Home Tags CID Crime

Tag: CID Crime

ભાનુશાળીની હત્યા બાદ સાક્ષીની હત્યાનો પણ ઘડાયો હતો પ્લાન: DG આશિષ...

અમદાવાદ- જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી કહેવામાં આવતો છબીલ પટેલ આજે SIT સમક્ષ હાજર થયો છે. આજે દુબઇથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવતાની સાથે જ પોલીસે છબીલ પટેલની...

ભાનુશાળીની હત્યાનો ભેદ ઉકેલાયો, મુખ્ય આરોપીઓના નામ સામે આવ્યા

અમદાવાદઃ થોડા સમય પહેલા થયેલી જયંતી ભાનુશાળીની સયાજી એક્સપ્રેસમાં પોઈન્ટ બ્લેન્ક રન્જથી ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે એડીજીપી અજય તોમરે ભાનુશાળીની હત્યા અંગે પત્રકાર પરિષદમાં ખુલાસો...

ભાનુશાળી હત્યા કેસઃ CID ક્રાઈમે આપી તથ્યોની માહિતી

અમદાવાદ: ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. માળીયા નજીક ટ્રેનમાંથી...

કૌભાંડી વિનય શાહની પત્નીના 6 દિવસના રિમાન્ડ મંજૂર, નવા ઘટસ્ફોટની શક્યતા

અમદાવાદ- રૂપિયા 260 કરોડનું ફુલેકું ફેરવનાર વિનય શાહના પત્ની ભાર્ગવી શાહ ગઈકાલ મોડીરાતે સીઆઈડી સમક્ષ હાજર થયા હતા, ત્યારે આજે સીઆઈડી ક્રાઈમે પૂછપરછ કર્યા બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ...

260 કરોડ કૌભાંડ મામલે વિનય શાહની પત્ની ભાર્ગવી શાહનો CID ક્રાઇમને...

અમદાવાદ : ઉચ્ચ પોલિસ અધિકારીઓ, નેતાઓ અને પત્રકારોને સંડોવતાં 260 કરોડના અતિચકચારી વિનયશાહ કેસમાં નવો વળાંક આવ્યો છે. ૨૬૦ કરોડના કૌભાંડી વિનય શાહના પત્ની ભાર્ગવી શાહે આત્મસર્પણ માટે તૈયારી...

આર્ચરકેર કૌભાંડમાં તપાસનો પણ વિવાદ, સરકારે તપાસ CID ક્રાઈમને સોંપી

ગાંધીનગર-પોન્ઝી સ્કીમમાં 260 કરોડનું સ્કેમ કરી નાંખનાર વિનય શાહ કૌભાંડમાં તપાસના મુદ્દે પણ ભારે વિવાદ સર્જાઈ ગયો. બપોરે અમદાવાદ પોલિસ કમિશનર એ કે સિંઘે સીટની રચના કરી ત્યાં સાંજ...

એક કા ડબલની લાલચમાં ફસાયાં કરોડો રુપિયા, CID દ્વારા કૌભાંડની તપાસ...

અમદાવાદ- CID ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાતમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. હિન્દુસ્તાન વેપાર નિવેશ નામની કંપની(HVN)એ ગુજરાતના અનેક વિસ્તારોમાં બ્રાન્ચો શરૂ કરી કરોડોની રકમનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર...

20 વર્ષે કેસ ઉખળ્યો ને પૂર્વ IPS સંજીવ ભટ્ટની ધરપકડ થઈ

અમદાવાદ- પૂર્વઆઈપીએસ સંજીવ ભટ્ટની મુશ્કેલીમાં ઓર વધારો થયો છે. લગભગ 20 વર્ષ જૂના એક કેસમાં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી લીધી છે. તેમની સાથે તત્કાલીન પીઆઈ આઈબી વ્યાસની...

શિકારી ખુદ યહાં શિકાર હો ગયાઃ કરોડોના બિટકોઇન કૌભાંડમાં શૈલેષ ભટ્ટ...

અમદાવાદઃ પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા ફરાર છે તેવા કરોડોના બિટકોઈન ખંડણી કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં શિકારી ખુદ શિકાર બને તેવી ઘટના સર્જાઇ ગઈ છે. ફરિયાદી શૈલેષ ભટ્ટને...

બિટકોઈન કૌભાંડઃ કિરીટ પાલડિયાની ધરપકડ કરતી CID

અમદાવાદ- સીઆઈડી ક્રાઈમે બિટકોઈન કૌભાંડમાં શૈલેશ ભટ્ટના મિત્ર અને ભાગીદાર કિરીટ પાલડિયાની ધરપકડ કરી છે. કિરીટ પાલડિયાની ચાર દિવસની પુછપરછ પછી આજે સત્તાવાર રીતે ધરપકડ થઈ છે.પોલીસે શૈલેશ ભટ્ટનું...