Home Tags Congress

Tag: Congress

વિપક્ષના નેતા માટે 10 ટકા બેઠકોની જરૂર છે ખરી?

લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કામ કરી ચૂકેલા પીડીટી અચેરી માને છે કે વિપક્ષના નેતાના પદ માટે મુખ્ય વિપક્ષી રાજકીય પક્ષ પાસે 10 ટકા બેઠકો હોવી જરૂરી નથી. સૌથી વધુ...

શરદ પવાર બનશે કોંગ્રેસના નવા પ્રમુખ?

એક તરફ નવી સરકારની રચનાની તૈયારીઓ ચાલી રહી હતી. પ્રધાનોના નામો જાહેર થઈ રહ્યા હતાં અને સાંજે રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં શપથ સમારોહ યોજાવાનો હતો. વચ્ચે નાનકડા પણ મહત્ત્વના સમાચાર...

ગુજરાતમાં હવે ભાજપ રાજકીય સોગઠાં ગોઠવી રહ્યો છે, ચોપાટ છે…

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે, એનડીએને સ્પષ્ટ બહુમતી મળી છે, અને વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીએ બીજી ટર્મ માટે શપથગ્રહણ કરી લીધાં છે. સાથે મોદી ટીમે પણ શપથ લીધાં છે....

રાહુલને યાત્રાની સલાહ સાથે કહ્યું કે કોંગ્રેસને અમિત શાહ જેવા નેતાની...

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાની રજૂઆત બાદ દેશની સૌથી જૂની પાર્ટી પર હવે સંકટના વાદળો ઘેરાયા છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 52...

હાર બાદ આત્મમંથન, ટીવી ડિબેટ્સમાં નહી જોડાય કોંગ્રેસના પ્રવક્તાઓ…

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં આત્મમંથનનો દોર ચાલુ છે. બીજી બાજુ રાહુલ ગાંધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદથી રાજીનામું આપવા ઈચ્છે છે તો એકતરફ કોંગ્રેસે પોતાના તમામ...

રૂઢિચૂસ્ત હિન્દુત્વ કોંગ્રેસને કેરળમાં ફળ્યું!

સબરીમાલાનો મુદ્દો હાથ લાગ્યો ત્યારે કેરળના ભાજપના નેતાઓ ખુશ થઈ ગયાં હતાં. રૂઢિચુસ્તો મંડાઈ પડ્યાં હતાં કે મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવા દઈશું નહીં. મહિલાઓને અપવિત્ર ગણવાની મધ્યયુગીય માનસિકતા ધરાવતાં...

લોકસભામાં હાર બાદ કોંગ્રેસ સામે વધુ એક સંકટ, મનમોહનસિંહ કદાચ…

નવી દિલ્હી- લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારનો સામનો કરનારી કોંગ્રેસ પાર્ટી પાસે માત્ર 52 સાંસદો જ રહ્યાં છે. જેથી હવે કોંગ્રેસને સંસદમાં વિપક્ષનો દરજ્જો પણ નહીં મળે. રાહુલ ગાંધી...

મહાગઠબંધન થયું હોત તો શું થયું હોત?

ભારતીય જનતા પક્ષ સામે મહાગઠબંધનની રચના કરીશું એવું વિપક્ષો છેલ્લા એક વર્ષથી કહેતા હતા. સાચા અર્થમાં એવું કોઈ મહાગઠબંધન થયું નહોતું. સામાન્ય ગઠબંધનો થયા, પણ તેનાથી ફરક ના પડ્યો,...

લોકસભા પહોંચ્યાં 49 વર્તમાન ધારાસભ્યો, 14 રાજ્યોમાં યોજાશે પેટાચૂંટણી

નવી દિલ્હી- આ વખતેની લોકસભાની ચૂંટણીમાં 49 ધારાસભ્યો, બે વિધાનસભા કાઉન્સિલના સભ્યો અને ચાર રાજ્યસભાના સાંસદોએ જીત મેળવી છે. જેથી આગામી મહિનાઓમાં ચૂંટણી પંચને 14 રાજ્યોમાં પેટાચૂંટણી કરાવવાની જરૂર...