Home Tags Forecast

Tag: Forecast

રાજ્યમાં થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદ પડવાની શક્યતાઃ હવામાન વિભાગ…

અમદાવાદઃ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં થંડર સ્ટ્રોમની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા...

રાજ્યમાં હજી 5 દિવસ ગરમી દઝાડશે, હવામાન વિભાગની આગાહી…

અમદાવાદઃ રાજ્યમાં અંગ દઝાડતી ગરમી શરુ થઈ ગઈ છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર...

રાજ્યના અનેક શહેરોમાં હીટવેવની આગાહી, અમદાવાદમાં યલો એલર્ટ

અમદાવાદઃ હજી તો ઉનાળાની શરુઆત માત્ર થઈ છે, ત્યાં તો અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીએ પોતાનો મિજાજ દેખાડ્યો છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી અમદાવાદમાં 41-42 ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે.આ સાથે...

આગામી બે દિવસમાં ગરમી વધશે, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત: આ વર્ષે ઠંડીનો ચમકારો લાંબા સમય સુધી લોકોને અનુભવાયો હતો, ત્યારે હવે ગરમીના દિવસો પણ આવી ગયા છે. હાડ થીજવતી ઠંડી બાદ હવે અંગ દઝાડતી ગરમી પડી રહી...

અમદાવાદમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ- ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, હવે અમદાવાદમાં વરસાદ આવવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા...

ભારે વરસાદની આગાહીઃ નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ૧૫ ટીમને એલર્ટ

ગાંધીનગર- ગુજરાતમાં ૨૪ કલાક દરમિયાન વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ વરસી રહયો છે. જે માટે વાતાવરણમાં સર્જાયેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ આભારી છે...