Home Tags Election Commission

Tag: Election Commission

UPની સ્થાનિક ચૂંટણીમાં EVM ગરબડથી ગુજરાતમાં ભયનું વાતાવરણ

ગાંધીનગર- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ખુબજ નજીક આવી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવેલા પરિણામોમાં ભાજપને બહુમતી મળી હોવાથી ઉત્સાહમાં છે, તો બીજી તરફ EVMના ગોટાળા થયા હોવાનો બસપા...

મતની ગણતરી કરનારાં અધિકારીની પસંદગી સોફ્ટવેર કરશેઃ ચૂંટણીપંચ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે આક્ષેપો ન થાય તે માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા એક નવી સીસ્ટમ અપનાવવામાં આવી છે. ચૂંટણીપંચે મતગગણતરી અધિકારીઓની રેન્ડમ પસંદગી...

પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે ભાજપના 193 અને કોંગ્રેસના 196 ઉમદવારો

પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે કુલ ૧૭૦૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી પ્રથમ અને બીજા તબક્કા માટે ચૂંટણી ખર્ચ અને સામાન્‍ય નિરીક્ષકો એમ કુલ ૧૯૧ નિરીક્ષકો ચૂંટણી ખર્ચ પર...

ચૂંટણીમાં 1.11 લાખથી વધુ અવિલોપ્ય શાહી બોટલનો ઉપયોગ થશે

ગાંધીનગર- ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવામાં કોઈ મતદાર બીજી વાર મતદાન ન કરી શકે તેની સાવચેતી રાખવા ચૂંટણી તંત્ર દ્વારા અવિલોપ્ય શાહીથી આંગળી પર નિશાની કરવામાં આવે છે....

ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મીઓ માટે ટપાલ મતદાનની સુવિધા

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૧૭ દરમ્યાન ચૂંટણી ફરજ બજાવતાં અધિકારીઓ-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે મતદાર વિભાગમાં મતદાર...

પ્રથમ તબક્કાના મતદાન માટે કુલ ૯૫ નિરીક્ષકો નીમાયા

ગાંધીનગર- ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાના મતદાનના જિલ્લાઓમાં ૩૯ ખર્ચ નિરીક્ષકો અને ૫૬ સામાન્ય નિરીક્ષકો એમ કુલ ૯૫ નિરીક્ષકોની નિમણૂક કરવામા આવી છે. તેઓ ઉમેદવારના ખર્ચ અને ચૂંટણીની...

જાહેરાતોમાં પપ્પુ શબ્દનો પ્રયોગ ન કરવા EC દ્વારા ભાજપને અપાયા નિર્દેશો

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા 2017ની ચૂંટણીને લઈને ખરાખરીનો માહોલ સર્જાયો છે. કોંગ્રેસ અને ભાજપ સહિતની પાર્ટીઓ મતદારોને પોતાના પક્ષે આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્ચારે ચૂંટણી પંચ દ્વારા...

પ્રથમ તબક્કોઃ ઉમેદવારી ફોર્મ ભરવાનું આજથી શરૂ

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું જાહેરનામું બહાર પડ્યું છે, એટલે કે આજે 14 નવેમ્બરને મંગળવારથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ ગઈ છે. અને 21 નવેમ્બર સુધી ફોર્મ ભરી...

મતદાનની ગુપ્તતા જળવાય તે માટે નવી ડિઝાઈનની મતકુટિર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મતદારોમાં મતદાન અને ઈવીએમ-વીવીપેટના ઉપયોગ માટે જાગૃતિ આવે તે અંગે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહિલાઓ તથા યુવા મતદારો મતદાન...

વિધાનસભાની ચૂંટણીની કેટલીક રસપ્રદ વિગતો

ગાંધીનગર- રાજ્યમાં કુલ ૧૮૨  બેઠકો માટે આગામી ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે ચૂંટણીપંચ સંપૂર્ણ સજ્જ છે. વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની શરુઆત તા.૧૪ નવેમ્બરથી થશે.રાજ્યમાં પ્રથમ...

WAH BHAI WAH