Home Tags Gold

Tag: Gold

અંબાજી મંદિરને અમદાવાદના દાતા દ્વારા 5 કિલો સોનાનું દાન

અંબાજી- ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં અમદાવાદના માઈભક્ત દ્વારા રવિવારે અંબાજી મંદિરને 5 કિલો સોનાનું દાન કર્યું હતું. અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવા માટે આ સોનાનું દાન કામમાં લેવાશે....

મુંબઈમાં વિમાનની ખાલી સીટની નીચેથી સાડા 4 કરોડની કિંમતનું સોનું મળી...

મુંબઈ - ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના અધિકારીઓએ મુંબઈમાં સોનાની દાણચોરીના એક આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અહીંના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એમણે દુબઈથી આવી પહોંચેલા એર ઈન્ડિયાના એક વિમાનની સીટની નીચેથી...

સોનાના ભાવમાં ઉછાળોઃ એક મહિનાની ઊંચી સપાટીએ

નવી દિલ્હીઃ વર્ષના અંતિમ ટ્રેડિંગ સેશન દરમિયાન સોનું એક મહિનાની ઉચ્ચતમ સપાટી પર પહોંચી ગયું છે. સોનાનો ભાવ 175 રૂપિયા વધીને 30,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ઊંચા સ્તર પર...

નોટબંધીના એક વર્ષમાં સોનાની માગમાં 25 ટકાનો ઘટાડો

નવી દિલ્હી- ગત વર્ષે 8 નવેમ્બરના રોજ મોદી સરકારે નોટબંધીની જાહેરાત કર્યા બાદ એક વર્ષમાં દેશમાં સોનાની માંગમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે. બુલિયન ટ્રેડર્સ અને જ્વેલર્સના કહેવા પ્રમાણે...

સોનાના દાગીના પર જાન્યુઆરીથી હૉલમાર્ક ફરજિયાત

નવી દિલ્હી- કેન્દ્ર સરકાર આવતાં વર્ષથી સોનાના દાગીનામાં વેચાણ માટે હૉલમાર્ક ફરજિયાત કરશે. રામવિલાસ પાસવાને આ જાણકારી આપી હતી. પાસવાને જણાવ્યું કે તમામ સોનાના દાગીના પર જાન્યુઆરીથી હૉલમાર્ક જરૂરી...

WAH BHAI WAH