Home Tags FIFA World Cup 2018

Tag: FIFA World Cup 2018

મેસ્સીને પ્રેક્ટિસ કરતો જોવા માટે રશિયન ચાહકો ટોળે વળ્યાં

બ્રોનિત્સી (રશિયા) - આર્જેન્ટિનાનાં સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીને નજીકથી નિહાળવાનો મોકો મળતાં રશિયન ચાહકો ખૂબ ઘેલા થઈ ગયા હતા. આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ 2018ની ફિફા વર્લ્ડ કપની તૈયારી રૂપે...

નેમાર ત્રણ મહિને પહેલી વાર રમ્યો; બ્રાઝિલે ફ્રેન્ડલી મેચમાં ક્રોએશિયાને 2-0થી...

લિવરપૂલ - નેમારે ક્રોએશિયા પર બ્રાઝિલને 2-0થી જીત અપાવીને બ્રાઝિલના ફૂટબોલ ચાહકોને રાજીનાં રેડ કરી દીધાં છે. રશિયામાં ફિફા વર્લ્ડ કપ પૂર્વે બ્રાઝિલની તૈયારીમાં આ જીત મહત્ત્વની છે. નેમાર પગમાં...

ફિફા વર્લ્ડ કપ 2018: કેટલીક મહત્ત્વની જાણકારી…

રશિયામાં આવતી 14 જૂનથી 15 જુલાઈ સુધી રમાનાર ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધા 21મી આવૃત્તિ હશે. આ વખતની સ્પર્ધા કુલ આઠ ગ્રુપમાં વહેંચી દેવાયેલી 32 ટીમો વચ્ચે રમાશે. આમાંની 20...

ઈટાલી સોકર વર્લ્ડ કપ-૨૦૧૮માંથી બાકાત; સોકરપ્રેમીઓ આઘાતમાં

મિલાન - ચાર વખત સોકર વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર ઈટાલી આવતા વર્ષે રશિયામાં રમાનાર ફિફા વર્લ્ડ કપ-2018માંથી બાકાત થઈ ગયું છે. અત્રે ગઈ કાલે સ્વીડન સામે રમાયેલી પ્લે-ઓફ્ફ ૦-૦થી...

ફિફા વર્લ્ડ કપ-૨૦૧૮ (રશિયા) સ્પર્ધાની ઈનામી રકમ વધારાઈ

કોલકાતા - આવતા વર્ષે રશિયામાં યોજાનાર ફિફા વર્લ્ડ કપ-૨૦૧૮ માટેની કુલ ઈનામી રકમમાં ૧૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, એવું ફિફાના પ્રમુખ ગિયાની ઈન્ફેન્ટીનોએ અહીં કાઉન્સિલની બેઠક પૂરી થયા...

WAH BHAI WAH