Home Tags ED

Tag: ED

INX મીડિયા કેસઃ EDએ RBIના પૂર્વ ગવર્નર સુબ્બારાવને પૂછપરછ માટે બોલાવ્યા

નવી દિલ્હી- ઈડીએ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવને 14 થી 15 એપ્રિલ વચ્ચે રજૂ થવા જણાવ્યું છે. તેમણે વર્ષ 2008માં INX મીડિયા સાથે જોડાયેલી કેટલીક જાણકારી પ્રાપ્ત કરવા...

નીરવ મોદીના મુંબઈ સ્થિત ‘સમુદ્રમહેલ’ પર ED અને CBI દરોડા

નવી દિલ્હી- એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ઈડી) અને સીબીઆઈએ પંજાબ નેશનલ કૌભાંડના આરોપી નીરવ મોદીના મુંબઈના ઘર સમુદ્રમહેલ પર દરોડો પાડ્યો છે. પીટીઆઈના કહેવા મુજબ આ કાર્યવાહીમાં 26 કરોડ રૂપિયાની જ્વેલરી, ઘડિયાળો,...

યૂનાઈટેડ બેંકમાં 173 કરોડ રુપિયાનો ગોટાળો, ED દ્વારા 23 વિરૂદ્ધ ફરિયાદ

નવી દિલ્હીઃ ઈડીએ યૂનાઈટેડ બેંક ઓફ ઈંડિયામાં 1.73 અજબ રૂપીયાના કથિત ગોટાળાને લઈને મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. ઈડીના એક અધિકારીએ જણાવ્યું કે યૂબીઆઈમાં 1.73 અરબ ડોલરના કથિત ગોટાળાને...

PNB મહાકૌભાંડઃ મેહૂલ ચોક્સીની 1217 કરોડની સંપત્તિ ED દ્વારા જપ્ત

નવી દિલ્હીઃ PNB ગોટાળા મામલે પ્રવર્તન નિર્દેશાલયે આરોપી મેહૂલ ચોક્સીની 1217 કરોડની 41 સંપત્તિઓને જપ્ત કરી લીધી છે. ક્યાં કેટલી સંપત્તિ જપ્ત થઈ જપ્ત થયેલી સંપત્તિઓમાં 15 ફ્લેટ, મુંબઈમાં 17...

PNB મહાકૌભાંડઃ મુખ્ય આરોપી નીરવ મોદી પર EDની તવાઈ

નવી દિલ્હીઃ પીએનબી ફ્રોડ મામલે મુખ્ય આરોપી નીરવ મોદી વિરૂદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઈડીએ નીરવની 10-12 જગ્યાઓ પર રેડ પાડી છે. 11,300 કરોડ રૂપીયાના આ ફ્રોડમાં સીબીઆઈએ...

PNBમાં રુ.11,330 કરોડનો ગોટાળોઃ 10 કર્મચારી સસ્પેન્ડ, સીબીઆઈએ નોંધી FIR

મુંબઈ- પંજાબ નેશનલ બેંકમાં 11,330 કરોડ રુપિયાનો ગોટાળો પકડાયો છે. આ મામલામાં બેંકના 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. બેંકના કર્મચારી દ્વારા કેટલાક પસંદગીના એકાઉન્ટ હોલ્ડરોને ફાયદો પહોંચાડ્યો હતો....

કાર્તિ ચિદમ્બરમના ઘેર EDના દરોડા

આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ આજે પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના દિલ્હી અને ચેન્નઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. દિલ્હીમાં એક જ સ્થળે અને ચેન્નઈમાં ચાર સ્થળો પર દરોડો...