Home Tags Companies

Tag: Companies

મૂડીવાદથી  સમાજવાદ તરફની યાત્રાનાં દર્શન કરાવતું  બજેટ

ગરીબોને ઘણી રાહત, મધ્યમ વર્ગને નહીંવત રાહત અને અમીર વર્ગ પર બોજ નાંખતું આ બજેટ વધુ એકવાર નકકર  કરતા અધ્ધર વધુ જણાય છે. સ્ટોક માર્કેટે તો તાત્કાલિક  નિરાશા રૂપે ...

મોદી સરકારનું પ્રગતિશીલ ‘ગ્લોકલ’ બજેટઃ આવકની અસમાનતા ઘટાડવા પ્રામાણિક પ્રયાસ

- બિરેન વકીલ (કોમોડિટી એનાલિસ્ટ) નાણાંમંત્રી નિર્મલા સિતારામનના બજેટમાં વૈશ્વિક પરિપેક્ષ્ય સાથે સ્થાનિક આર્થિક અને સામાજીક પાસાઓને પણ આવરી લેવાયા છે. કદાચ પ્રથમવાર ખરા અર્થમાં ગ્લોબલ વત્તા લોકલ એમ 'ગ્લોકલ'...

કેન્દ્રીય બજેટ-૨૦૧૯: પ્રત્યક્ષ કરવેરાની જોગવાઈઓ

મુંબઈ - નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે લોકસભામાં રજૂ કરેલા વર્ષ 2019-20ના કેન્દ્રીય બજેટની જાહેરાત મુજબ પ્રત્યક્ષ કરવેરાની જોગવાઈઓ નીચે મુજબ છેઃ - 400 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ...

52,000 કરોડ રુપિયાના 35 લાખ વાહનને નથી મળતાં લેવાલ, 7 કંપનીના...

નવી દિલ્હીઃ દેશની 10 ટોચ કાર અને ટૂ-વ્હીલર નિર્માતા કંપનીઓ પૈકી 7 દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે તેઓ કેટલાક દિવસો સુધી પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સને બંધ રાખશે. કંપનીઓએ...

જો આ કંપનીની સ્કીમોમાં નાણાં ગુમાવ્યાં હોય તો મળો આ ડિટેક્ટિવ...

અમદાવાદ-લોભામણી જાહેરાતોમાં મુગ્ધ બનાવી નાણાં ખંખેરી પલાયન થઇ જતી સ્કીમની સ્કેમબાજ કંપનીઓનો તોટો નથી. ત્યારે રોકાણકારો માટે નુકસાની ઉઠાવવા સિવાય આરોવારો રહેતો નથી. એવી એક લેભાગુ સન સાઇન હાઇટેક...

2018માં પદ પરથી હટાવી દેવામાં આવેલા CEO’s ની સંખ્યા સૌથી વધારે...

નવી દિલ્હીઃ 2018માં અનૈતિક ગડબડીઓ માટે પદપરથી હટાવી દેવામાં આવેલા ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર્સની સંખ્યા સૌથી વધારે રહી. સીઈઓ પર્ફોર્મન્સ પર ધારિત પીડબલ્યૂસીના તાજા રિપોર્ટમાં આ તથ્ય પણ સામે આવ્યું...

એનસીએલટીએ આઈએલએન્ડએફએસ, સમૂહ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી પર રોક લગાવી

રાષ્ટ્રીય કંપની એનસીએલએટીએ આજે આઈએલએન્ડએફએસ તેમજ સમૂહની અન્ય કંપનીઓ વિરુદ્ધ તમામ પ્રકારની કાર્યવાહી પર આવતા આદેશ સુધી રોક લગાવી દીધી છે. કોર્પોરેટ કાર્ય મંત્રાલયની અતીઆવશ્યક અરજી પર સુનાવણી બાદ...

ડરના માર્યાં 2100 કંપનીઓએ ચૂકવી દીધી 83,000 કરોડ રુપિયાની બેંક લોન

નવી દિલ્હી- જાણીજોઇને બેંક લોન ન ચૂકવનારી કંપનીઓએ પોતાની કંપની જ ખોવી પડે તેવો કાયદો આવી ગયો છે. ત્યારે નાક દબાતાં મોં ખુલે એ ન્યાયે દેશભરની કુલ 2100 કંપનીઓએ...

શોપિંગ-રેસ્ટોરન્ટ બાદ પગાર પર પણ GSTનો માર, વધી શકે છે જીએસટીનો...

નવી દિલ્હીઃ હવે તમારી સેલરી પર જીએસટીની અસર જોવા મળી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અસરને લઈને દેશભરની કંપનીઓ પોતાના કર્મચારીઓના સેલરી પેકેજમાં મોટા બદલાવની તૈયારીમાં છે કારણ...

આવકવેરા વિભાગે 24 ડિફોલ્ટરોના નામ જાહેર કર્યા

નવી દિલ્હી- આવકવેરા વિભાગે ટેક્સ નહી ચુકવનાર 24 વ્યક્તિઓ અને એકમોના નામ જાહેર કર્યા છે. જે લોકો નાણાના અભાવે ટેક્સ ભરી શકવામાં અસમર્થતા દાખવી છે. આવા લોકોએ અંદાજે 490...