Home Tags Cricket

Tag: Cricket

અફઘાનિસ્તાનના ખેલાડીઓ સાવ ગલી સ્તરનું ક્રિકેટ રમ્યા

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે 18 જૂન, મંગળવારે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગને અફઘાનિસ્તાનની બોલિંગના ભૂક્કા બોલાવીને 71 બોલમાં, 17 સિક્સર અને 4 બાઉન્ડરી સાથે 148 રન ઝૂડી કાઢ્યા...

‘હું પાકિસ્તાન ટીમની મા નથી’: સાનિયા મિર્ઝાનો વીણા મલિકને જવાબ

હૈદરાબાદ - ઈંગ્લેન્ડમાં રમાતી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમ ખાતે ગયા રવિવારની મેચમાં ભારતના હાથે પાકિસ્તાનના 89 રને થયેલા કારમા પરાજયને કારણે પાકિસ્તાની ક્રિકેટરોની સોશિયલ...

ઓલ્ડ ટ્રેફર્ડની વર્લ્ડ કપ મેચમાં ભારતે પાકિસ્તાનને D/L નિર્ણયમાં 89 રનથી...

માન્ચેસ્ટર - અહીં ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમ ખાતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં આજે વરસાદના વિઘ્નને કારણે બગડી ગયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને  D/L અનુસાર 89 રનથી પરાજય આપ્યો છે. ભારતે 50...

જોવાનું ચૂકશો નહીં… હાર્દિક પંડ્યા બતાવે છે ઈન્ડિયન ડ્રેસિંગ રૂમ

ટ્રેન્ટબ્રિજમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચને વરસાદે અટકાવી દીધી હતી ત્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને એક નવીનતા સૂઝી. એ બતાવે છે નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો ડ્રેસિંગ રૂમ... https://twitter.com/BCCI/status/1139019562496618496

નોટિંઘમમાં વરસાદે ભારત-ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ મેચને સંપૂર્ણપણે ધોઈ નાખી

નોટિંઘમ - આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં આજે ભારતની ત્રીજી મેચ હતી, પણ ટ્રેન્ટબ્રિજ ગ્રાઉન્ડ ખાતે ન્યૂઝીલેન્ડ સામેની આ મેચ વરસાદને કારણે એકેય બોલ નખાયા વિના અને ટોસ પણ ઉછાળ્યા...

પાકિસ્તાનની વર્લ્ડ કપ જાહેરખબરમાં વિન્ગ કમાન્ડર અભિનંદનની મજાક ઉડાવાઈ

મુંબઈ - આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં આવતી 16 જુને ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવાનો છે. એ પૂર્વે પાકિસ્તાનની એક ટીવી ચેનલે એક જાહેરખબર પ્રસારિત કરી છે, પણ...

શિખર ધવનને હાથના અંગૂઠામાં ઈજા થઈ; કદાચ વર્લ્ડ કપમાં હવે રમી...

લંડન - અખબારી અહેવાલો અનુસાર, ભારતનો ઓપનર શિખર ધવન ત્રણ અઠવાડિયા સુધી ક્રિકેટ રમી નહીં શકે, કારણ કે ગયા રવિવારે આઈસીસી વર્લ્ડ કપ-2019માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બેટિંગ કરતી વખતે...

વરસાદે વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્લ્ડ કપ મેચ ધોઈ નાખતા દક્ષિણ આફ્રિકાને...

સાઉધમ્પ્ટન - અહીંના રોઝ બોલ ખાતે વરસાદને કારણે આજે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ કોઈ પણ પરિણામ વિના ધોવાઈ ગઈ છે. બંને ટીમને...