Home Tags Death

Tag: Death

દિગ્ગજ સાહિત્યકાર અને એક્ટર ગિરીશ કર્નાડનું લાંબી બીમારી બાદ નિધન

નવી દિલ્હીઃ વરિષ્ઠ અભિનેતા અને નાટ્યકાર ગિરીશ કર્નાડનું સોમવારે નિધન થયું છે. તેઓ 81 વર્ષના હતાં. ગિરીશ કર્નાડ લાંબા સમયથી બીમાર હતાં. જ્યારે તેમનું નિધન થયું ત્યારે તેઓ બેંગ્લુરુમાં...

અંબાજીનો ત્રિશૂળીયો ઘાટ ફરી બન્યો લોહિયાળ, અકસ્માતમાં 7નાં મરણ…

અંબાજીઃ અંબાજીના વળાંકભર્યાં રસ્તા અને તેમાં પણ જોખમી એવો ત્રિશૂળીયો ઘાટ વધુ એકવાર કેટલાક પ્રવાસીઓ માટે જીવલેણ સાબિત થયાં છે. અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પાસે એક જીપ પલટી જતાં ઘટનાસ્થળે...

16 વર્ષનો કિશોર પબજી રમતાં રમતાં ઢળી પડ્યો અને થયું મોત…

નવી દિલ્હીઃ પબજી ગેમનો વધુ એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. વાત છે અજમેર પાસે આવેલા નસીરાબાદની. અહીંયા એક કિશોર છેલ્લા 6 કલાકથી સતત પબજી રમતો હતો અને તેમા...

દુબઈના ઉદ્યોગપતિ ભરતભાઈ શાહનું રાજકોટમાં નિધન

રાજકોટઃ મૂળ સુરેન્દ્રનગરના, પણ દાયકાઓથી દુબઈમાં વસેલા જાણીતા ઉદ્યોગપતિ તથા સેવાકાર્યો થકી 'ફાધર ટેરેસા' તરીકે જાણીતા એવા ભરત શાહ (૮૭)નું આજે રાજકોટ સ્થિત એમના નિવાસસ્થાને અવસાન થયું છે. અંબાણી...

સૂરતમાં આર્ટ ક્લાસીસમાં આગઃ 19 વિદ્યાર્થીઓનાં મોત, મૃતકાંક વધવાની ભીતિ

સૂરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં એક આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં બપોરે ચાર વાગે લાગેલી આગે શહેરમાં હાહાકાર વરતાવ્યો છે. આગ લાગવાના કારણે ત્યાં ક્લાસીસ એટેન્ડ કરી રહેલાં 30થી 35...

આંકલાવ પાસેના ગોઝારા અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધી, 10નાં મોત

આણંદઃ આણંદના આંકલાવ પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. આજે બપોરે બનેલી દુર્ઘટનામાં ટ્રેલર અને ટેમ્પો વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોનો આંક સાંજ સુધીમાં વધીને 10 થયો છે.lતો ઘાયલોની...

બનાસકાંઠામાં વહેલી સવારે વાવાઝોડું, વીજળી પડતાં ખેડૂત અને બે ભેંસનું મોત

બનાસકાંઠા-હવામાનવિભાગે કરેલી આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં ગઈકાલ સાંજથી ક્યાંક ક્યાંક વરસાદ અને વાવાઝોડું જોવા મળ્યું હતું. બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટા બાદ ગુરુવારે સાંજથી જ વાવાઝોડાં સાથે થયેલા કમોસમી...

સેલ્ફીના મોહમાં યુવકે જાન ગુમાવ્યોઃ મુંબઈ પોલીસે વિડિયો શેર કર્યો

મુંબઈ - મોબાઈલ ફોન વડે સેલ્ફી લેવાના મોહમાં આજ સુધીમાં અનેક લોકો પોતાના જીવ સાથે ખેલ કરી ચૂક્યા છે. એમાંના ઘણા લોકોએ જાન ગુમાવ્યા છે તો ઘણા ઈજાગ્રસ્ત થયા...

ગેંગરેપ પીડિતાના મોતનો મામલો, પોલિસે 2 આરોપીની ધરપકડ કરી

અમદાવાદઃ શહેરમાં યુવતી પર ગેંગ રેપ થયાની ઘટના સામે આવી છે. ઘટના શહેરના રામોલ વિસ્તારની છે. રામોલ વિસ્તારમાં રહેતી યુવતી પર 4 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. આના પગલે યુવતીને...

બાંગ્લાદેશઃ મદરેસામાં છેડછાડનો આરોપ લગાવનારી યુવતીને જીવતી સળગાવાઈ

ઢાકાઃ બાંગ્લાદેશમાં 19 વર્ષની એક યુવતીને યૌન ઉત્પિડન વિરુદ્ધ ફરિયાદ કરવાની સજા ભોગવવી પડી અને મોતને ભેટવું પડ્યું. 19 વર્ષની નુસરત જહાન રફીને તેની જ શાળામાં જીવતી સળગાવીને મારી...