Home Tags FIFA World Cup 2018

Tag: FIFA World Cup 2018

વર્લ્ડ કપ ફૂટબોલઃ સ્વિટ્ઝરલેન્ડને હરાવી સ્વીડન QFમાં

સેન્ટ પીટર્સબર્ગ (રશિયા) - અહીં ફિફા વર્લ્ડ કપ સ્પર્ધામાં આજે રમાયેલી પહેલી નોકઆઉટ મેચમાં સ્વિટ્ઝરલેન્ડને 1-0થી હરાવી સ્વીડને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મેચનો એકમાત્ર, વિજયી ગોલ એમીલ ફોર્સબર્ગે 66મી...

વર્લ્ડ કપ ફૂટબોલઃ બ્રાઝિલ, બેલ્જિયમ પહોંચ્યા ક્વાર્ટર ફાઈનલમાં

સમારા, રોસ્તોન (રશિયા) - રશિયામાં રમાતી ફિફા વર્લ્ડ કપ-2018 સ્પર્ધામાં ગઈ કાલે બે નોકઆઉટ મેચો રમાઈ ગઈ. પહેલી મેચમાં બ્રાઝિલે મેક્સિકોને 2-0થી અને બીજી મેચમાં બેલ્જિયમે જાપાનને 3-2થી પરાજય...

વર્લ્ડ કપ ફૂટબોલઃ નોકઆઉટ તબક્કામાં આર્જેન્ટિનાને 4-3થી હરાવી ફ્રાન્સ ક્વાર્ટર ફાઈનલમાં

કેઝાન (રશિયા) - અહીં ફિફા વર્લ્ડ કપ-2018માં આજથી નોકઆઉટ તબક્કાનો પ્રારંભ થયો છે. આજે પહેલી મેચમાં, ફ્રાન્સે આર્જેન્ટિનાને 4-3થી પરાજય આપ્યો છે અને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આમ,...

સાઉથ કોરિયા સામે 0-2થી પરાજય થતાં જર્મની વર્લ્ડ કપમાંથી આઉટ

કઝાન (રશિયા) - અહીં ફિફા વર્લ્ડ કપ-2018માં આજે ગ્રુપ-Fમાં સાઉથ કોરિયાએ સૌથી મોટા આંચકાજનક પરિણામ આપ્યું છે. એણે ગઈ વેળાના ચેમ્પિયન જર્મનીને 2-0થી હરાવીને એને આ વખતની સ્પર્ધામાંથી બહાર...

નાઈજિરીયાને 2-1થી હરાવી આર્જેન્ટિના વર્લ્ડ કપ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં

સેન્ટ પીટર્સબર્ગ (રશિયા) - અહીં ફિફા વર્લ્ડ કપ-2018માં ગઈ કાલે ગ્રુપ-Dની મહત્વની મેચમાં આર્જેન્ટિનાએ નાઈજિરીયાને 2-1થી હરાવીને સ્પર્ધાના પ્રી-ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા આર્જેન્ટિનાનો...

ફિફા વર્લ્ડ કપઃ મેચની છેલ્લી મિનિટે ગોલ કરી જર્મનીએ સ્વીડનને 2-1થી...

સોચી - રશિયામાં રમાતી ફૂટબોલ વર્લ્ડ કપ-2018 સ્પર્ધામાં 23 જૂન, શનિવારે ગ્રુપ-Fની મેચમાં સ્વીડનને 2-1થી હરાવીને ગઈ વેળાના ચેમ્પિયન જર્મનીએ નોકઆઉટ તબક્કામાં પહોંચવાનો પોતાનો પડકાર જીવંત રાખ્યો છે. સ્વીડનના ઓલા...

ફૂટબોલ વર્લ્ડ કપઃ આર્જેન્ટિનાને 3-0થી હરાવી ક્રોએશિયા નોકઆઉટ માટે ક્વોલિફાય

નિઝની નોવગોરોડ (રશિયા) - અહીં ગઈ કાલે રમાઈ ગયેલી ફિફા વર્લ્ડ કપ-2018ની ગ્રુપ-Dની મેચમાં, ક્રોએશિયાએ મોટું અપસેટ પરિણામ આપ્યું છે. એણે ભૂતપૂર્વ ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-0થી કચડી નાખ્યું છે અને...

WAH BHAI WAH