Home Tags Cricket

Tag: Cricket

ભારતે શ્રીલંકાને ત્રીજી T20 મેચમાં પણ હરાવી સિરીઝમાં 3-0 ક્લીન સ્વીપ...

મુંબઈ - રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે આજે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે શ્રીલંકાને ત્રીજી અને સિરીઝની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં પણ પાંચ-વિકેટથી હરાવીને 3-મેચોની સિરીઝ 3-0થી જીતીને...

બીજી T20I મેચમાં રોહિત શર્માની રેકોર્ડબ્રેક સદી, ભારતનો હાઈએસ્ટ જુમલો

ઈન્દોર - અહીંના હોલકર સ્ટેડિયમમાં બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ફરી ઝંઝાવાતી બેટિંગ કરીને આ ફોર્મેટમાં ફાસ્ટેસ્ટ સદીના વિક્રમની બરોબરી કરી છે. 20 ઓવરમાં ભારતના પાંચ...

સચીન ‘ઝીરો પર આઉટ’, ઘોંઘાટને કારણે ડેબ્યૂ ભાષણ કરી ન શક્યા

નવી દિલ્હી - દંતકથાસમા ભારત રત્ન સચીન તેંડુલકરનું રાજ્યસભામાં નિર્ધારિત પ્રથમ ભાષણ આજે થઈ શક્યું નહોતું, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રોષે ભરાયેલા કોંગ્રેસી સભ્યોનાં ઘોંઘાટે સચીનને બોલવા...

આઈપીએલ-11 માટે ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ 2018ની 27-28 જાન્યુઆરીએ

પુણે - ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની 11મી મોસમ (આઈપીએલ-11) માટે ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ 2018ની 27-28 જાન્યુઆરીએ બેંગલુરુમાં યોજવામાં આવશે. આ વખતની સ્પર્ધા માટે ટીમો માટેનું બજેટ રૂ. 80 કરોડ...

વાઈસ-કેપ્ટન રહાણેનાં પિતાએ કાર નીચે મહિલાને કચડી નાખી, પોલીસ કેસ થયો

મુંબઈ - ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણેના પિતાએ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં એમની કાર વડે એક મહિલાને કચડી નાખતાં એમની સામે પોલીસ કેસ થયો છે. આ ઘટના ગુરુવારે બપોરે કોલ્હાપુર...

લગ્ન માટે શુભેચ્છા આપનાર ટીમના સાથીઓનો કોહલીએ આભાર માન્યો

નવી દિલ્હી - જેમને એક જોડી તરીકે મિડિયા તરફથી 'વિરુષ્કા' નામ આપવામાં આવ્યું છે એ ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ઈટાલીમાં લગ્ન કર્યાં બાદ એમની...

રોહિતની ઐતિહાસિક ડબલ સેન્ચુરીની મદદથી વન-ડે સિરીઝમાં ભારતનું કમબેક

મોહાલી - કેપ્ટન રોહિત શર્માએ નેતૃત્વનું ઉમદા ઉદાહરણ પૂરું પાડીને આજે પોતાની ઐતિહાસિક ત્રીજી ડબલ સેન્ચુરી રૂપે અણનમ 208 રન ફટકારતાં ભારતે અહીં બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને 141...

‘વિરુષ્કા’: કમ્બાઈન્ડ બ્રાન્ડ બનશે વધારે મજબૂત

11 ડિસેમ્બર, 2017થી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા કુંવારા રહ્યાં નથી અને પતિ-પત્ની બની ગયાં છે. પોતપોતાનાં ક્ષેત્ર, અનુક્રમે ક્રિકેટ અને હિન્દી ફિલ્મોમાં લોકપ્રિય થયેલાં આ બંને જણ ઈટાલીના...

અફઘાનિસ્તાન તેની સૌપ્રથમ ટેસ્ટ મેચ ભારત સામે, ભારતમાં રમશે

મુંબઈ - અફઘાનિસ્તાન તેની સૌપ્રથમ ટેસ્ટ મેચ ભારત સામે રમશે અને તે મેચ ભારતમાં રમાશે. આ સમાચારને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સમર્થન આપ્યું છે. બોર્ડની આજે સ્પેશિયલ ગવર્નિંગ...

WAH BHAI WAH