Home Tags Delhi

Tag: Delhi

પીએમ મોદીના નિવાસ તરફ કૂચ કરનાર AAPના કાર્યકર્તાઓને પોલીસે અટકાવ્યા

નવી દિલ્હી - આમ આદમી પાર્ટીએ દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર અનિલ બૈજલ સાથે એના હાલ ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં એક કૂચ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અત્રેના સત્તાવાર નિવાસસ્થાને કૂચ લઈ...

‘ડસ્ટ એટેક’થી દિલ્હી બેહાલ, શિમલામાં પણ પ્રદૂષણથી પર્યટકો પરેશાન

નવી દિલ્હી- રાજધાની દિલ્હી અને NCRમાં સતત ચોથે દિવસે પણ હવા ઝેર સમાન બની રહી છે. જોકે આજે હવાની ગુણવત્તામાં થોડો સુધારો નોંધવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ફટકાર લગાવ્યા...

દિલ્હી: એર ક્વોલિટી ઈન્ડેક્સ ભયાનક સ્તરે, જાણો ક્યાં સુધી છવાયેલી રહેશે...

નવી દિલ્હી- રાજસ્થાનમાંથી આવી રહેલા ધૂળના તોફાનને કારણે દિલ્હી વાસીઓના લોકોનું શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે. ખરાબ વાતારવણને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે, દિલ્હીમાં દિવસના સમયે...

CBSE ધોરણ 10 પરીક્ષામાં ટોપમાં આવ્યાં આ વિદ્યાર્થીઓ…

નવી દિલ્હીઃ CBSE બોર્ડની ધોરણ10 પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. પરીક્ષાનું કુલ પરિણામ 86.70 ટકા આવ્યું છે. અને તેમાં 4 વિદ્યાર્થીઓએ ટોપ કર્ઉં છે. સીબીએસઈની ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in  અથવા cbse.nic.in પર...

સાવધાનઃ રાજકોટના વેપારીને દિલ્હી બોલાવી 15 લાખ રુપિયા લૂંટી લીધાં

Normal 0 false false false EN-US X-NONE GU MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:"Times New Roman"; mso-fareast-theme-font:minor-fareast; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin;} દિલ્હી- ઠગાઇના એક કેસમાં ગુજરાતના રાજકોટના એક વેપારીને ડીલ કરવા માટે દિલ્હી બોલાવી બંદૂકની અણીએ...

પ્રોડક્ટની પૂરી જાણકારી ન આપવા પર ફસાઈ શકે છે ઈ કોમર્સ...

નવી દિલ્હીઃ ગ્રાહકોને પ્રોડક્ટ મામલે પૂરી જાણકારી આપવાનું સુનિશ્ચિત કરવા માટે 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવેલા નિયમોનું પાલન ન કરનારી ઈ-કોમર્સ કંપનીઓ વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે. કન્ઝ્યૂમર અફેર્સ...

કઠુઆ, ઉન્નાવમાં બળાત્કાર: દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે મધરાતે રાહુલની કેન્ડલ માર્ચ

નવી દિલ્હી - કઠુઆ (જમ્મુ) અને ઉન્નાવ (ઉત્તર પ્રદેશ)માં ગેંગરેપની બનેલી ઘટનાઓ સામેના વિરોધમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે મધરાતે અત્રે ઈન્ડિયા ગેટ ખાતે કેન્ડલ લાઈટ માર્ચ કાઢી છે....

આવકવેરા વિભાગે 24 ડિફોલ્ટરોના નામ જાહેર કર્યા

નવી દિલ્હી- આવકવેરા વિભાગે ટેક્સ નહી ચુકવનાર 24 વ્યક્તિઓ અને એકમોના નામ જાહેર કર્યા છે. જે લોકો નાણાના અભાવે ટેક્સ ભરી શકવામાં અસમર્થતા દાખવી છે. આવા લોકોએ અંદાજે 490...

‘પેડ મેન’નાં સ્પેશિયલ શોઃ માત્ર મહિલાઓ માટે…

અક્ષય કુમારે મલ્ટીપ્લેક્સ સાથે હાથ મિલાવ્યા; તમામ-મહિલાઓ માટે 'પેડ મેન'નાં વિશેષ શો યોજશે કુદરતી ક્રિયા - માસિક ચક્ર અથવા પીરિયડની સમસ્યા વખતે મહિલાઓ સાથે અછૂત જેવો વર્તાવ કરવાની ભારતમાં ચાલુ...

લાભનું પદ – આમ આદમી પાર્ટીને ફાયદો થઈ જશે?

આમ આદમી પાર્ટી છે નવી પણ બહુ રીઢી હોય તેવું લાગે. કેજરીવાલ પાક્કાં ખેલાડી છે. તેમની ચાલ શરુ હશે તેનાથી હરીફો ગભરાતા હોય છે. નફાની કચેરીમાં પક્ષના ધારાસભ્યોને બેસાડવાના...

WAH BHAI WAH