Home Tags Childrens

Tag: Childrens

બાળકોએ તાપીનું સંવર્ધન કરવા માટે સંકલ્પ લીધો…

સુરતઃ શહેરનાં દોઢ લાખથી વધારે બાળકો અને સુરતીઓએ તાપી નદીનાં જન્મ દિવસ પર લવ તાપી કેર તાપી ઝુંબેશ અંતર્ગત સંકલ્પ લીધો હતો. આ સાથે તાપી નદીને સ્વચ્છ રાખવા અને ફરીપાછી...

વિશ્વ પર્યાવરણ દિનઃ બાળકોની કલ્પનાના સુંદર ચિત્રો

અમદાવાદઃ વિશ્વ પર્યાવરણ દિન પૂર્વે અમદાવાદ વન મૉલ દ્વારા દેશનાં બાળકોને એક ખાસ પ્રયાસ તરીકે  પોતાની આસપાસનું વાતાવરણ સ્વચ્છ, સુરક્ષિત અને હરિયાળુ રાખવા માટે પ્રોત્સાહિત કરવાના ભાગ તરીકે ચિત્ર...

અમેરિકાએ સૌથી મોંઘી દવાને મંજૂરી આપી, બાળકોની હાડકાંની બીમારી માટે છે…

વોશિંગ્ટનઃ અમેરિકાએ પોતાના દેશમાં સૌથી મોંઘી દવાને મંજૂરી આપી દીધી છે. આ દવા બાળકોના જન્મ બાદ તેમના વિકાસની સાથે જ નબળાં પડતાં હાડકાની બીમારીને દૂર કરવા માટે તૈયાર કરવામાં...

આતંકીઓએ ભૂખે માર્યાં 20 બાળકો, અનેકોની સીરિયાની હોસ્પિટલોમાં સારવાર

નવી દિલ્હીઃ સીરિયામાં સ્થિતિ ભલે થોડી સારી થઈ હોય પરંતુ હજી પણ અહીં જિંદગીઓ મોત સામે જંગ લડી રહી છે. ત્યારે સીરિયાની વર્તમાન સ્થિતિની વાસ્તવિકતા સામે આવી છે. ગોળી...

સાત લાખ રુપિયાથી વધારેનું કામ વગર પગારે કરે છે મહિલાઓઃ રીપોર્ટ

નવી દિલ્હીઃ દુનિયાભરમાં ઘર અને બાળકોની દેખભાળ કરતી મહિલાઓ વર્ષભરમાં કુલ 10 હજાર અબજ ડોલરની બરોબર એવું કામ કરે છે જેનું વેતન તેમને મળતું નથી. આ દુનિયાની સૌથી મોટી...

મનોદિવ્યાંગ બાળકોની ગુડબાય-૨૦૧૮ સોલોડાન્સ સ્પર્ધા

અમદાવાદઃ આખા વર્ષની યાદોને ગુડબાય કહેવા અને નાતાલની ઉજવણીના ભાગરૂપે મનોદિવ્યાંગ બાળકો માટે ૩૧ ડિસેમ્બરને સોમવારે સવારે ૧૧ થી ૧માં ઓપન સ્ટેજ, હેલ્થ કેર ફાઉન્ડેશન, જીવરાજ પાર્ક ખાતે સ્પર્ધાને...

નવરાત્રિની રજા: બાળકો એ માણી ગરબા ની મજા..

અમદાવાદઃ નવરાત્રીના ઉત્સવમાં સરકારે શાળાઓમાં રજા જાહેર કરી છે. ત્યારે શાળાઓમાં રજાની સાથે જ વિકેન્ડ હોવાથી અમદાવાદમાં બાળકો સાથે તેમના માતા પિતાએ પણ મોજ મસ્તીથી આ લોન્ગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલને...

બાળકો, વાલીઓ અને શિક્ષકો સાથ ગરબે ઘૂમ્યાં

અમદાવાદઃ બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે આયોજિત ખાસ રંગીલા રાસ ૨૦૧૮માં કેલોરેક્સ પ્રી સ્કૂલે ઉત્સાહભેર ભાગ લીધો. પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને રાસગરબા માણતા બાળકો આકર્ષણનું કેન્દ્ર હતા.

આડઅસરની વાતો વચ્ચે 1 કરોડથી વધુ બાળક ઓરી-રૂબેલાથી સુરક્ષિત કરાયાં

ગાંધીનગરઃ ગુજરાતમાં 1 કરોડ, 12 હજાર 667 બાળકોને એમ.આર.ની રસી આપીને ઓરી અને રૂબેલા રોગથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર ડૉ. જયંતી રવિએ આજે આ જાહેરાત...

અમદાવાદ વનમાં 72માં સ્વાતંત્ર્ય દિનની ખાસ ઉજવણી

અમદાવાદઃ અમદાવાદ વન મૉલ દ્વારા 72મા સ્વાતંત્ર્ય દિન પ્રસંગે શહીદોનું સન્માન કરી અનોખી રીતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરીને રાષ્ટ્રભાવના માટે પ્રેરણા આપવામાં આવી હતી. નાના બાળકો સ્વાતંત્ર્ય સેનાનીઓના વસ્ત્રોમાં...