Home Tags Donald Trump

Tag: Donald Trump

‘સહિષ્ણુતા’ માટે ભારતના NGOને આર્થિક સહાય કરશે અમેરિકા

વોશિંગટન- અમેરિકન પ્રશાસને જણાવ્યું છે કે, ભારતના બિનસરકારી સંગઠનોને (NGO) અમેરિકા આશરે 5 લાખ અમેરિકન ડોલરની સહાય કરશે. આમ કરવા પાછળનો ઉદ્દેશ્ય સામાજિક સહિષ્ણુતામાં વધારો કરવો અને ભેદભાવ અને...

પર્યાવરણ મુદ્દે ટ્રમ્પ સરકારનું બેવડું વલણ ખુલ્લું પડ્યું

વૈશ્વિક સ્તરે વધતી ગરમી એ સતત ચિંતાનો વિષય છે અને આથી તેના પર અમેરિકા સહિતના દેશો સતત સંશોધન કરતા રહે છે. અમેરિકાની ૧૩ કેન્દ્રીય સંસ્થાઓ દ્વારા એક સઘન સમીક્ષા...

જાપાન તરફ આવતા નોર્થ કોરિયાના મિસાઈલને તોડી પાડો: ટ્રમ્પ

જાપાન- ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે તણાવ ઓછો નથી થઈ રહ્યો ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની એશિયા યાત્રા દરમિયાન શું સમાધાન થઈ શકે છે તેના ઉપર નિષ્ણાતોની નજર છે....

અમેરિકાનો ચીનને ઝટકો: ચીનની બેંક પર લગાવ્યો પ્રતિબંધ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચીન પ્રવાસ પહેલાં અમેરિકા સ્થિત ચીનની બેંક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકી પ્રશાસને ચીનની બેંક ઓફ ડૈનડોંગને અમેરિકાની બેન્કિંગ વ્યવસ્થા સાથે...

ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ ડીએક્ટીવેટ: નોકરીના છેલ્લા દિવસે કર્મચારીનું કારસ્તાન

વોશિંગ્ટન- મહાસત્તા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર એરાઉન્ટ ગુરુવારે થોડા સમય માટે રહસ્યમયી રીતે ડીએક્ટીવેટ થયું હતું. આ દરમિયાન ટ્રમ્પના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ @realDonaldTrump ને સર્ચ કરો ત્યારે એક...

અમેરિકામાં ત્રાસવાદી હુમલોઃ મેનહટનમાં ટ્રક ચાલકે ૮ને કચડી નાખ્યા

ન્યૂ યોર્ક - અમેરિકાના ન્યૂ યોર્ક રાજ્યના ન્યૂ યોર્ક સિટીના મેનહટન ઉપનગરમાં ગઈ કાલે એક ટ્રક હુમલાખોરે લોકોની ભીડમાં ટ્રક ઘૂસાડીને આઠ જણને કચડી નાખ્યાનો બનાવ બન્યો છે. સત્તાવાળાઓએ...

ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ઉજવી દિવાળી…

(વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવણીની વિડિયો ઝલક)... https://www.youtube.com/watch?v=mRapu4Tp43s

કોઈ પણ સમયે થઈ શકે છે પરમાણુ યુદ્ધ: ઉત્તર કોરિયાની ધમકી

પ્યોંગયાંગ- સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઉત્તર કોરિયાના ઉપ-ઉચ્ચાયુક્તે જણાવ્યું કે, કોરિયાઈ ઉપમહાદ્વીપમાં તણાવની સ્થિતિ હવે ચરમસીમા પર પહોંચી છે જેથી કોઈ પણ સમયે પરમાણુ યુદ્ધ થઈ શકે છે. કિમ ઈન રયોંગે...

ઈરાન સાથેની ન્યૂક્લિયર ડીલમાંથી અમેરિકાએ હાથ અદ્ધર કર્યાં

વોશિંગ્ટન- અમેરિકાએ ઈરાન સાથે કરેલા પરમાણુ કરારમાંથી હાથ પાછા ખેંચી લીધા છે. જેને લઈને વૈશ્વિક સમુદાયમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના પર...