Home Tags Ghatkopar

Tag: Ghatkopar

મુંબઈમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો રોડ શો

મુંબઈ- ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજકાલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભાજપના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ગુજરાતમાં મતદાન પૂરૂં થ ગયું છે ત્યારે વિજય રૂપાણીએ આજે મુંબઈના ઘાટકોપર પૂર્વ વિધાનસભા વિસ્તારમાં...

મુંબઈઃ બાળક કારની નીચે આવી ગયો, પણ ઈશ્વરીય ચમત્કારથી બચી ગયો

મુંબઈ - અહીંના ઘાટકોપર ઉપનગરમાં બનેલી એક ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. તે ઘટનામાં એક બાળક ધસમસતી કારની નીચે આવી ગયો હતો, પણ આબાદ રીતે ઉગરી...

મહિલાઓનું અપમાનઃ મુંબઈમાં ભાજપના વિધાનસભ્ય રામ કદમને મહિલા પંચનું સમન્સ

મુંબઈ - મહિલાઓ વિશે અપમાનજનક વિધાન કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઘાટકોપર ખાતેના વિધાનસભ્ય રામ કદમ સામે વિરોધનો વંટોળ ફૂંકાયો છે. મહારાષ્ટ્ર રાજ્ય મહિલા પંચે કદમને નોટિસ મોકલી છે...

મુંબઈ વિમાન દુર્ઘટનાઃ 40 મજૂરો જમવા ગયા હતા એટલે મોતથી બચી...

મુંબઈ - અહીંના ઘાટકોપર (વેસ્ટ) ઉપનગરમાં ગુરુવારે જ્યાં એક ખાનગી ચાર્ટર્ડ વિમાન તૂટી પડ્યું હતું તે બાંધકામ હેઠળના એક મકાનમાં કામ કરતા 40 જેટલા મજૂરો જમવા ગયા હતા એટલે...

મુંબઈ વિમાન દુર્ઘટનાઃ મહિલા પાઈલટે પોતાનાં જાનના ભોગે બીજાં ઘણાનાં જાન...

મુંબઈ - ઈશાન મુંબઈના ઉપનગર ઘાટકોપરના પશ્ચિમ ભાગમાં આજે બપોરે 12-સીટવાળું બીચક્રાફ્ટ C-90 ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું એની અમુક જ ક્ષણ પહેલાં મહિલા પાઈલટ (મારિયા ઝુબેરી)એ વિમાન કોઈ રહેણાંક...