Home Tags Gold Coast Games

Tag: Gold Coast Games

CWG2018ની પૂર્ણાહુતિઃ ભારત થર્ડ બેસ્ટ, મનિકા ધ બેસ્ટ…

21મી કોમનવેલ્થ ગેમ્સ - રાષ્ટ્રકૂળ રમતોત્સવનું આજે ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા)માં સમાપન થયું છે. 11 દિવસ સુધી ચાલેલા આ રમતોત્સવમાં ભારત 26 સુવર્ણ ચંદ્રક અને કુલ 66 મેડલ્સ સાથે ચંદ્રકોની...

CWG2018: મેરી કોમે મહિલા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો

ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) - અહીં રમાતી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે 10મા દિવસે મહિલાઓની બોક્સિંગની રમતમાં, 45-48 કિ.ગ્રા. વર્ગની ફાઈનલમાં ભારતનાં અનુભવી બોક્સર મેરી કોમે નોર્ધર્ન આયરલેન્ડની ક્રિસ્ટીના ઓ'હારાને હરાવીને...

ભારતના પહેલવાનો – સુશીલ, રાહુલે ગજાવી કોમનવેલ્થ ગેમ્સ; બંનેએ ગોલ્ડ જીત્યો

ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) - ભારતના સ્ટાર કુસ્તીબાજો સુશીલકુમાર અને રાહુલ આવારેએ અહીં રમાતી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની ફ્રીસ્ટાઈલ કુસ્તીની રમતમાં પોતપોતાની કેટેગરીમાં આજે સુવર્ણચંદ્રક જીત્યો છે. સુશીલે 74 કિ.ગ્રા. વર્ગમાં...

CWG2018: શૂટિંગમાં ભારતને સુવર્ણ, કાંસ્ય મળ્યા: કુલ 8 ગોલ્ડ મેડલ થયા

ગોલ્ડ કોસ્ટ - ભારતે અહીં કોમનવેલ્થ ગેમ્સમાં આજે એક વધુ ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો છે. આજનો સુવર્ણચંદ્રક અપાવનાર છે શૂટિંગ સ્ટાર જિતુ રાય. જિતુએ પુરુષોની 10 મીટર એર પિસ્તોલ...

CWG2018માં ભારત પર સોનાનો વરસાદ: મહિલા ટેબલટેનિસમાં ગોલ્ડ જીત્યો

ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) - ભારતની મહિલા ટેબલટેનિસ ખેલાડીઓ - મૌમા દાસ, મધુરિકા પાટકર અને મનિકા બત્રાએ ટેબલટેનિસ ટીમ ઈવેન્ટમાં આજે ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલમાં એમણે સિંગાપોર ટીમની ખેલાડીઓને...

CWG2018: ભારત માટે ગોલ્ડ મોર્નિંગ; વેઈટલિફ્ટિંગમાં પૂનમ, શૂટિંગમાં મનુએ ગોલ્ડ જીત્યો

ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) - અહીં રમાતી કોમનવેલ્થ ગેમ્સમાં આજે ચોથા દિવસે પણ ભારતને ગોલ્ડ મેડલ્સ મળવાનું ચાલુ રહ્યું છે. ભારતે આજે બે ગોલ્ડ મેડલ જીત્યા છે. આ બંને ગોલ્ડ અપાવનાર...

GC2018: ભારતને મળ્યો બીજો ગોલ્ડ, સંજીતા ચાનૂએ વેઈટલિફ્ટિંગમાં મેળવી સફળતા

ગોલ્ડ કોસ્ટ - અહીં રમાતી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે બીજા દિવસે પણ ભારતે સુવર્ણમય શરૂઆત કરી છે. મહિલાઓની વેઈટલિફ્ટિંગ રમતમાં, સંજીતા ચાનૂએ 53 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મણીપુરની...

CWG 2018: મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ મેડલ

ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) - 21મી કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું ગૌરવ વધારતા મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મીરાબાઈ ચાનૂએ કુલ 196 કિલોગ્રામ વજન ઉપાડી ઈતિહાસ રચ્યો...

WAH BHAI WAH