Home Tags Facebook

Tag: Facebook

માતાપિતા ચેતજોઃ બાળકોની તસવીરો પોસ્ટ કરતાં પહેલાં જાણી લો…

નવી દિલ્હી- આજના સમયમાં તસવીરો સાથે ચેડાં કરવાના બનાવ અવારનવાર બનતાં હોય છે, અને તસવીરોનો અનેક પ્રકારે દુરુપયોગ થઈ શકે છે ત્યારે સોશિઅલ મીડિયા પર બાળકોની તસવીરો પોસ્ટ કરતાં...

‘વાયુ’ વાવાઝોડાની સોશિઅલ મીડિયામાં રમૂજની છોળો ઉડી!

અમદાવાદ- ગુજરાતના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડાનું દેખીતું સંકટ ટળ્યું છે. પણ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતવાસીઓનો જીવ અદ્ધર થઈ ગયો હતો. આવા ટેન્શન વચ્ચે પણ લોકોએ ‘વાયુ’ વાવાઝોડાને લઇ રમૂજ કરીને...

સ્પાયવેર એટેક થયો છે; એપ અપગ્રેડ કરી લેજોઃ યુઝર્સને વોટ્સએપની સલાહ

મુંબઈ - વોટ્સએપ યુઝર્સ સાવધાન થઈ જજો. ફેસબુકની માલિકીની મેસેજિંગ સેવા વોટ્સએપે તેના ગ્રાહકોને આજે એવી વિનંતી કરી છે કે તેઓ એપનું લેટેસ્ટ વર્ઝન અપગ્રેડ કરે, કારણ કે એક...

ફેસબુક કંપનીનું વિભાજન કરવાની વણમાગી સલાહને ઝકરબર્ગે ફગાવી દીધી

પેરિસ - ફેસબુકનું વિભાજન કરી દેવાની કરાયેલી એક હાકલને કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર માર્ક ઝકરબર્ગે ફગાવી દીધી છે. ઝકરબર્ગે કહ્યું છે કે ફેસબુકનું હાલ જે કદ છે એ વાસ્તવમાં...

હવે વ્હોટ્સએપ પર ચેટિંગની સાથે કરી શકશો પેમેન્ટ, જોકે ફેસબૂકે…

નવી દિલ્હીઃ વ્હોટ્સએપ પર ચેટિંગ કરતાં કરતાં હવે તમે ડિજિટલ પેમેન્ટ પણ કરી શકો છો. ફેસબૂક આના માટે એક મોડ્યુલ તૈયાર કરી રહ્યું છે. સીઈઓ માર્ક ઝુકરબર્ગે આ જાહેરાત...

દેશમાં હવાના પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા કોંગ્રેસ ખાસ યોજના તૈયાર કરશેઃ...

નવી દિલ્હી - કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે જણાવ્યું છે કે એમનો પક્ષ હવાના પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે એક રાષ્ટ્રીય યોજના શરૂ કરશે, કારણ કે હવાનું વધી રહેલું...

ચૂંટણી પંચની તાકીદને પગલે ફેસબુકે 11,000 રાજકીય જાહેરખબરોને દૂર કરી

મુંબઈ - સોશિયલ મિડિયા ક્ષેત્રની અગ્રગણ્ય ફેસબુકે 11 હજારથી વધુ જાહેરખબરો કાઢી નાખી છે જે 'હેલો' (Helo) નામની એક ચાઈનીઝ એપ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને...

ફેસબુકે સ્વીકાર્યું કે યૂઝર આઈડીનો પાસવર્ડ વાંચી શકે છે અમારા કર્મચારીઓ

નવી દિલ્હીઃ ફેસબુકે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેણે લાખો Passwordsને પ્લેન ટેક્સ્ટમાં પોતાના સર્વરોમાં રાખ્યા છે. આનાથી ફેસબુકના કર્મચારી આ Passwords ને જોઈ અને વાંચી શકે છે. એન્જિનિયરિંગ,...

મુસ્લિમવિરોધી ટીપ્પણીથી ફેસબૂકે ઈઝરાયલ પીએમના પુત્રનું એકાઉન્ટ બ્લોક કર્યું

જેરુસલેમઃ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સૌથી મોટા દીકરા યાઈર નેતન્યાહૂની મુસ્લિમ વિરોધી પોસ્ટને લઈને ફેસબૂકે તેનું એકાઉન્ટ 24 કલાક માટે બંધ કરી દીધું.  યાઈર નેતન્યાહૂએ સોશિઅલ નેટવર્કિંગ સાઈટના આ...

ભારતમાં જનજાગૃતિ કાર્યક્રમ માટે પ્રિયંકા ચોપરા બની ફેસબુકની સહયોગી

મુંબઈ - બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ માનસિક આરોગ્ય, સાઈબર બુલિંગ (ઓનલાઈન દાદાગીરી) તથા મહિલાઓમાં ઉદ્યમવૃત્તિ કેળવવા જેવા વિષયો પર ભારતમાં જનજાગૃતિ લાવવા માટેના કાર્યક્રમ 'સોશિયલ ફોર ગુડ' માટે ફેસબુક...