Home Tags Chief minister

Tag: chief minister

મધ્યપ્રદેશ ચૂંટણી: CM શિવરાજ સિંહની યાત્રા દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ ઝગડ્યા

ભોપાલ- મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની જન આશિર્વાદ યાત્રા દરમિયાન ઈન્દોરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અંદરોઅંદર ઝગડી પડ્યાં હતાં. તેમની વચ્ચે જોરદાર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં કેટલાક કાર્યકર્તાઓ...

અમિત શાહે બદલી ગોવાની ગેમ: કોંગ્રેસના 2 ધારાસભ્યો ભાજપમાં જોડાશે

નવી દિલ્હી- ગોવાના સીએમ મનોહર પાર્રિકરની તબિયત ઘણા દિવસોથી ખરાબ છે. તેમના ખરાબ સ્વાસ્થ્યની સાઈડ ઈફેક્ટ ગોવામાં જોવા મળી રહી છે. આજે સવારે કોંગ્રેસના 2 ધારાસભ્યોએ રાજધાની દિલ્હીમાં અમિત...

રાજસ્થાન: ચૂંટણી પહેલાં સંત સાનિધ્યમાં પહોંચ્યા સીએમ વસુંધરા રાજે

જયપુર- રાજસ્થાનની સત્તામાં ટકી રહેવા અને રાજ્યમાં સત્તા પરિવર્તનની પરંપરાને સમાપ્ત કરવાના હેતુથી રાજ્યના મુખ્યપ્રધાન વસુંધરા રાજે હાલના દિવસોમાં ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવામાં વ્યસ્ત છે. આ...

ગુજરાતમાંથી પરપ્રાંતિયોની હિજરતઃ રૂપાણી, અલ્પેશ સામે બિહારમાં કેસ…

ગુજરાતમાં પરપ્રાંતિય લોકો પર કરાયેલા હુમલાઓના મામલે નવો વળાંક આવ્યો છે. બિહારથી ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય મજૂરો પર કરાયેલા હુમલા સામે બિહારના પટનાની કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. આ કેસ...

UP એપલ અધિકારીને કોન્સ્ટેબલે ઠાર મારવાની ઘટના, CBI તપાસ, નોકરી અને...

લખનઉ- લખનઉ પોલીસ પર આરોપ મુકવામાં આવ્યો છે કે, તેના એક પોલીસ કોન્સ્ટેબલે કારચાલક એક યુવકને ગોળી માળી હતી. આ ઘટનામાં આઈફોન નિર્માતા કંપનીના એરિયા સેલ્સ મેનેજર વિવેક તિવારીનું...

સારવાર માટે ફરીવાર અમેરિકા જશે ગોવાના સીએમ મનોહર પાર્રિકર

ગોવા- ગોવાના મુખ્યપ્રધાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મનોહર પાર્રિકર સારવાર માટે ફરીવાર અમેરિકા જશે. હાલમાં જ તેઓ અમેરિકાથી સારવાર લઈને પરત ફર્યા હતા, પરંતુ થોડા દિવસો પહેલાં તેમને મુંબઈની...

UAEથી 700 કરોડની સહાય લેવી અથવા નહીં? કેન્દ્ર સાથે ચર્ચા કરશે...

તિરુવનંતપુરમ- પૂરનો ભોગ બનેલા લોકો માટે સંયુક્ત આરબ અમિરાત (UAE) પાસેથી નાણાકીય સહાય લેવી કે નહીં તે વિશે કેરળ સરકાર કેન્દ્ર સરકાર સાથે ઉચ્ચસ્તરીય ચર્ચા કરશે. આ અંગેની માહિતી...

કેરળના પૂરથી કોચ્ચિ એરપોર્ટને રુપિયા 250 કરોડનું નુકસાન થયું

કોચ્ચિ- કેરળમાં ભયંકર પૂરપ્રકોપ બાદ કોચ્ચિના ઈન્ટરનેશનલ એરપોર્ટને ભારે નુકસાન થયું છે. પ્રારંભિક અનુમાન મુજબ આ નુકસાનનો આંકડો 250 કરોડ રુપિયા માનવામાં આવે છે. પૂરનું પાણી એરપોર્ટમાં થઈને રન-વે...

ઝારખંડમાં NRC લાગુ કરવા સુપ્રીમ કોર્ટ જશે રાજ્ય સરકાર

રાંચી- આસામમાં NRC બાદ હવે ઝારખંડ સરકારે પણ રાજ્યમાં NRC માટે મન બનાવી લીધું છે. ઝારખંડમાં NRCનો અમલ કરાવવા રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં જવા તૈયારી શરુ કરી દીધી છે....

મરીના બીચ પર કરૂણાનિધિની દફનવિધિ કરવામાં આવી

ચેન્નાઈ - ડીએમકે પાર્ટીના વડા અને તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ. કરૂણાનિધિને આજે સાંજે અહીંના મરીના બીચની રેતાળ માટી પર એમના ગુરુ સી.એન. અન્નાદુરાઈના સમાધિસ્થળની બાજુમાં દફન કરવામાં આવ્યા...

WAH BHAI WAH