Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!
Home Tags Chitralekha

Tag: Chitralekha

પૂરમાં ભાજપની કામગીરી સાંકળી પીએમે મોરબી હોનારતના ચિત્રલેખાના અહેવાલને ફરી યાદ...

બનાસકાંઠાઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠાના ભાભરમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. બનાસકાંઠામાં જુલાઇમાં આવેલા પૂર સમયે ભાજપે કરેલી કામગીરીને મોરબીની મચ્છુ હોનારતના ચિત્રલેખામાં છપાયેલી પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી...

‘ચિત્રલેખા’ રજૂ કરે છેઃ નીરજ શ્રીવાસ્તવ લિખિત પુસ્તક ‘ડેગર્સ ઓફ ટ્રીઝન’નું...

મુંબઈ - બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને આજે સાંજે અહીં જૂહુ વિસ્તાર સ્થિત નોવોટેલ ખાતે લેખક નીરજ શ્રીવાસ્તવ લિખિત અંગ્રેજી પુસ્તક 'ડેગર્સ ઓફ ટ્રીઝનઃ ધ કર્સ ઓફ ધ મુગલ સિરીઝ'નું...

મોરબી મચ્છુ ડેમ દુર્ઘટનાઃ પીએમ મોદીના ઉલ્લેખવાળી ‘ચિત્રલેખા’ની કવર સ્ટોરી શું...

અમદાવાદ - મોરબીનો 'મચ્છુ-2' ડેમ તારીખ 11 ઓગસ્ટ, 1979ના રોજ તૂટ્યો હતો. એ હોનારતમાં હજારો લોકોના મોત થયા હતા. એ ગોઝારી ઘટનાનું કવરેજ ‘ચિત્રલેખા’ મેગેઝિને ખૂબ જ ઝીણવટથી કર્યું...

વજુ કોટક: ‘ચિત્રલેખા-બીજ-જી’નાં સંસ્થાપક-તંત્રીનું ૫૮મી પુણ્યતિથિએ સ્મરણ

યુગસર્જક લેખક ગુજરાતી ભાષાનાં લોકપ્રિય સામયિકો 'ચિત્રલેખા', 'બીજ' તથા 'જી'નાં સંસ્થાપક અને તંત્રી વજુ કોટકે ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે નવો ચીલો પાડ્યો હતો. ફિલ્મનાં કથા-પટકથા લેખનથી કારકિર્દીનો આરંભ કર્યા પછી વજુભાઈની કલમે આલેખાયેલી નવલકથાઓ...

માર્ગદર્શક પરિસંવાદઃ દેશના જીડીપી પહેલાં આપણાં પોતાનાં ગોલ-ડ્રીમ-પ્લાન નક્કી કરવાં જોઈએ…

'ચિત્રલેખા' અને 'આદિત્ય બિરલા કેપિટલ' દ્વારા રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં રોકાણકારો માટે આયોજિત થયા વિશેષ માર્ગદર્શન પરિસંવાદ. સદા અગ્રસર સાપ્તાહિક 'ચિત્રલેખા' અને 'આદિત્ય બિરલા કૅપિટલ'ના સહિયારા પ્રયાસથી રાજકોટ, પોરબંદર ને જૂનાગઢમાં...

યાદગાર પ્રસંગ.. જ્યારે અમિતાભ બચ્ચન આવ્યા હતા ‘ચિત્રલેખા-જી’ કાર્યાલયમાં..!!

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનાં પ્રભાવનો જાદુ તેઓ જ્યારે રૂપેરી પડદાના સુપરસ્ટાર હતા ત્યારે જેટલો હતો એટલો જ આજે તેઓ આયુષ્યના ૭૫મા વર્ષમાં પ્રવેશ્યા છે ત્યારે પણ યથાવત્ છે. ૧૧ ઓક્ટોબર...

જાણીતા લેખક, ‘ચિત્રલેખા’ની નવલકથા ‘વિષ-અમૃત’ના સર્જક ડો. પ્રદીપ પંડ્યાનું નિધન

વડોદરા - અત્રેના જાણીતા કિડની નિષ્ણાત ડો. પ્રદીપ પંડ્યાનું ટૂંકી બીમારી બાદ આજે સાંજે નિધન થયું છે. એમની વય ૭૫ વર્ષ હતી. ૨૦૦૮ની સાલમાં 'ચિત્રલેખા' સામયિકમાં ડો. પ્રદીપ પંડ્યાની 'વિષ-અમૃત'...

WAH BHAI WAH