Home Tags Gandhinagar

Tag: Gandhinagar

આજ-કાલ વિધાનસભાનું સત્ર, કોંગ્રેસ ખેડૂતો મુદ્દે આકરાપાણીએ

ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભાનું અર્ધવાર્ષિક સત્ર આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે મળી રહ્યું છે. આ વિધાનસભા સત્રમાં વિરોધ પક્ષ અનેક રીતે સત્તાધારી પક્ષને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો...

તમામ વિભાગોની ખરીદી હવે ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ દ્વારા કરાશે

ગાંધીનગર- રાજ્ય સરકારના તમામ વિભાગો હવેથી કોઇપણ ખરીદી ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ (GeM)  દ્વારા કરશે તેમ, મુખ્ય સચિવ જે.એન.સિંગે જણાવ્યું હતું. મહાત્મા મંદિર ખાતેથી ૬ સપ્તાહ માટે GeMનું લોન્ચિંગ કરવામાં...

પીડિયાટ્રીક કાર્ડિયાક ટ્રીટમેન્ટની ભાવિ રણનીતિ અંગે CM રુપાણીએ જણાવી આ આવશ્યકતા

ગાંધીનગર- પીડિયાટ્રીક કાર્ડિયાક સોસાયટી ઓફ ઇન્ડિયાની 19મી વાર્ષિક પરિષદનો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો હતો. આ ત્રિદિવસીય પરિષદમાં વિવિધ સત્રોમાં પીડિયાટ્રીક કાર્ડિયાક ટ્રીટમેન્ટ એન્ડ કેરની ભાવિ રણનીતિ તૈયાર...

ગણિત-વિજ્ઞાનની દેશભરની શ્રેષ્ઠ કૃતિઓ નિહાળવાનો અમદાવાદને આંગણે અવસર…

ગાંધીનગરઃ નવી પેઢીના બાળકોની ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં રસરુચિ વધે તે માટેના પ્રયાસ રુપે અમદાવાદના આંગણે દેશભરની શ્રેષ્ઠ કૃતિઓ નિહાળવાનો અવસર આવી રહ્યો છે. જેમાં દેશભરના રાજ્યોમાંથી પસંદ...

18-19 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાશે, સરકાર લાવશે 5 બિલ

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર બે દિવસની મુદત માટે મળવાની જાહેરાત કરવામાં આવી છે. 18-19 સપ્ટેમ્બરે એમ બે દિવસ માટે ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર મળશે.આ સત્ર દરમિયાન ગુજરાત સરકાર...

આજે શિક્ષકદિનઃ આ શ્રેષ્ઠ શિક્ષકો રોકડ-એવોર્ડથી સન્માનિત

ગાંધીનગરઃ ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ, દેશના પ્રખર તત્વચિંતક ઉપરાંત એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે સમગ્ર દેશ જેમને ઓળખે છે તેવા ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નનનો આજે જન્મ દિવસ છે. ડોક્ટર સર્વપલ્લી રાધાક્રિષ્નનના જન્મદિનને...

હાર્દિકના ઉપવાસ મામલે સરકારે આપી પ્રતિક્રિયા, સીધાં નિશાને….

અમદાવાદઃ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 11 મો દિવસ છે. ત્યારે આ મામલે સરકારે કોઈપણ પ્રતિક્રિયા અત્યાર સુધી નહોતી આપી પરંતુ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે હવે ઊર્જાપ્રધાન સૌરભ...

ગાંધીનગરઃ કોન્સ્યુલેટ પાસપોર્ટ સંદર્ભે કોન્ફરન્સ

ગાંધીનગરઃ વિદેશ મંત્રાલયના સહયોગથી ગાંધીનગર ખાતે આજે કોન્સ્યુલેટ પાસપોર્ટ અને ડાયસ્પોરા સંદર્ભે સ્ટેટ આઉટરીય કોન્ફરન્સ યોજાઈ હતી. વિદેશ રાજ્યપ્રધાન એમ.જે.અકબરે ગાંધીનગર ખાતે યોજાયેલી સ્ટેટ આઉટરીચ કોન્ફરન્સનું ઉદઘાટન કરતાં જણાવ્યું...

ગાંધીનગર સહિત કુલ છ સ્થળે વિદેશના કામ માટેની જરુરી સુવિધા મળશે

ગાંધીનગર- કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને નવા 6 પાસપોર્ટ સેવા કેન્દ્રની ભેટ આપી છે. આ સાથે ગુજરાતમાં કુલ 25 પાસપોર્ટ સેવા કેન્દ્રો થતા વિદેશ જવા માંગતા ગુજરાતીઓ અને બિનનિવાસી ગુજરાતી ભારતીયોને સુવિધા મળતી થશે.ફાઈલ...

માઉન્ટ કાર્મેલ સ્કૂલ ફરી વિવાદોમાં, શિક્ષકે વિદ્યાર્થીની રાખડી કાપી

ગાંધીનગરઃ સેક્ટર-21માં આવેલી મિશનરી માઉન્ટ કાર્મેલ શાળા ફરીએકવાર વિવાદમાં આવી છે. ગાંધીનગરની આ શાળામાં એક ટીચરે ધોરણ-5ના વિદ્યાર્થીઓના હાથ પર બાંધેલી રાખડી જબરદસ્તી પૂર્વક કાપી નાંખતા ચકચાર વ્યાપી છે....

WAH BHAI WAH