Home Tags Gandhinagar

Tag: Gandhinagar

ધોરણ-10 ની પરિક્ષાનું 21 મેના રોજ પરિણામ જાહેર થશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું આગામી 21મી મેના દિવસે પરિણામ જાહેર થશે. ધો.10ના વિદ્યાર્થીઓને પરિણામ માટે બહુ રાહ જોવી...

ગાંધીનગર વધુ પાણી વાપરતું શહેર, રીસાઈકલ્ડ પાણી વાપરો: મુખ્યપ્રધાન

ગાંધીનગર- પાણીની તંગ પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા બેઠક પર બેઠક યોજી વિવિધ વિભાગના સંકલન સાથે સમીક્ષાઓ યોજાઈ રહી છે. ત્યારે આજની એક બેઠકમાં બહાર આવ્યું હતું કે ગાંધીનગર રાજ્યમાં...

પાણી પુરવઠા અંગે મુખ્યપ્રધાને ઉચ્ચસ્તરીય બેઠક કરી રીપોર્ટ લીધો

ગાંધીનગરઃ ગુજરાતમાં ગરમીની શરુઆત થઈ ગઈ છે. વર્તમાન સમયમાં વાતાવરણમાં પલટો આવ્યો છે તેને લઈને ગરમીમાં આંશિક રાહત મળી છે પરંતુ રાજ્યના અનેક શહેરો એવા છે કે જ્યાં ગરમીનો...

સીએમ ડેશ બોર્ડ સરકારનું ત્રીજું નેત્ર, અધિકારીઓ જવાબદાર બન્યાં છે: રૂપાણી

ગાંધીનગર- રાજ્યમાં ગત વર્ષે 4 મે 2018ના શરૂ કરાયેલા સી.એમ. ડેશ બોર્ડની સફળતાનું એક વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રચાર માધ્યમો સાથે સંવાદ કર્યો હતો. વિજય રૂપાણીએ...

23 મે ના રોજ કેન્દ્ર સાથે ગુજરાતની સરકાર પણ પડશેઃ શંકરસિંહ...

ગાંધીનગરઃ કોંગ્રેસનો સાથ છોડીને એનસીપીમાં જોડાયેલા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકર સિંહ વાઘેલાએ આપેલા એક નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ધરતીકંપ આવ્યો છે. શંકર સિંહે દાવો કર્યો છે કે 23 મેના રોજ...

તુવેરકાંડ મામલે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો વળતો જવાબ…

જામકંડોરણાઃ ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં તુવેરમાં ગોટાળો કરાયો હોવાની વિગતો આવતાં આજે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે 3241 કટ્ટામાંથી 1042 કટ્ટા...

ગાંધીનગર રેલવે સ્ટેશન પર 30 એપ્રિલ સુધી આ ટ્રેનો રહેશે કેન્સલ

અમદાવાદ- રાજ્યના પાટનગરના રેલવે સ્ટેશનની કાયાપલટની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર સ્ટેશન અદ્યતન બનાવવાની કામગીરીને પગલે પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. આગામી 30 સુધી આ કામગીરી...

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કા માટે સરેરાશ 64.66 ટકા મતદાન થયું

નવી દિલ્હી/અમદાવાદ - સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીના ત્રીજા રાઉન્ડ માટે આજે ગુજરાત સહિત 13 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું જે સાંજે...

વિવેકપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરીએ : રાજ્યપાલ ઓ.પી.કોહલી

ગાંધીનગર- ગુજરાતની 26 લોકસભા બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીએ ગાંધીનગર સેક્ટર 20 પ્રાથમિક શાળા ખાતે પાતોના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. મતદાન...

મતદાનની તૈયારીઓ પૂરીઃ હવે બોલ મતદારોની કોર્ટમાં

ગાંધીનગરઃ આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 26 સીટો માટે અને વિધાનસભા પેટાચૂંટણીની 4 બેઠકોના મતદાન માટેની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાતમાં માણાવદર, જામનગર ગ્રામ્ય, ઉંઝા અને ધ્રાંગધ્રા બેઠકો માટે પેટા...