Home Tags Cm rupani

Tag: Cm rupani

દિલ્હીમાં સીએમે કરી ચર્ચાઃ પાક લોન, વ્યાજ રાહત સહિતના મુદ્દાઓ રજૂ...

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર સાથે બેઠક યોજીને રાજ્યના ખેડૂતોના હિતકારી વિષયો અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. તેમણે કિસાન કલ્યાણ નિધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ...

GMDC ગ્રાઉન્ડ પર એજ્યુકેશન એક્સ્પો શરુ, રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબઃ...

અમદાવાદ- જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એજ્યુકેશન એક્સ્પોને ખુલ્લો મુકતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, અહીં યોજાયેલા એક્સ્પોમાં વિદ્યાર્થીઓને ગુજરાતની વિવિધ કોલેજો, વિવિધ યુનિવર્સિટીઓ અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમોની માહિતી ઉપલબ્ધ...

મુખ્યપ્રધાને કચ્છમાં પાણીની સ્થિતિ અને ઘાસચારાની જાતતપાસ કરી

ભૂજઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અછતગ્રસ્ત વિસ્તાર કચ્છની આજે મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાને ઘાસચારો, પશુધન વગેરેની સર્વગ્રાહી સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. મુખ્યપ્રધાને લખપત અને અબડાસાના નારાયણ સરોવર અને...

પાણી પુરવઠા અંગે મુખ્યપ્રધાને ઉચ્ચસ્તરીય બેઠક કરી રીપોર્ટ લીધો

ગાંધીનગરઃ ગુજરાતમાં ગરમીની શરુઆત થઈ ગઈ છે. વર્તમાન સમયમાં વાતાવરણમાં પલટો આવ્યો છે તેને લઈને ગરમીમાં આંશિક રાહત મળી છે પરંતુ રાજ્યના અનેક શહેરો એવા છે કે જ્યાં ગરમીનો...

સુવિધાયુક્ત શહેરો એ જનસુખાકારીની પારાશીશી, શહેરોમાં વિકાસ ટોપસ્પીડમાં દોડી રહ્યો છે

રાજકોટ: CM રૂપાણીએ રાજકોટને જનસુખાકારીના રૂ. ૫૦૪ કરોડના વિકાસ કામોની ભેટ ધરી છે. શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન આ જંગી રકમના કામોનું તેમણે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે...

મુખ્યપ્રધાન રુપાણીઃ કેન્દ્રનું વચગાળાનું બજેટ આ રીતે છે ખૂબ ખાસ..

અમદાવાદઃ નાણાંપ્રધાન પીયૂષ ગોયલે ભાજપનું અંતિમ બજેટ રજૂ કર્યું છે. આ વચગાળાના બજેટમાં ખેડૂતો, શ્રમિક વર્ગ, વેપારીઓ, નોકરિયાતો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો...

ટુરિસ્ટ સ્પોટ ગીરાધોધ તથા ગીરમાળ ધોધ જશો તો હવે મળશે સુવિધાઓ…

ગાંધીનગર- દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળોમાં ગીરાધોધ અને ગીરમાળ ધોધ જતાં પ્રવાસીઓને હવે પાયાની સુવિધાની અગવડોનો સામનો કરવો નહીં પડે. મુખ્યપ્રધાન વિજય રુપાણી દ્વારા વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં અહીં...

વન ટાઇમ ફી ભરીને લાયસન્સ-પરવાનગી ચાલુ રાખી શકાશેઃ CMનો ઐતિહાસિક નિર્ણય

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ- ગુમાસ્તા ધારા અન્વયેના એકમો માટે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો અભિગમ અપનાવતાં એક મહત્વપૂર્ણ સૈદ્ધાંતિક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રાજ્યમાં વેપાર-વ્યવસાયકારોને...

NA ઑનલાઇન મંજૂરીની સંપૂર્ણ પ્રક્રિયા ૮થી ૧૦ દિવસમાં પૂર્ણ કરી દેવા...

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીએ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ તાકીદ કરી છે કે, ઓન લાઈન NAની સંપૂર્ણ પ્રક્રિયા 8 દિવસમાં પૂર્ણ કરી મંજૂરી આપી દેવાય તે આવશ્યક છે. પારદર્શી ઢબે ટેકનોલોજીનો...

કંડલાથી જીવતાં પશુઓની નિકાસ મુદ્દે સરકારે લઈ લીધો નિર્ણય…તાત્કાલિક નિકાસ સ્થગિત

ગાંધીનગર- કંડલા બંદરેથી જીવતાં પશુઓની નિકાસ મુદ્દે ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.  મુખ્યપ્રધાન વિજય રુપાણીએ તેમના નિવાસસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં આ નિર્ણય જાહેર કર્યું હતું કે તાત્કાલિક અસરથી...