Home Tags Food

Tag: Food

અમદાવાદમાં બેઠાં ઓણમનો સ્વાદ માણવો હોય તો….

અમદાવાદઃ ભગવાનનો પોતાનો પ્રદેશ ગણાતું કેરળ અત્યારે ઈતિહાસના સૌથી કપરા પૂરનો સામનો કરી રહ્યું છે. આ તેમના પડખે ઉભા રહેવાનો અને કેરળવાસીઓને સહયોગ આપવાનો સમય છે. કોર્ટયાર્ડ બાય મેરિયોટ્ટે...

યુનાઇટેડ સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની ટીમ આવશે ગુજરાત મુલાકાતે

ગાંધીનગર- ગુજરાતની મુલાકાતે 20 ઓગસ્ટથી અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગવિભાગની એક ટીમ આવી રહી છે. આ મુલાકાત દરમિયાન ફાર્મા ક્ષેત્રે ટ્રેનિંગ, કેપેસીટી બિલ્ડિંગ, નોલેજ શેરિંગ જેવા વિષયો પર પરામર્શ કરશે.યુનાઇટેડ...

ભૂલ ગયા સબ કુછ…તો વિટામીન બી12ની ખામી છે

વિટામીન બી૧૨ આપણા શરીરમાં ઑક્સિજનની આપૂર્તિ કરતા લાલ રક્તકણો (આરબીસી) માટે ઘણું મહત્ત્વનું પોષક તત્ત્વ હોય છે. તે ચેતાતંતુઓના સ્વાસ્થ્ય અને ઉચિત કામકાજ માટે પણ જરૂરી હોય છે. તે...

અમદાવાદઃ ટ્રેન દ્વારા ફૂડ સર્વ કરતી અનોખી હોટલ

અમદાવાદઃ જો તમને એમ કહેવામાં આવે કે એક એવી હોટલ છે કે જ્યાં જમવાનું વેઈટર્સ નહી પરંતુ ટ્રેન પીરસે છે. તો તમે તરત જ કહેશો કે તો તો જલસો...

ભેળસેળીયાઓ સાવધાન, અનાજ-કરિયાણામાં ભેળસેળ કરવા પર થશે મોટી સજા

અમદાવાદઃ અનાજ અને કરિયાણામાં ભેળસેળ કરાના લોકો પર હવે ગાળીયો કસાઈ રહ્યો છે. હવેથી જે વ્યાપારીઓ અનાજ અને કરિયાણામાં ભેળસેળ કરશે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આના માટે...

રેલવેમાં હવે ટેબલેટ દ્વારા મશીન આપશે ફૂડ

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) એ ટ્રેન મુસાફરો માટે નવી સેવા શરૂ કરી છે. આ હેઠળ, લાંબા અંતરની મુસાફરો માટે ટ્રેનમાં ટૅબલેટ દ્વારા સંચાલિત ઑટોમેટેડ ફૂડ વેંડિંગ...

રીમઝીમ વરસાદમાં મકાઈ આપે સ્વાદ સાથે સારું આરોગ્ય

થોડાં દિવસોમાં જ ગુજરાતમાં સત્તાવાર રીતે વરસાદની ઋતુ ચોમાસાનું આગમન થશે... વરસાદી ઋતુમાં મકાઈનો ડોડો ન ખવાય તેવું બને નહીં...શેકેલો ડોડો હોય કે બાફેલી અમેરિકન મકાઈ...બંનેની પોતાની મજા છે....

રાજકોટઃ કડક મીઠી ચાયના શોખીનો માટે ખૂબ કડવી ખબર

રાજકોટ- સૌરાષ્ટ્રના મહત્ત્વના શહેર રાજકોટમાં, જ્યાંથી અન્ય જિલ્લાઓમાં વ્યાપક વેપાર થાય છે ત્યાં આજે દરોડામાં લેવાયેલા નમૂનાઓના ગણવત્તા પરીક્ષણમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે. આ હકીકત એવી છે કે...

કૂકિંગ કરો, ખુશ રહો

મહિલાઓ જો એવું માનતી હોય કે રસોડામાં કામ કરવું એ મોટી ચિકચિક છે તો એ વાત સાવ ખોટી છે. જી હા, કારણ કે રસોઇ બનાવવી એ એક ક્રિએટીવિટી છે...

ગરીબોને રસપુરીનું વિતરણ

ગુરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદાગુરૂ અજરામરજી સ્વામીનાં ૨૬૫માં જન્મદિવસ નિમિત્તે ૨૩મી મે, ૨૦૧૮નાં રોજ અમદાવાદમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં રસ-પૂરી, શાક અને પુલાવનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળની...