Home Tags Facebook

Tag: Facebook

કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ: ફેસબૂકને થઈ શકે છે 5 લાખ પાઉન્ડનો દંડ

લંડન- કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડમાં સોશિયલ મીડિયા સાઈટ ફેસબુકને પાંચ લાખ પાઉન્ડનો (4.56 કરોડ રુપિયા આશરે) દંડ ફટકારવમાં આવી શકે છે. આ નિર્ણય બ્રિટનના માહિતી કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે....

અતિ વિવાદોની વચ્ચે પણ કમાણીમાં આ નંબર મેળવતાં માર્ક ઝ્કરબર્ગ

વોશિંગ્ટનઃ ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝ્કરબર્ગ વોરેન બફેટને પાછળ મ્હાત આપીને દુનિયામાં ત્રીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. માત્ર 34 વર્ષની ઉંમરના ઝુકરબર્ગે એ સાબિત કરી બતાવ્યું છે...

ફેક ન્યૂઝ સામે જંગઃ રૂ. 34 લાખના વોટ્સએપ રિસર્ચ એવોર્ડ્સની જાહેરાત

નવી દિલ્હી - પોતાના પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ (નકલી સમાચારો) અને અફવાઓનો ફેલાવો થવાની સમસ્યાનો સામનો કરવા માટે જાણીતી મેસેજિંગ સેવા, વોટ્સએપ દ્વારા પ્રત્યેક રિસર્ચ પ્રસ્તાવ દીઠ રૂ. 34...

આ બે નવી પેટન્ટ બહુ ડરામણી છે…

ફેસબૂકના ડેટાની ચોરી કરીને કેમ્બ્રિજ એનાલિટિકાએ સૌને ચોંકાવી દીધા હતા. દુનિયાભરમાં ફેસબૂક સામે શંકા ઊભી થઈ છે, પણ તે પછીય ફેસબૂક સુધરી હોય તેવું લાગતું નથી. આપણા જીવનમાં જાસૂસી...

સિક્યુરિટી રિસર્ચરે ફેસબુકની આંખ ઉઘાડી…

ક્વિઝ એપ નેમટેસ્ટ્સનો છબરડોઃ ફેસબુકના 12 કરોડ યુઝર્સનો ડેટા ખુલ્લો પાડી દીધો ફેસબુકના યુઝર્સ માટે અનેક પ્રકારની ક્વિઝ ઓફર કરતી જાણીતી થર્ડ-પાર્ટી વેબસાઈટ નેમટેસ્ટ્સ ડોટ કોમે અમુક વર્ષોથી ફેસબુકના આશરે...

ફેસબૂક પર એપલ-સેમસંગ સહિત 60 મોબાઈલ કંપનીઓને ડેટા શેર કરવાનો આરોપ

નવી દિલ્હી- કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક મામલા પછી ફેસબૂક વધુ એક કન્ઝ્યુમર ડેટા લીક વિવાદમાં ફસાઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા કંપનીને એપલ,...

પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાની તૈયારીમાં ફેસબૂક, જાણો કેવી રીતે મળશે ફાયદો

નવી દિલ્હીઃ થોડા સમય પહેલા ફેસબુક દ્વારા નવું બ્લોકચેન ગ્રુપ બનાવવાની માહિતી સામે આવી હતી. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર ફેસબુક પોતાની ક્રિપ્ટોકરંસી જાહેર કરવા પર વિચાર કરી રહ્યું છે....

ડેટા લીક પ્રકરણ બાદ કેમ્બ્રિજ એનાલિટિકાનું ‘શટર ડાઉન’, નથી મળી રહ્યાં...

વોશિંગ્ટન- ફેસબુક ડેટા લીક પ્રકરણના કેન્દ્રસ્થાને રહેલી બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ તેનું બધું કામકાજ તાત્કાલિક પ્રભાવથી બંધ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય કંપનીએ બ્રિટન અને અમેરિકામાં પોતાને નાદાર...

ભારતમાં ચૂંટણીઓને આંચ આવવા નહીં દઈએઃ માર્ક ઝકરબર્ગની ખાતરી

વોશિંગ્ટન - ફેસબુક કંપનીના સ્થાપક માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે ભારત તથા અન્ય દેશોમાં ચૂંટણીઓ યોગ્ય રીતે યોજાય એ માટે એમની કંપની શક્ય એટલું બધું કરી છૂટશે. ઝકરબર્ગ કેપિટોલ હિલ...

ઝુકરબર્ગનો ઘટસ્ફોટઃ અમે વાંચીએ છીએ તમારા પ્રાઈવેટ મેસેજ

વોશિંગ્ટનઃ ફેસબુકના 8 કરોડ 70 લાખ ઉપયોગકર્તાઓના પર્સનલ ડેટાની પોલિટિકલ કંસલ્ટંસી એનાલિટિકાએ ચોરી કરી છે. સોશીયલ મીડિયા જગતની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક ફેસબુકે આની પુષ્ટી કરતા જણાવ્યું કે...

WAH BHAI WAH