Home Tags Congress Gujarat

Tag: Congress Gujarat

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાઈ ગયાં, વાઘાણીએ ખેસ પહેરાવ્યો

અમદાવાદ- અષાઢી બીજેની રાહ જોવાઈ રહી હોય તેમ કોંગ્રેસના પૂર્વ કદાવર નેતા શંકરસિહ વાઘેલાના પુત્ર, બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસની સાથેનો નાતો તોડ્યો છે. મહેન્દ્રસિંહ વાઘેલા વિધિવત...

રાજકોટઃ દૂધ-શાકભાજી રસ્તા પર ફેંકી ખેડૂતોએ વિરોધ કર્યો

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો સરકાર તરફથી પોષણક્ષમ ભાવ ન મળતા ભારે નારાજ છે. ગુજરાત સહિત ભારતભરમાં ખેડુતો પોતાનું ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. આજે મોરબી રોડ પર આવેલા...

કોગ્રેસઃ અમિત ચાવડાએ પદભાર સંભાળ્યો

અમદાવાદઃ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક શીર્ષસ્થ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા....

મેઘા પાટકરનું સમર્થન કરીને કોંગ્રેસે ગુજરાત વિરોધી માનસિકતા છતી કરી છેઃ...

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નર્મદા બચાવ આંદોલનકારી મેઘા પાટકરનું સમર્થન કરનારી કોંગ્રેસ પાર્ટીએ તેનું ગુજરાત વિરોધી વલણ છતું કર્યુ છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યપ્રધાને...

અમદાવાદની IIM રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે, બાકી તમામ યુનિવર્સિટી નાપાસ

અમદાવાદ- અમદાવાદની આઈઆઈએમ એનઆઈઆરએફ રેન્કિંગમાં પ્રથમ સ્થાને રહી છે. પણ ગુજરાતની એકપણ યુનિવર્સિટી, ઈન્સ્ટીયુટ, મેડિકલ, એન્જિનિયરીંગ, લૉ કે ફાર્મસી યુનિવર્સિટીને સ્થાન નથી મળ્યું. કોંગ્રેસે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની...

પ્રમુખ બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે કયા યુવાન આવશે?

અમદાવાદ- ગુજરાત કોંગ્રેસમાં વિરોધપક્ષના નેતા પદે યુવા નેતા પરેશ ધાનાણી અને ત્યાર પછી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદે યુવા નેતા અમિત ચાવડા અને હવે પ્રશ્ન એ થાય છે કે ગુજરાત...

વિધાનસભામાં મારામારી કરનાર સભ્યો વિરુદ્ધ કાર્યવાહીનો ગૃહને અબાધિત અધિકારઃ સરકાર

ગાંધીનગર- ૨૮મી ફેબ્રુઆરીએ વિધાનસભા અધ્યક્ષ સામે કોંગ્રેસે મૂકેલી અવિશ્વાસની દરખાસ્ત અને 1૪મી માર્ચે બનેલો મારામારીનો બનાવ, આ બન્ને બનાવોને સમાધાનની ભૂમિકામાં સાથે સાંકળવા વાજબી ન હોવાનું સરકાર તરફથી સ્પષ્ટ...

ભાજપના બળવંતસિંહને ફટકોઃ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું, ECને પક્ષકાર ન બનાવી શકાય

અમદાવાદ- રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલની જીતને પડકારતી અરજીમાંથી એકનો નિકાલ ગુજરાત હાઇકોર્ટે કર્યો છે. હાઇકોર્ટે કોંગ્રેસની દલીલો માન્ય રાખતાં જણાવ્યું કે અરજદાર ચૂંટણીપંચને પક્ષકાર ન બનાવી શકે. બળવતંસિંહે...

કોંગ્રેસનું અધિવેશનઃ દેશમાં બદલાવ લાવશે… કેવી રીતે ?

કોંગ્રેસના અધિવેશનમાં એક જ સૂર હતો કે હવે બદલાવ આવશે. આજે સવારથી સોશિઅલ મિડીયામાં કોંગ્રેસે હેશટેગ આપ્યો હતો કે #ChangeIsNow  ત્યારે હવે સવાલ થાય કે શું ફેરફાર આવશે ખરો...?...

તપાસ પંચના અહેવાલો વર્ષો પછી પણ રજૂ કરાતા નથીઃ પરેશ ધાનાણી

ગાંધીનગર- ગુજરાતમાં અનેક પ્રશ્નો એવા હોય છે જે વર્ષોથી વણઉકેલ્યા રહે છે. આવા પ્રશ્નો માટે આંદોલનો થાય છે અને ક્યારેક આંદોલનો મોટું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. સરકાર...

WAH BHAI WAH