Home Tags Cooking Tips

Tag: Cooking Tips

ઓછા સમયમાં તૈયાર થશે ચણાના લોટની બરફી…

સામગ્રીમાં 1 કપ ચણાનો લોટ, 2 ટે.સ્પૂન રવો, ¼ કપ દેશી ઘી, ½ કપ સાકર, ¼ કપ પાણી, ¼ ચમચી એલચી પાઉડર, 2  ટે.સ્પૂન કાજૂ-બદામ (સ્લાઈસ કરેલા). સૌ પ્રથમ કડાઈમાં...

‘ખાંડવી’: વાંચતા જ આવી ગયું ને મોઢામાં પાણી?

ખાંડવી તો તમે ખાધી જ હશે, પણ સ્ટફ્ડ ખાંડવી ખાવી હોય તો આ વાંચો. બટેટાને બાફીને ખમણીને એમાં આદુ-મરચાંની પેસ્ટ તથા લીંબુ અથવા આમચૂર પાઉડર, મીઠું સપ્રમાણ લઈ બધું મિક્સ...

હેલ્ધી એગલેસ ઑટ્સ કેક

સામગ્રીઃ 1 વાટકી ઑટ્સ શેકીને ક્રશ કરેલા, 1 વાટકી ઘઉંનો લોટ, અડધો કપ દળેલી ખાંડ, 1 કપ દહીં, 3 ચમચા તેલ, અડધો કપ ચોકો ચિપ્સ, 1 ચમચી વેનિલા એસેન્સ,...

મિસળ-પાંઉ

મિસળને ટેસ્ટી બનાવવા... મિસળ (ફણગાવેલાં કઠોળ) માટે કાંદા-લસણ, કોપરા તેમજ ટમેટાં સાંતળીને ગ્રેવી તૈયાર કરી લો. ત્યારબાદ એમાં થોડાં કાંદાના ભજીયા બનાવી ક્રશ કરીને મિક્સ કરો અને થોડીવાર માટે ગેસ...

સૉફ્ટ પનીર કેવી રીતે બનાવશો?

પનીર બનાવવા માટે સારી ગુણવત્તા વાળું દૂધ લો. દૂધ ગરમ કરો અને ઊભરો આવે એટલે એમાં 2 ચમચી લીંબુનો રસ અથવા વિનેગર નાંખો અથવા દહીં પણ નાખી શકો. મલાઈ એમજ...

ગાજરનો હલવો વિથ આઈસ્ક્રીમ..!!

તાજા ગાજરને ખમણીને ઘીમાં સાંતળીને એમાં દૂધ નાખો. ત્યારબાદ જ્યારે ગાજરનો હલવો તૈયાર થવા આવે ત્યારે એમાં દૂધનો માવો ઉમેરીને સ્વાદાનુસાર સાકર નાખો. માવાને લીધે સ્વાદ વધી જશે. હલવાને થોડો...

પનીર ક્રિસ્પી વિથ આલુ ભૂજિયા સેવ

નાનાં મોટા સહુને ભાવે એવા પનીર ક્રિસ્પી વિથ આલુ ભૂજિયા સેવ પનીરના એક-એકના ઈંચ ટુકડા કરો. ત્યારબાદ કોર્ન ફ્લોર (મકાઈનો લોટ)માં મસાલો (મરચું-મીઠું વગેરે) નાખીને ખીરું તૈયાર કરો, એમાં પનીરના...

સેન્ડવિચ ઢોકળા

સેન્ડવિચ ઢોકળા બનાવો ત્યારે ઢોકળાની બે લેયર વચ્ચે ચટણી સાથે વટાણા તેમજ ગાજર અધકચરા ક્રશ કરીને થોડાં સાંતડીને તેમાં મસાલો ઉમેરીને મિક્સ કરો તો વાનગી મજેદાર બનશે.

રવાની જલેબી

ક્રિસ્પી જલેબી ખાશો તે પણ રવાની? તો જાણી લો કેવી રીતે બનશે રવાની જલેબી... એક ભાગ રવો, પા ભાગ મેંદો અને સામે અડધો ભાગ દહીં. બધી સામગ્રી ભેગી કરી ખીરૂ બનાવો, ૧૦...

જૈન પંજાબી શાક

જૈન પંજાબી શાક (કાંદા-લસણ વગરનું) કેવી રીતે બનાવશો? કાજુ તથા ખસખસ તેમજ લીલું કોપરૂં સુધારીને સાંતળીને મિક્સીમાં પીસીને ગ્રેવી બનાવી લો. (કાજુના વિકલ્પ તરીકે મગજતરીના બીજ (સક્કરટેટીનાં બીયા) લઈ શકો છો)  શાકમાં કસૂરી...

WAH BHAI WAH