Home Tags Corruption

Tag: corruption

આવી બન્યું: મોદી સરકારે તૈયાર કરી છે ભ્રષ્ટ અધિકારીઓની ત્રીજી યાદી

નવી દિલ્હી - વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર એની બીજી મુદતમાં કેન્દ્રીય ભ્રષ્ટાચારી હોય, મહિલા કર્મચારીઓની જાતીય સતામણી કરતા હોય તેમજ વ્યવસ્થિત રીતે કામ ન કરતા હોય...

ભ્રષ્ટાચારને લઈને શીર્ષ ચીની સૈનિકને આજીવન કેદની સજા…

બેજિંગઃ ચીનની સેનાના એક શીર્ષ જનરલ ભ્રષ્ટાચાર મામલે દોષીત સાબિત થતા તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સૈન્ય અદાલતે આ સપ્તાહે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જનરલ ફાંગ ફેંગુઈ...

વિધાનસભાઃ ભ્રષ્ટાચાર નાથવાની વાતો નહીં, અમે નાબૂદ કર્યો, નેનો માટે કરી...

ગાંધીનગર- દુનિયામાં ભ્રષ્ટાચાર નિર્મૂલનની માત્ર વાતો થઇ છે પરંતુ, ગુજરાતે ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરીને ભ્રષ્ટાચારમાં ખરેખર ઘટાડો કર્યો છે. આમ જણાવ્યું છે વિધાનસભા ગૃહમાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે. તેનું કારણ...

16મી લોકસભામાં પીએમ મોદીનું આખરી ભાષણઃ ‘એક દેશ તરીકે ભારતની વગ...

નવી દિલ્હી - લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 16મી લોકસભામાં આજે પોતાનું આખરી ભાષણ કર્યું હતું. પોતાના શાસન હેઠળના છેલ્લા પાંચ વર્ષમાં ભારત દેશે વિશ્વસ્તરે આત્મવિશ્વાસ...

વૈશ્વિક ભ્રષ્ટાચાર ઈન્ડેક્સમાં ભારતના રેન્કિંગમાં સુધારો,ચીન અને પાકિસ્તાન પાછળ

લંડન-  વૈશ્વિક ભ્રષ્ટાચાર ઈન્ડેક્સ 2018માં ભારતે પોતાની રેન્કમાં સુધારો કર્યો છે. એક ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક ઈન્ડેક્સ મુજબ આ યાદીમાં ચીન ઘણું પાછળ રહી ગયું છે....

ગણતંત્ર દિવસ પર બાળકોને વીરતા પુરસ્કાર આપનાર NGO પર ભ્રષ્ટાચારનો આરોપ

નવી દિલ્હી- ગણતંત્ર દિવસના થોડા દિવસ પહેલાં દેશના પસંદગીના બાળકોને તેમના વીરતાપૂર્ણ કાર્યો માટે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર માટે પસંદ કરવામાં આવે છે. વર્ષ 1957 થી દેશના વીર બાળકો માટે...

CMનું નિવેદનઃ ‘વ્યવહાર કરો એટલે બધું પતી જાય’ હવે નહીં ચાલે,...

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રુપાણી અમદાવાદમાં ઓનલાઇન એનએના 1 હજાર હુકમોનું વિતરણ કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યાં તેમણે ઓનલાઇન પદ્ધતિ વિકસાવી સરકારી કચેરીઓનું વર્કકલ્ચર સમૂળગું બદલી દેવાની વાત કરતાં...

ભ્રષ્ટાચારના કેસમાં નવાઝ શરીફને સાત વર્ષની જેલની સજા ફટકારાઈ; દોઢ અબજનો...

ઈસ્લામાબાદ - પાકિસ્તાનની ભ્રષ્ટાચાર-વિરોધી અદાલતે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના એક કેસના સંબંધમાં આજે સાત વર્ષની જેલની સજા ફરમાવી છે. પદભ્રષ્ટ વડા પ્રધાન શરીફનો દાવો છે કે આ કેસ...

અશોક ગેહલોતનો આરોપ: પ્રશાંત કિશોરની ટીમ છે ભ્રષ્ટાચારનો અડ્ડો

નવી દિલ્હી- વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી માટે ચૂંટણી ઝુંબેશની જવાબદારી સંભાળનારા પ્રશાંત કિશોરને મોટા વ્યૂહરચનાકાર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2017માં ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો...

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભ્રષ્ટાચારનું ‘મક્કા’ ભારત છે? સટ્ટાખોરોનું ગઢ છે?

લંડન - ક્રિકેટની રમતમાં ગેરકાયદેસર પૈસાનો ગંદવાડ ફેલાવનાર આંતરરાષ્ટ્રીય બુકીઓ-સટ્ટાખોરો સૌથી વધારે કયા દેશમાં છે એ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ભ્રષ્ટાચાર-વિરોધી દળે શોધી કાઢ્યું છે. એમના મતે એ દેશ...