Home Tags Dy Cm Nitin Patel

Tag: Dy Cm Nitin Patel

આઈસીટી અને ડિજિટલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતી કંપનીઓનું બહુમાન

અમદાવાદઃ આઈસીટી ઉદ્યોગમાં પરિવર્તનલક્ષી કામગીરી કરનાર કંપનીઓનું  ગેસિયા એન્યુઅલ એવોર્ડ ફોર એક્સેલન્સ ઈન આઈસીટી, 2018 દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમીટના બીજા દિવસે...

આ યોજનામાં ગુજરાત આવ્યું દેશમાં મોખરે, વધુ 443 રોડ કરાશે રીસરફેસ

ગાંધીનગર- પ્રગતિશીલ ગુજરાતની છવિ તેના રોડમાર્ગોને લઇને બરકરાર રાખતાં વધુ એકવાર રાજ્ય દેશમાં મોખરે હોવાનું સામે આવ્યું છે. માર્ગ સુવિધા ક્ષેત્રે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાત દેશમાં મોખરે...

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો પ્રચાર કરશે ભાજપ, 14 રાજ્યમાં સીએમ-નાયબ સીએમ સહિત...

ગાંધીનગરઃ ગુજરાત સરકારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રસિદ્ધિ માટે તથા નવેમ્બર મહિના દરમિયાન મુલાકાત માટે ભાજર શાસિત અને ભાજપ સમર્થિત રાજ્ય સરકારોને વિધિવત નોતરું આપવાનો નિર્ણય કર્યો છે. કુલ 14...

ગુજરાતમાં 5 રુપિયા સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, 2000 કરોડની આવક ઘટ ઉઠાવશે...

ગાંધીનગર- નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આજે અગત્યની જાહેરાત કરતાં રાજ્ય સરકારના વેટમાં ઘટાડો કરી દીધો છે. બપોરે દિલ્હીમાં નાણાંપ્રધાન જેટલી દ્વારા ઘટાડાની જાહેરાતમાં અપીલ કરવામાં આવી હતી કે રાજ્યો...

ખેડૂતોને મળતી અકસ્માત વિમાની રકમમાં કરાયો વધારો, દેવામાફી નહીં

ગાંધીનગર- નાયબ સીએમ નિતીન પટેલ દ્વારા મહ્ત્વની જાહેરાત તરીકે  ખેડૂતોને મળતી અકસ્માતની વિમા સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને અકસ્માત વીમા હેઠળ મૃત્યુના કેસમાં 1 લાખ સુધીની સહાય આપવામાં...

ખેડૂતો માટે રાહતના સમાચાર, 20 દિવસ મળશે આટલું નર્મદાનીર…

ગાંધીનગર-  વરસાદ ખેંચાતા રાજ્યભરના 1 લાખ 27 હજાર એકર વિસ્તારના ઉભા પાકને નર્મદાનું પાણી આપવાનો  રાજ્ય સરકારે ફરી એક વખત ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. ખેતરોમાં ઉભા પાકને બચાવવા નર્મદા...

Dy Cm નિતીન પટેલ હ્યોગો સમીટમાં…

ગાંધીનગર- જાપાન પ્રવાસે ગયેલાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ 20 દેશોના પ્રતિનિધિમંડળની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જાપાન પ્રવાસ દરમિયાન યોજાયેલ *Hyogo Friends Summit* માં...

સરકારી કર્મચારીઓને આનંદ ભયો! 2 ટકા DA વધારતી સરકાર

ગાંધીનગર- જન્માષ્ટમી અને આગામી તહેવારો નિમિત્તે સરકારી કર્મચારીઓને ભેટરુપે સરકારે આ જાહેરાત કરી હતી. સરકારના આઠ લાખથી વધુ અધિકારી-કર્મચારી-પેન્શનરોને 2 ટકા મોંઘવારી ભથ્થાંનો વધારો આપવામાં આવ્યો છે. આ જાહેરાત...

નર્મદા યોજનાના નહેર માળખાં માટે 730.90 કરોડ મંજૂર કરતી કેન્દ્ર સરકાર

ગાંધીનગર- વર્ષો વીત્યે પણ નર્મદા યોજના સંપૂર્ણ પરિપૂર્ણ થઈ શકી નથી જેમાં તેના નહેર માળખાના વિકાસનો મુદ્દો મુખ્ય છે. ત્યારે કેન્દ્ર સરકારની આ મંજૂરીથી કામકાજ ગતિ પકડશે. આ માહિતી આપવા...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણકાર્યનું CM સહિત અનેક નેતાઓએ કર્યું નિરીક્ષણ

નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમથી ત્રણ કિલોમીટર દૂર સાધુ બેટ પર બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ...

WAH BHAI WAH