Home Tags Election

Tag: Election

ગુજરાતે મતદાનમાં રેકોર્ડ તોડ્યોઃ કાળઝાળ ગરમીમાં ય 64.11 ટકા મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે લોકસભા 2019ની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું. આ મતદાન દરમિયાન ગુજરાતીઓએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો અને કાળઝાળ ગરમી વચ્ચે પણ સારુ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચના સત્તાવાર...

ચૂંટણી ભંડોળનો ભાંડો ક્યારે ફૂટશે?

ભારતના, આમ તો ઘણા બધા દેશોના, રાજકારણમાં ભ્રષ્ટાચારની શરૂઆત ચૂંટણીભંડોળથી થાય છે. ચૂંટણી માટે ફંડફાળો ઊઘરાવવો જરૂરી છે. ફાળો આપનારો તેની કિંમત આગળ જતા વસૂલ કરવાનો છે. મંદિરે એક...

વડાપ્રધાન સહિત આ દિગ્ગજો કાલે ગુજરાતમાં કરશે મતદાન

અમદાવાદઃ આવતીકાલે ગુજરાતના સાડા ચાર કરોડ મતદારાઓ 26 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા વોટ આપશે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તેઓ એક ઉમેદવારનું નસીબ ચમકાવી શકશે, તો કેટલાયને ચૂંટણી મેદાનમાં...

મતદાનની તૈયારીઓ પૂરીઃ હવે બોલ મતદારોની કોર્ટમાં

ગાંધીનગરઃ આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 26 સીટો માટે અને વિધાનસભા પેટાચૂંટણીની 4 બેઠકોના મતદાન માટેની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાતમાં માણાવદર, જામનગર ગ્રામ્ય, ઉંઝા અને ધ્રાંગધ્રા બેઠકો માટે પેટા...

કર્મચારીઓ 24મીએ કચેરીમાં હાજરી નહીં આપે તો ચાલશે, કારણ કે…

અમદાવાદઃ ગુજરાત રાજયમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-ર૦૧૯ અને ર૧-ઉંઝા, ૬૪-ધ્રાંગધ્રા, ૭૭-જામનગર ગ્રામ્ય અને ૮પ-માણાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી તા.ર૩-૪-ર૦૧૯, મંગળવારના રોજ યોજાનાર છે. મતદાનના બીજા દિવસે એટલે કે તા.ર૪-૪-ર૦૧૯, બુધવારનો...

એક એવું મતદાન મથક જયાં બપોર સુધીમાં થાય છે 100 ટકા...

ગીરઃ એક મતનું મૂલ્ય કેટલું ? જબાવ મળે – અમૂલ્ય, આ માટે જ ચૂંટણી પંચ બાણેજ ગામના એક મતદારના મત પાછળ આશરે ૮થી ૧૦ હજાર રૂપિયા ખર્ચે છે. કોઈ...

રાજકોટના આ રોડ પર અપાઈ રહ્યો છે મતદાનનો સંદેશ…

રાજકોટઃ લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા આશયથી સરકારી તંત્ર અને સંસ્થાઓ મતદાન જાગૃતિનું કાર્ય કરી રહે છે. રાજકોટનો રેસકોર્સ રોડ આમ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ...

વિવેક ઓબેરોય કહે છે, ‘રાજકારણમાં જોડાઈશ તો વડોદરામાંથી લોકસભાની ચૂંટણી લડીશ’

વડોદરા - બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોયે કહ્યું છે કે જો તે રાજકારણમાં જોડાશે તો 2024ની લોકસભા ચૂંટણી ગુજરાતના વડોદરા શહેરમાંથી લડશે. આમ, વિવેકે પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા જાહેર કરી છે. ઉલ્લેખનીય છે...

લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત ક્યારે? સપ્તાહાંત અથવા આવતા મંગળવાર સુધીમાં

નવી દિલ્હી - આ વખતની લોકસભા ચૂંટણી, જે 17મી લોકસભાને ચૂંટશે, એની તારીખ વિશે દેશભરમાં સૌને ઉત્કંઠા જાગી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમની સત્તા જાળવી રાખવા માટે પ્રયત્નશીલ...

2019માં ઓનલાઈન સત્તાની લડાઈ, વોરરુમમાં વોટ્સએપ નિભાવશે આગવી ભૂમિકા

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં હવે આવતા વર્ષે 2019ની ચૂંટણી દરમિયાન વોટિંગ થશે, આ કોઈ ચૂંટણીમાં સોશિઅલ મીડિયાની ભૂમિકાની પણ સૌથી મોટી પરીક્ષા હશે. સત્તારુઢ ભાજપના નેતૃત્વમાં...