Home Tags Farmer

Tag: farmer

અકસ્માત વિમા યોજનામાં અરજીઓ અપૂરતા દસ્તાવેજોના લીધે નામંજૂરઃ વિધાનસભામાં

ગાંધીનગરઃ રાજ્યમાં ખેડૂત હિતલક્ષી કેટલીક યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તેમાં ખેડૂત અકસ્માત વિમા યોજના પણ છે. ત્યારે આ યોજનામાં રાજકોટ જિલ્લામાં કરવામાં આવેલી અરજીઓમાંથી 31 અરજીઓ અપૂરતાં...

સોમાએ કરી એક્સપોર્ટ સહિતના તેલઉદ્યોગના મુદ્દાઓ માટે નાફેડમાં રજૂઆતો….

ગાંધીનગર- નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લી. નાફેડ, નવી દિલ્હી દ્વારા કૃષિભવન, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને પુનર્જીવિત કરવા બાબતે એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ...

બનાસકાંઠામાં વહેલી સવારે વાવાઝોડું, વીજળી પડતાં ખેડૂત અને બે ભેંસનું મોત

બનાસકાંઠા-હવામાનવિભાગે કરેલી આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં ગઈકાલ સાંજથી ક્યાંક ક્યાંક વરસાદ અને વાવાઝોડું જોવા મળ્યું હતું. બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટા બાદ ગુરુવારે સાંજથી જ વાવાઝોડાં સાથે થયેલા કમોસમી...

રાજ્યના વાતાવરણમાં પલટો, માવઠાંની શક્યતાને પગલે ખેડૂતોમાં ચિંતા

અમદાવાદ- ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા માવઠું થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થવાના આગાહી કરી છે. માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં...

બજેટ પહેલા ખેડૂતોને મોદી સરકારની ભેટ, 6680 કરોડના રાહત પેકેજને મંજૂરી

નવી દિલ્હી- મોદી સરકારે બજેટ પહેલા જ દેશના ખેડૂતોને લઈને મોટી જાહેરાતા કરી છે. કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં ખેડૂતો માટે 6680 કરોડ રૂપિયાના રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે. આ...

વચગાળાના નાણાંપ્રધાન વચગાળાનું બજેટ કેવું આપશે?

પહેલી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ થશે. વર્તમાન મોદી સરકારનું આ છઠ્ઠું બજેટ છે, મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવતી હોવાથી કેન્દ્ર સરકાર પૂર્ણ બજેટ રજૂ નહીં કરી શકે, આથી નાણાંપ્રધાન...

જીરુનો પાક નિષ્ફળ જતા ખેડુતે કરી આત્મહત્યા, ગ્રામજનોમાં શોક

રાજકોટઃ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોટા રામપર ગામે એક ખેડુતે આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાયો છે. 51 વર્ષીય ખેડૂત સવજીભાઈ ભોજાણીએ જીરુનો પાક વાવ્યો હતો પરંતુ પાક...

જંતુનાશક દવાઓની નબળી ગુણવત્તાથી 30,000 કરોડનું નુકસાન, કૃષિસમાજે રજૂ કર્યો રીપોર્ટ

નવી દિલ્હી- ખેડૂતોની પ્રમુખ સંસ્થા, ભારતીય કૃષિ સમાજએ સોમવારે જણાવ્યું હતું કે, બજારમાં વેચાયેલી જંતુનાશકોમાંથી લગભગ એક ચતુર્થાંશ ભાગના નમૂનાઓ તપાસમાં નબળી ગુણવત્તા હોવાનું સામે આવ્યું છે. કૃષિ સમાજનું...

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ખેડૂતોને અન્યાય થશે તો ફન્ડિંગ અટકાવશે JICA

અમદાવાદ- બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો દ્વારા સરકારનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા સરકાર તરફથી યોગ્ય વળતર આપવામાં...

ગ્રામ્ય સ્તરે બિનખેતીની પરવાનગી ઓનલાઈન કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય

ગાંધીનગર- ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં બિનખેતીની પરવાનગીઓ ઓનલાઈન આપવાની શરૂઆત રાજ્ય સરકારે કરી છે. શહેરી વિસ્તારોમાં આપ્રક્રિયાની સફળતાને ધ્યાને લઈને હવે ગ્રામ્ય સ્તરે પણ બિનખેતીની પરવાનગીઓ ઓનલાઈન આપવાનો ઐતિહાસિક નિર્ણય...