Home Tags Defence Deal

Tag: Defence Deal

કાલે ભારત આવશે પુતિન, S-400 મિસાઈલ ડીલ પર કરારની શક્યતા

નવી દિલ્હી- રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારત-રશિયા વાર્ષિક શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે આવતીકાલે 4 ઓક્ટોબરથી બે દિવસની ભારત યાત્રાએ રાજધાની દિલ્હી આવી રહ્યા...

રાફેલ ડીલના સમર્થનમાં વાયુસેના: કહ્યું રાફેલમાં છે પ્રહારની અભૂતપૂર્વ ક્ષમતા

નવી દિલ્હી- એક તરફ સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર રોક લગાવવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરવા તૈયારી દર્શાવી છે. તો બીજી તરફ ભારતીય વાયુસેનાએ રાફેલ ડીલને દેશ અને...

અમેરિકન પ્રતિબંધ છતાં રશિયા સાથે ‘એસ-400 મિસાઈલ’ સોદાની પ્રક્રિયા આગળ વધારશે...

નવી દિલ્હી- રશિયા પર અમેરિકાના પ્રતિબંધ છતાં ભારતે રશિયા સાથે સહકાર ચાલુ રાખવાની પોતાની ઈચ્છા સ્પષ્ટ રીતે જાહેર કરી છે. આ અંગે રક્ષાપ્રધાન નિર્મલા સીતારામણે જણાવ્યું કે, સંરક્ષણ ક્ષેત્રમાં...

ઈઝરાયલ સાથે સ્પાઈક મિસાઇલની ખરીદી પર પુન:વિચાર કરશે ભારત

નવી દિલ્હી- ભારત સરકાર ઈઝરાયલ પાસેથી સ્પાઈક મિસાઈલ ખરીદવાની તૈયારી કરી રહી છે. આ મિસાઈલ પાકિસ્તાન સામે ભારતીય સેનાની એન્ટી-ટેન્ક કેપેસિટી વધારવામાં મદદ કરશે. આ અંગેની માહિતી આ મામલા...

સૈન્ય જરુરિયાત પુરી કરવા અમેરિકા સાથે છેડો ફાડી પાકિસ્તાન ચીનના શરણે

ઈસ્લામાબાદ- અમેરિકા અને ભારતના રાજકીય સંબંધોમાં વધી રહેલી નિકટતા અને પાકિસ્તાન સાથે વધી રહેલા અંતરની વચ્ચે પાકિસ્તાને એક મોટું પગલું ભર્યું છે. પાકિસ્તાને તેની લશ્કરી જરુરિયાતો પુરી કરવા માટે...

અમેરિકન કંપનીએ કર્યું ભારતીય ડિફેન્સ ડીલનું સ્વાગત, જલદી મળશે જવાબ

વોશિંગ્ટન- અમેરિકાની ડિફેન્સ ક્ષેત્રની પ્રમુખ કંપની લોકહીડ માર્ટિને મોટી સંખ્યામાં ફાઈટર જેટ ખરીદવાની ભારતીય પહેલનું સ્વાગત કર્યું છે. આપને જણાવી દઈએ કે, આ ડિફેન્સ ડીલ 15 અબજ ડોલર કરતાં...

અમેરિકા અને દક્ષિણ કોરિયા કરશે આગામી મહિને સંયુક્ત સૈન્યઅભ્યાસ

વોશિંગ્ટન- આગામી મહિને અમેરિકા અને દક્ષિણ કોરિયા તેમનો વાર્ષિક સંયુક્ત સૈન્ય અભ્યાસ કરશે. આ અંગે માહિતી આપતા બન્ને દેશોના પ્રવક્તાઓએ જણાવ્યું કે, ‘અમારા સંયુક્ત સૈન્યઅભ્યાસનો ઉદ્દેશ્ય આત્મરક્ષા છે. જેથી...

હિંદ મહાસાગરમાં તાકાત વધારતાં ‘ડ્રેગન’ને રોકશે ભારત-ફ્રાંસનો સહયોગ

નવી દિલ્હી- હિંદ મહાસાગરમાં પોતાની તાકાત વધારી ભારતને ઘેરવા પ્રયાસ કરી રહેલા ચીનને ધ્યાનમાં રાખીને ભારત અને ફ્રાંસ વચ્ચે મહત્વનો સુરક્ષા કરાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ફ્રાંસના પ્રેસિડેન્ટ...