Home Tags Dwarka

Tag: Dwarka

દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણી રદ્દ કરવાનો હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ આજે દ્વારકા વિધાનસભાની સીટને લઇને ગુજરાત હાઈકોર્ટે આપેલા એક મહત્વપૂર્ણ આદેશમાં 2017 માં યોજાયેલી આ વિધાનસભા બેઠકની ચૂંટણીને રદ્દ જાહેર કરતા, ગુજરાતના રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. શાસક...

પાક નિષ્ફળ જતા દ્વારકાના ખેડુતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

દેવભૂમી દ્વારકાઃ ચાલુ વર્ષે ચોમાસુ નબળુ રહેતા અને વરસાદની અછત વર્તાતા ખેડુતોની હાલત કફોડી બની છે. ત્યારે દ્વારકાના ધ્રાસણવેલ ગામના એક ખેડૂતે તાણમાં આવી જતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે....

ઓમાનના સલાલા બંદરે ગુજરાતના સલાયાના 4 યુવકોનું મોત

દેવભૂમી દ્વારકાઃ ઓમાનમાં રહેતા ગુજરાતના દેવભૂમી દ્વારકા જિલ્લામાં આવેલા સલાયાના ચાર યુવાનોના મૃત્યું થયા છે. ઓમાનના સલાલા બંદરે ચાર માસ પહેલા દરિયાઈ તોફાનમાં ડૂબી ગયેલા વહાણને બહાર કાઢતી વેળાએ...

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી…દ્વારકા સહિત રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવની...

દ્વારકા- કૃષ્ણ જન્મોત્સવ માટે દિવસભર દ્વારકાના જગત મંદિરના પ્રાંગણમાં ભક્તોનો ઉલ્લાસ અને કૃષ્ણની ઘૂનોના ગગનભેદી નાદ વચ્ચે કૃષ્ણ જન્મને બરાબર 12ના ટકોરે વધાવી લેવાયો હતો. દ્વાપર યુગમાં મામા કંસના...

‘કાન્‍હાનું કામ, દૂધનું દાન’ યોજના શરુ, આ રીતે કરશે કામ

દ્વારકા- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બેટ દ્વારકામાં રુપિયા 14.43 કરોડના વિકાસ કામો અને કુપોષણમુક્તિના ધ્યેય સાથેની નવતર યોજના કાન્હાનું કામ, દૂધનું દાનનો પ્રારંભ કરાવતાં જળસંચય અભિયાનથી દુકાળ ભૂતકાળ બનશે તેવો...

દ્વારકાધીશના દર્શન કરી ધન્ય બન્યાં CM રુપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ગુરુવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનમાં સહભાગી થયા બાદ ભગવાન દ્વારકાધીશના ભકિતભાવપૂર્વક દર્શન અને પૂજન કર્યાં હતાં.

દ્વારકાઃ 22 વર્ષ બાદ યોજાશે દેશભરના પંડિતોની સભા

દ્વારકા- ભગવાન દ્વારિકાધીશના ધામમાં આગામી સમયમાં પુરોહિતોની સભા યોજાવા જઇ રહી છે. યાત્રાધામ દ્વારકામાં દેશભરના 90 જેટલા તીર્થોના પંડિત-પુરોહિતોના પ્રતિનિધિઓનું ત્રિદિવસીય સંમેલન યોજાશે. દ્વારકામાં 22 વર્ષ બાદ આ મહાસંમેલન...

સુદામાનગરી, ગાંધીબાપુની જન્મભૂમિ – પોરબંદર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુનું જન્મસ્થળ, વિશ્વના નકશા પર ગૌરવભર્યું સ્થાન ધરાવતું શહેર છે, પોરબંદર. ‘પૌર’ શબ્દ ‘વેપારીપ્રજા’નો વાંચક છે. ‘પોરબંદર’ એટલે વેપારી પ્રજાનું દરિયાકાંઠે વસેલું ગામ. ભગવાન શ્રી કૃષ્ણના...

સોનાની દ્વારકા ક્યાં છે ?

અહેવાલ- ભરત પંચાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7-8 ઓકટોબર ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. પીએમ મોદીએ દ્વારકાધીશના દર્શન કરીને જાહેરસભામાં સોનાની દ્વારકાનો ઉલ્લેખ કર્યો, કહ્યું કે નિષ્ણાતોને કામ સોંપ્યું છે, કે સોનાની...

સમુદ્રમાં સોનાની દ્વારકા શોધવાનું કામ નિષ્ણાતોને સોપ્યું છેઃ PM મોદી

દ્વારકા- પીએમ નરેન્દ્ર મોદીએ દ્વારકાથી બેટદ્વારકા જવા માટે સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ કર્યા પછી જાહેરસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે સમુદ્રના પેટાળમાં સોનાની દ્વારકા શોધવાનું કામ નિષ્ણાતોને સોપ્યું...