Home Tags Dy Cm Nitin Patel

Tag: Dy Cm Nitin Patel

એઇમ્સ માટે વડોદરા-રાજકોટમાં જરૂરી માપદંડોનો સર્વે કરવામાં આવ્યો છે

ગાંધીનગર- નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે ગુજરાત વિધાનસભામાં જણાવ્યુ છે કે, ગુજરાતની જનતાને આરોગ્ય માટે સુપર સ્પેશ્યિાલીટી સારવાર માટેની ‘‘એઇમ્સ’’ને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે પરંતુ સ્થળ માટેની...

ગુજરાતની સ્થાપનાથી લઇને હજુ સુધી 7574 કરોડની વેરાવસૂલી બાકી

ગાંધીનગર- ગુજરાત રાજ્યના સ્થાપનાકાળથી આજ સુધીમાં અમદાવાદ જિલ્લામાં કુલ ૧૯૧૫ કેસોમાં રૂા.૭૫૭૪ કરોડની વેરા વસૂલાત બાકી હોવાનું નાણાંપ્રધાન નિતીન પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું. તે માટેના કારણોમાં વિવિધ અદાલતોના મનાઇ...

ગુજરાત બજેટઃ તમામ વર્ગને આવરીને લોકપ્રિય બજેટ રજૂ કરાયું

અમદાવાદ-ગુજરાતની રુપાણી સરકારનું આજે રજૂ થયેલું સામાન્ય બજેટ  કૃષિ, યુવાન અને હેલ્થકેરને મહત્ત્વ આપતું જણાઇ રહ્યું છે. રાજ્યના સરેરાશ નાગરિક માટે બજેટ કેવું રહ્યું તેની સરળ શબ્દોમાં રજૂઆત કરીએ...

બજેટ: મા-વાત્સલ્ય યોજનામાં આવકમર્યાદા-સારવાર ખર્ચ મર્યાદા 3 લાખ સુધી વધી

અમદાવાદ- ગુજરાતનું વર્ષ 2018-19નું બજેટ નાણાંપ્રધાન નિતીન પટેલે રજૂ કર્યું હતું. આ બજેટમાં મા-વાત્સલ્ય યોજનાને લગતી મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી. હેલ્થ કેરને લગતી આ યોજનામાં ગરીબ અને મધ્યમવર્ગને...

કૃષિ, આરોગ્ય અને શિક્ષણલક્ષી બજેટ, રુ.782 કરોડની પુરાંત

નાણાંપ્રધાન નિતીનભાઈ પટેલ આજે 20 ફેબ્રુઆરીએ 14મી વિધાનસભાનું ગુજરાતનું પ્રથમ બજેટ વર્ષ 2018-19 માટે રજૂ કર્યું હતું. જીએસટીની અમલવારી પછીનું ગુજરાતનું આ પ્રથમ બજેટ છે. નાણાંપ્રધાન નિતીન પટેલનું બજેટ સંબોધન મહેસૂલી...

જનતાને ઉપયોગી બજેટ હશેઃ નિતીન પટેલ

ગાંધીનગરઃ ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલ બજેટ પૂર્વે પોતાની બેગ લઈને સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતની જનતાને ઉપયોગી અને તેમને લાભ થાય...

135 કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ

ગાંધીનગર- રાજ્યપાલ ઓ.પી.કોહલીએ આજે સોમવારે ગાંધીનગરમાં આશરે ૧૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત વિધાનસભા ભવનનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત વિધાનસભાના પટાંગણમાં શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞનું આયોજન કરાયું હતું. રાજ્યપાલ ઓ પી...

ગુજરાતમાં ચાર પ્રાદેશિક સાયન્સ મ્યૂઝિયમોનું નિર્માણ કરાશે

મહેસાણા-69માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમના ભાગ રૂપે બે દિવસ મહેસાણાના મહેમાન બનેલા સીએમ વિજય રુપાણીએ આજે વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ગુજરાત સાયન્સ કાર્નિવલ ૨૦૧૮નું ઉદઘાટન કર્યું હતું. જ્યાં...

ગુજરાતની 14મી વિધાનસભાના ધારાસભ્યોએ શપથ લીધાં

ગાંધીનગર- 14મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર ડૉ. નીમાબહેન આચાર્યે 14મી વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યોને આજે સ્વર્ણિમ સંકુલના સાબરમતી કક્ષમાં શપથ લેવડાવ્યાં હતાં. ધારાસભ્યોના આ શપથવિધિ કાર્યક્રમમાં ગૃહના નેતા સીએમ વિજય રુપાણી, ઉપનેતા...

શિક્ષક ભરતી આવીઃ ગ્રાન્ટેડ ખાનગી શાળાઓમાં 6,850 ભરતીની મંજૂરી અપાઇ

ગાંધીનગર- રાજ્યના સરકારી શિક્ષણવિભાગમાં દાયકાઓથી હજારો જગ્યા ખાલી બોલી રહી છે ત્યારે સરકારે નવી ભરતી તરફ આગળ વધતાં ખાનગી શાળાઓમાં વિવિધ કેડરની ભરતી માટે 6,850 જગ્યાની ભરતીની મંજૂરી આપી...