ સીસ્ટમ શરુ, નદીઓમાંથી રેતી ચોરતાં તત્વો પર લગામ કસાઇ

ગાંધીનગર- ગેરકાયદે ખનન અને નદીઓમાંથી બિન અધિકૃત રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિઓ કરનારાઓ પર લગામ કસવા આધુનિક ટેકનોલોજીનો સહારો લેવાયો છે. સીએમ રુપાણીએ આવા લોકો સામે લાલ આંખ કરવાની ચીમકી...

નાનકડું એવું જાખોરા ગામ, ચીંધે છે રાહ

ગાંધીનગર- હાલ રાજ્યમાં જળસંચય અને જળસંગ્રહ માટે સરકાર દ્વારા કેટલાક કામ હાથ ધરવામાં આવ્યાં છે અને સીએમ રુપાણી તે માટે રાજ્યના જિલ્લેજિલ્લે દોડી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરના એક સાવ...

WAH BHAI WAH

Facebook
RSS
YOUTUBE
YOUTUBE