Home Tags Farmers

Tag: Farmers

અઠવાડિયું મોડું થયેલું નૈઋત્યનું ચોમાસું કાલે કેરળમાં બેસશે; પણ પ્રગતિ નબળી...

તિરુવનંતપુરમ - ચોમાસાએ આ વખતે ભારતમાં આગમન કરવામાં મોડું કર્યું છે. ભારતમાં ચોમાસું જ્યાંથી પ્રવેશ કરતું હોય છે તે કેરળ રાજ્યમાં હજી વરસાદ શરૂ થયો નથી. સામાન્ય રીતે ત્યાં...

બિયારણ વગેરેની ખરીદીમાં છેતરાય નહીં તે માટે જાહેર થઈ માર્ગદર્શિકા…

ગાંધીનગર- ચોમાસા પૂર્વેની તૈયારીરુપે ખેડૂતો દ્વારા પોતાની ખેતીની ચીજવસ્તુઓની ખરીદી શરુ થઈ ગઈ છે. જેમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વગેરે મુખ્ય હોય છે. મોંઘાભાવની આ ખરીદીમાં ખેડૂતો છેતરપિંડીનો ભોગ...

યુરોપીય દેશોને ભારતીય દ્રાક્ષ ભાવી, નિકાસ વધી, જોકે…

નવી દિલ્હીઃ ભારતીય દ્રાક્ષની મીઠાશ આખી દુનિયાને ભાવી રહી છે. ખાસ કરીને યુરોપીયન દેશો તો આના દીવાના છે. ત્યારે આને લઈને આ વર્ષે યૂરોપમાં દ્રાક્ષની નિકાસમાં 31 ટકા જેટલો...

ખાતરમાં વજન ઘટ કૌભાંડ પછી જીએસએફસીના ખેડૂતોને મનામણા…

ગાંધીનગર: જીએસએફસી 57 વર્ષ જૂની કંપની છે અને આજદિન સુધી કંપની દ્વારા ઉત્પાદિત ખાતરમાં ઘટની ફરિયાદ આવી નથી. કંપની તમામ કામગીરી ખેડૂતલક્ષી કરે છે અને કોઈપણ બાબતની ગેરરીતી આચરવાનો...

રાજ્યમાં ચોમાસુ નબળું રહેવાની આગાહી, 15 જૂનને બદલે 20 જુલાઈએ…

અમદાવાદઃ વર્ષ 2018માં ગુજરાતમાં ઓછો વરસાદ પડ્યો હોવાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અત્યારે પાણી માટે તરસી રહ્યાં છે. તો રાજ્ય સરકાર દ્વારા પાણીની અછતનો સામનો કરી રહેલા વિસ્તારોમાં પીવાનું...

મોદી કી પહચાન, ગરીબ કલ્યાણ-ખુશહાલ કિસાન…

24 ફેબ્રુઆરી, 2019નો દિવસ ભારતના કિસાનોનાં કલ્યાણ માટે સુવર્ણ અક્ષરોમાં લખાઈ જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 'પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ' (PM-KISAN) યોજનાનો શુભારંભ કરાવીને લઘુ વર્ગના કિસાનો...

મહારાષ્ટ્ર સરકારની ખાતરી બાદ કિસાનોએ નાશિક-મુંબઈ કૂચ પહેલા જ દિવસે અટકાવી...

મુંબઈ - કિસાનોની માગણી પૂરી કરવાનું અને માગણીઓના મામલે દર બે મહિને બેઠક યોજી પ્રગતિની સમીક્ષા કરવાનું પણ મહારાષ્ટ્ર સરકારે વચન આપ્યા બાદ હજારો કિસાનોએ મુંબઈ તરફ ગુરુવારે સવારે...

ચોરેચૌટે રાત’દિ કામે લાગ્યાં અધિકારીઓ, 24મી સુધી પહેલો હપ્તો પહોંચાડવા મથામણ

લખનૌઃ લોકસભા ચૂંટણી થવામાં હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની સત્તાધારી પાર્ટી ભાજપ ઈચ્છે છે કે વાર્ષિક 6000 રુપિયાવાળી પ્રધાનમંત્રી કિસાન...

બદલાયેલા મોસમના મિજાજે ખેતીની ઉપજને મૂકી ખતરામાં

નવી દિલ્હી- ઉત્તર ભારતમાં મોસમનો મિજાજ ગઈકાલથી બદલાયો છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ગઈકાલે કરા પડ્યા બાદ હવે વાદળોએ યૂપી અને બિહાર તરફનો રસ્તો પકડ્યો છે. ઉત્તર પ્રદેશ અને...