Home Tags France

Tag: France

મસૂદ અઝહર પર પ્રતિબંધ લાદવા UNમાં પ્રસ્તાવ રજૂ કરશે ફ્રાન્સ

નવી દિલ્હી-પુલવામા આતંકી હુમલાને લઈને એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ હેઠળ ટુંક સમયમાં જ ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા અંગેનો પ્રસ્તાવ રજૂ કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર આ...

બેંગલુરુમાં એરો ઈન્ડિયા-2019: અવકાશી કરતબમાં છવાઈ ગયું રફાલ વિમાન

બેંગલુરુ - અત્રેથી નજીક આવેલા યેલાહાન્કા હવાઈ દળ મથક ખાતે આજે ભારતીય હવાઈ દળ પ્રેરિત 'એરો ઈન્ડિયા 2019'ની 12મી આવૃત્તિનો આરંભ કરવામાં આવ્યો છે. પાંચ-દિવસ સુધી ચાલનારા આ શોના આજે...

પહેલું રફાલ વિમાન આ વર્ષના સપ્ટેંબરમાં ભારત આવી પહોંચશે

નવી દિલ્હી - રફાલ ફાઈટર જેટ વિમાનોની ખરીદીની પ્રક્રિયા નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહી છે અને પહેલું વિમાન આ વર્ષના સપ્ટેંબરમાં ભારતને ડિલીવર કરવામાં આવશે. આ જાણકારી ભારતીય હવાઈ...

ટૂંક સમયમાં તમારી કાર રૉબોટ પાર્ક કરી આપશે!

“આ પાર્કિંગની રામાયણ તો ભાઈસાહેબ, બહુ. ઍરપૉર્ટે વહેલા પહોંચી જવું પડે. પાર્કિંગ કરવા.” “તમારી વાત સાચી છે. પણ ઍરપૉર્ટ જ નહીં, બધી જગ્યાએ આ તકલીફ છે. પાર્કિંગ શોધવાનું, કાર પાર્ક...

રફાલ સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપોને સીતારામને નકારી કાઢ્યા

નવી દિલ્હી - રફાલ ફાઈટર જેટ વિમાનોના સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાના તમામ આરોપોને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને આજે રદિયો આપ્યો છે અને કોંગ્રેસ પર એમ કહીને વળતો પ્રહાર કર્યો...

ભારતની સી-ડેક અને ફ્રાન્સની એટોસ કંપની મળી બનાવશે ‘સુપરકમ્પ્યુટર’

નવી દિલ્હી- ભારતના સેન્ટર ફૉર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટર અને ફ્રાન્સની આઈટી કંપની એટોસ વચ્ચે સુપરકમ્પ્યુટરના નિર્માણ માટેનો એક કરાર થયો છે. આ કરાર પ્રમાણે આ બંને કંપનીઓ મળીને...

વધતી મોંઘવારી વિરુદ્ધ રોડ પર આવ્યા ફ્રાંસના યુવાનો, 1723 લોકોની ધરપકડ

પેરિસઃ ફ્રાંસમાં યલો વેસ્ટ પ્રદર્શનના નવા દોર દરમિયાન પ્રદર્શનકારિઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે આ મામલે પોલીસ દ્વારા 1700 થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફ્રાંસના...

ફ્રાંસની સરકાર અંતે ઝૂકી: ફ્યૂલ પરનો ટેક્સ વધારો પરત ખેંચ્યો

ફ્રાંસ- ફ્રાંસના સ્થાનિક મીડિયાના રીપોર્ટ અનુસાર ફ્રાંસની સરકારે આજે પેટ્રોલ-ડીઝલ પર ઈકો-ફ્યુલ ટેક્સ વધારા અંગેના નિર્ણયને પરત લેવાની જાહેરાત કરી દીધી છે. ફ્રાંસના વડાપ્રધાન એડોર્ડ ફિલિપ્પે આજે ફ્યુલ પર ટેક્સ...

ફ્રાંસમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ, ઉગ્ર બની રહ્યું છે વિરોધ પ્રદર્શન

પેરિસઃ પેટ્રોલ અને ડીઝલની કીંમતો વધવાના કારણે ફ્રાંસમાં ફેલાયેલી અશાંતિ ગંભીર સ્વરુપ લેતી જઈ રહી છે. આ સ્થિતીએ 50 વર્ષ જૂની યાદો તાજી કરાવી છે. આ પહેલા અહીંયા 1975માં...

ફ્રાંસ: જન્મજાત બાળકોમાં જોવા મળી ગંભીર સમસ્યા, રાષ્ટ્રવ્યાપી તપાસ

પેરિસ- ફ્રાંસમાં હાથ વગરના અથવા તો હાથમાં ખોડખાંપણવાળા બાળકો જન્મી રહ્યાં હોવાની મુદ્દો આજકાલ ચર્ચાનો વિષય બની ગયો છે. ફ્રાંસના ઘણા વિસ્તારોમાં ખોડખાંપણવાળા બાળકોનો જન્મ થયો હોવાનો મામલો સામે...