Home Tags Ganesh Chaturthi 2018

Tag: Ganesh Chaturthi 2018

અભિનેત્રી હિના ખાન ‘લાલબાગચા રાજા’ ગણપતિનાં દર્શન કરવા ગઈ એમાં એની...

મુંબઈ - ટીવી સિરિયલ અભિનેત્રી તથા રિયાલિટી શો 'બિગ બોસ 11'ની સ્પર્ધક હિના ખાન હાલમાં જ મુંબઈમાં સુપ્રસિદ્ધ સાર્વજનિક ગણેશ મંડળ 'લાલબાગચા રાજા'ના ગણપતિનાં દર્શન કરવા ગઈ હતી, પણ...

મુંબઈમાં ગણેશ વિસર્જન વખતે ડીજે, ડોલ્બી સાઉન્ડના ઉપયોગનો મામલો હાઈકોર્ટમાં

મુંબઈ - મહાનગરમાં ગણપતિ વિસર્જન વખતે ડિસ્ક જોકી (ડીજે) સિસ્ટમ અને ડોલ્બી સાઉન્ડનો ઉપયોગ કરવા પર મુંબઈ પોલીસે પ્રતિબંધ મૂક્યો છે, પણ એના નિર્ણયની વિરુદ્ધમાં કેસ કરવામાં આવ્યો છે....

મુંબઈ ગણેશોત્સવઃ 45,418 ગણપતિ મૂર્તિઓનું વિસર્જન કરાયું

મુંબઈ - દર વર્ષની માફક આ વર્ષે પણ મુંબઈમાં ગણેશોત્સવ પરંપરાગત ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. પાંચમા દિવસે, 45,418 ગણપતિ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આમાં, 41,228 મૂર્તિઓ ઘરેલુ અને...

મુંબઈના સૌથી ધનવાન ગણપતિ કયા?

દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈમાં ગણેશોત્સવની પરંપરાગત શ્રદ્ધા, ઉત્સાહ, ઉમંગ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. નોટબંધીની અસર આ વર્ષે ખાસ જોવા મળી નથી. મુંબઈભરમાં હજારોની સંખ્યામાં...

મોદકઃ ગણપતિ બાપાનો ફેવરિટ પ્રસાદ

ચોખાના લોટનું ગરમાગરમ પડ એની અંદર નાળિયેર અને ગોળનું મિશ્રણ. આવી રીતે તૈયાર કરેલો મોદકનો પ્રસાદ ગણપતિ બાપાને બહુ ભાવે! તો પ્રસન્ન કરી લો ગણપતિ બાપાને  એમનો ભાવતો પ્રસાદ...

અમિત શાહ ‘લાલબાગચા રાજા’ના ચરણે…

અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ મુંબઈ-પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં.

અંબાણીના નિવાસે ગણેશ ચતુર્થીની ઉજવણી…

કેટરીના કૈફ એની બહેન સાથેકરિશ્મા કપૂર, કરીના કપૂર-ખાનશાહરૂખ ખાન એની પત્ની ગૌરી સાથેઅમિતાભ બચ્ચનસલમાન ખાનઆમિર ખાનજેકી શ્રોફ, માધુરી દીક્ષિત-નેને અને પતિ ડો. શ્રીરામ નેને

બોલીવૂડ હસ્તીઓએ ઉજવી ગણેશ ચતુર્થી…

શાહરૂખ ખાન મુંબઈના બાન્દ્રામાં એના મન્નત બંગલામાં ગણપતિને આવકારે છે પ્રીતિ ઝીન્ટા કંગના રણૌત

WAH BHAI WAH