Home Tags Cricket

Tag: Cricket

ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 203 રનથી હરાવી ભારતે સીરિઝને જીવંત રાખી

નોટિંઘમ - વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે આજે અહીં ટ્રેન્ટબ્રિજ ખાતે ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 203 રનથી પછાડીને મહત્ત્વની જીત હાંસલ કરી છે. પાંચ મેચોની શ્રેણીમાં ઈંગ્લેન્ડની સરસાઈ ઘટીને...

કેપ્ટન કોહલીની 23મી ટેસ્ટ સદીએ ભારતને ત્રીજી ટેસ્ટમાં અપાવ્યું પ્રભુત્વ

નોટિંઘમ - અહીં ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે રમાતી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત વિજય મેળવવાની સ્થિતિમાં છે. આજે મેચનો ચોથો દિવસ છે. ગઈ કાલે ઈંગ્લેન્ડે તેના બીજા દાવમાં એકેય વિકેટ ગુમાવ્યા...

ક્રિકેટરોને પસંદ કરનારાઓનો પગાર વધ્યો…

ભારતની ક્રિકેટ ટીમ દેશ-વિદેશની ધરતી પર શ્રેણીઓ, સ્પર્ધાઓમાં રમે. આ ક્રિકેટરો જીતે તો દેશવાસીઓ ખુશ થાય, હારે તો નિરાશ થાય. આ ક્રિકેટરોની ટીમ પસંદ કરવાની જવાબદારી પસંદગીકારોને સોંપવામાં આવી...

અજિત વાડેકરના રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા

મુંબઈ - ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અજિત વાડેકરના આજે દાદર સ્મશાનભૂમિ ખાતે સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વાડેકરનું 15 ઓગસ્ટે નિધન થયું હતું. ભારતે વાડેકરના નેતૃત્વમાં 1971માં...

સંતાન ડોક્ટર બને એવી સાનિયાની ઈચ્છા

ટેનિસ કારકિર્દીમાં અનેક ગ્રાન્ડસ્લેમ સહિત અસંખ્ય ટ્રોફીઓ જીતનાર ભારતની ચેમ્પિયન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ગર્ભવતી છે. એણે પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યાં છે. સ્ટાર દંપતી એમનાં પ્રથમ...

ટીમ ઈન્ડિયા સાથે અનુષ્કાની હાજરીથી કોઈ પ્રોટોકોલ ભંગ થયો નથીઃ BCCIની...

લંડન - અત્રે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમવા આવેલી ભારતીય ક્રિકેટ ટીમે ઔપચારિકતા અનુસાર શહેરસ્થિત ભારતીય દૂતાવાસની મુલાકાત લીધી હતી. એ મુલાકાત વખતે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય...

બેન સ્ટોક્સ ભારત સામે બીજી ટેસ્ટમાં નહીં રમે

લંડન - પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં ઈંગ્લેન્ડે ભારત પર 1-0ની સરસાઈ મેળવી છે. એજબેસ્ટનમાં પહેલી ટેસ્ટ મેચ 31 રનથી જીતી લીધા બાદ હવે બંને ટીમ 9 ઓગસ્ટથી અહીંના લોર્ડ્સ...

WAH BHAI WAH