Home Tags Dy Cm Nitin Patel

Tag: Dy Cm Nitin Patel

પ્રજાસત્તાક દિવસની ગુજરાતમાં થઈ ધામધૂમથી ઉજવણી, સીએમ, નાયબ સીએમ સહિત…

ગાંધીનગર- સ્વતંત્ર ભારતના બંધારણના અમલનો અતિગૌરવભર્યો દિવસ એટલે પ્રજાસત્તાક દિવસ. 1950માં બંધારણના અમલ સાથે શરુ થયેલ સ્વતંત્ર ભારતના નવા ઇતિહાસની યાદગીરી આજે 70મી વર્ષગાંઠ દેશભરમાં વિવિધરીતે ઉજવાઈ રહી છે....

ગુજરાતમાં આ રીતે અમલ થશે 10 ટકા સવર્ણ અનામતઃ નાયબ સીએમ...

ગાંધીનગર-  આર્થિક રીતે પછાત વર્ગના યુવાઓ-વિદ્યાર્થીઓને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે કેન્દ્ર સરકારે ૧૦ ટકા આર્થિક અનામત આપવાનો કાયદો બનાવ્યો છે. જોને અમલ ગુજરાતમાં કરવાની જાહેરાત તત્કાળ...

ગુજરાતને પહેલી એઈમ્સ મળી, રાજકોટ રાજીનું રેડ, વડોદરામાં નિરાશા

ગાંધીનગર- નાયબ મુખ્‍યપ્રધાન નીતિન પટેલે સત્તાવાર રીતે જાહેરાત કરતાં જણાવ્‍યું છે કે, ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે વૈશ્વિક સ્તરની આરોગ્ય સવલતો મળી રહે તે માટે કેન્દ્ર સરકારે રૂ.૧૨૦૦ કરોડના ખર્ચે ૮૦૦થી...

નવા વર્ષે જ કોલેજોના અધ્યાપકોને સરકારની ભેટ, 7માં પગાર પંચનો મળશે...

ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યની 356 ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોનું નવું વરસ સુધારી દીધું છે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરાઈ છે. આ લાભ જાન્યુઆરી-2019ના ચૂકવાતા પગારમાં...

હેઠવાસમાં છોડાતું પાણી વેડફાટ નથી, નાયબ સીએમે સ્પષ્ટતા સાથે કેનાલવર્કનો હિસાબ...

ગાંધીનગર- નર્મદા બંધ અને ગરુડેશ્વર વિયરમાંથી હેઠવાસમાં પાણી છોડવામાં આવે છે. આ માટે ગરુડેશ્વર વિયરની ઉપરવાસમાં એટલે કે સરદાર સરોવર બંધ અને વિયરની વચ્ચે સંગ્રહ કરાતું  પાણી એ પાણીનો...

રવી પાક માટે દૈનિક 19,920 ક્યૂસેક પાણી છોડાયું, પાણી ચોરીની 37...

ગાંધીનગરઃ  રવી પાક માટે ખેડૂતોએ બધી તૈયારીઓ કરી લીધી છે અને તંત્ર દ્વારા પાણી ન હોવાના પરિપત્ર મોકલવામાં આવ્યાં હતાં તેવામાં ખેડૂતોનો રોષ વ્યાપક બને તે પહેલાં સરકારે રવી...

અનામત માટે નિતીન પટેલનું આ નિવેદન કયો ઈશારો કરે છે?

ગાંધીનગર-ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી અનામતનો મુદ્દો ફરી ઉછળ્યો છે. મહારાષ્ટ્રમાં અનામતને લઇને જે વાતા સામે આવી તેના પછી ગુર્જર, મરાઠા અને પાટીદારો આંદોલન કરી પોતાને અનામત આપવાનું...

મુખ્યપ્રધાન રુપાણીએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ લોકાર્પણ પૂર્વેની અંતિમ તબક્કાની કામગીરીનું નિરીક્ષણ...

નર્મદાઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આજે નાયબ મુખ્યપ્રધાન વિજય રુપાણી સાથે સરદાર સરોવર બંધ સ્થળે નિર્માણ પામેલી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યનિટીના લોકાર્પણની અંતિમ તબક્કાની...

આઈસીટી અને ડિજિટલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતી કંપનીઓનું બહુમાન

અમદાવાદઃ આઈસીટી ઉદ્યોગમાં પરિવર્તનલક્ષી કામગીરી કરનાર કંપનીઓનું  ગેસિયા એન્યુઅલ એવોર્ડ ફોર એક્સેલન્સ ઈન આઈસીટી, 2018 દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમીટના બીજા દિવસે...

આ યોજનામાં ગુજરાત આવ્યું દેશમાં મોખરે, વધુ 443 રોડ કરાશે રીસરફેસ

ગાંધીનગર- પ્રગતિશીલ ગુજરાતની છવિ તેના રોડમાર્ગોને લઇને બરકરાર રાખતાં વધુ એકવાર રાજ્ય દેશમાં મોખરે હોવાનું સામે આવ્યું છે. માર્ગ સુવિધા ક્ષેત્રે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાત દેશમાં મોખરે...