Home Tags Cyclone

Tag: Cyclone

વાવાઝોડું ‘વાયુ’ ત્રાટક્યું નહીં, પણ ગુજરાતના 762 ગામો, 60 લાખ લોકોને...

અમદાવાદ - ભયાનક ચક્રવાતી વાવાઝોડું 'વાયુ' એની દિશા બદલીને ગુજરાત ત્રાટક્યા વગર દૂર થઈ ગયું એને કારણે રાજ્ય મોટા નુકસાનમાંથી બચી ગયું, ઘણી રાહત થઈ છે, પરંતુ આ વાવાઝોડાની...

રાહતના સમાચારઃ વાવાઝોડા ‘વાયુ’એ દિશા બદલી, ગુજરાત પર ખતરો નથી

અમદાવાદ - પોરબંદર સહિત ગુજરાતના સમુદ્રકાંઠાના વિસ્તારોનાં રહેવાસીઓ માટે રાહતના સમાચાર છે કે વાવાઝોડા 'વાયુ'એ એની દિશા બદલી નાખી છે. તેથી ગુજરાત પર આ વાવાઝોડાનો ખતરો રહ્યો નથી. વાવાઝોડું સૌરાષ્ટ્ર...

ગૃહપ્રધાન અમિત શાહે ‘વાયુ’ સંદર્ભે ઉચ્ચસ્તરીય સમિતિ બોલાવી લીધો રીપોર્ટ

નવી દિલ્હી- ચક્રવાત ‘વાયુ’ને પરિણામે ઉદભવેલી સ્થિતિનો સામનો કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રાલયો વિભાગોની તૈયારીની સમીક્ષા અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ...

ફોની વાવાઝોડાનો મરણાંક 41; ઓડિશામાં વીજપુરવઠો પૂર્વવત્ કરવાનું કામ યુદ્ધના ધોરણે

પુરી (ઓડિશા) - ચક્રવાતી વાવાઝોડું ફોની, જે ગઈ 3 મેએ ઓડિશાનાં પૂર્વીય સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું હતું, તે સંબંધિત દુર્ઘટનાઓમાં માર્યા ગયેલાઓનો આંક વધીને 41 થયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજપુરવઠો...

ખતરનાક સાબિત થઈ શકે છે વાવાઝોડું “ફની”, જાણો ક્યાં થશે અસર

નવી દિલ્હીઃ ચક્રવાતી તોફાન "ફની" અત્યંત ખતરનાક થતું નજરે આવી રહ્યું છે. આ હવે ઓડિશા તટ બાજુ વળી રહ્યું છે. હવામાન વિભાગે આ મામલે એલર્ટ જાહેર કર્યું છે. વિશેષજ્ઞો...

અણધાર્યાં વાતાવરણથી આ 3 રાજ્યમાં સૌથી વધુ નુકસાન, 64 મૃત્યુ

નવી દિલ્હીઃ વાતાવરણમાં આવેલા પરિવર્તનની અસર દેશભરમાં વર્તાઈ રહી છે. પશ્ચિમ, મધ્યમ અને ઉત્તર ભારતના ખેતરોમાં આંધીને લીધે ઘણું નુકસાન થયું છે. સૌથી વધારે નુકસાન ગુજરાત, રાજસ્થાન અને મધ્ય...

અમેરિકામાં બોમ્બ સાઈક્લોન ત્રાટક્યું, 7 કરોડ લોકોને પહોંચી અસર

વોશિંગ્ટનઃ અમેરિકાના અનેક વિસ્તારોમાં ભારે પવનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આ વાવાઝોડાંને બોમ્બ સાઇક્લોન નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે 110 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત...

‘પેથાઈ’નો કહેર: આંધ્રપ્રદેશનો દરિયા કિનારો ઓળંગે તેવી શક્યતા

નવી દિલ્હી- બંગાળની ખાડીમાં હવાના દબાણને કારણે ઉદભવેલું પેથાઈ વાવાઝોડું કાકીનાડા નજીક આંધ્રપ્રદેશનો દરિયા કિનારો ઓળંગે તેવી શક્યતા છે. વાવાઝોડું પેથાઈ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું...

‘Phethai’ વાવાઝોડું ત્રાટકશે, 16-17મીએ અહીં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી- બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં સમુદ્ર પર ઉદભવેલું હવાનું દબાણ છેલ્લાં છ કલાકમાં 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આજે સવારે સાડા પાંચ વાગે...