Home Tags Chennai

Tag: Chennai

આઈપીએલ-2019: પ્લેઓફ્સ મેચોના આયોજનમાંથી ક્રિકેટ બોર્ડ 20 કરોડ રૂપિયા કમાશે

મુંબઈ - ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) વર્તમાન આઈપીએલ-12 સ્પર્ધામાં પ્લેઓફ મેચોના આયોજન દરમિયાન ગેટ મની રૂપે રૂ. 20 કરોડની રકમની કમાણી કરે એવી ધારણા છે. ઉલ્લેખનીય છે કે, ગ્રુપ...

જેટ એરવેઝે વધુ 3 વિમાનને સેવામાંથી હટાવી લીધા, 19 ફ્લાઈટ્સ રદ...

મુંબઈ - દેશમાં ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય એરલાઈન કંપની જેટ એરવેઝ સખત નાણાંભીડમાં સપડાઈ છે. લીઝનાં ભાડાંની રકમ ન ચૂકવી હોવાથી એને તેના બોઈંગ 737 વિમાનોનાં કાફલામાંના 3 વિમાનને સેવામાંથી હટાવી...

મા અંબાજીના ચરણોમાં મહામૂલો હાર ભેટ ધરતો ચૈન્નઈનો પરિવાર…

અંબાજી- યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરનાં મુખ્ય શિખરને સુવર્ણથી મઢવાની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતાં ગઇકાલે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યુ હતુ અને વધુમાં વધુ લોકો સોનાનું દાન...

કપ કેકના સૌથી ઉંચા ટાવરનો ગિનીઝ વર્લ્ડ રેકર્ડ

પ્રિથી કીચન એપ્લાયન્સીસ ફૂડ કોન્સ્યુલેટ સાથે 18,818 કપ કેકથી 41.8 ફૂટના ટાવરની રચના કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશી છે. સાઉથ આફ્રિકન સંસ્થાનો 35 ફૂટના ટાવરનો વિક્રમ તોડ્યો...

વાવાઝોડું ‘ગજ’ તામિલનાડુના કાંઠે ત્રાટક્યું; 76 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી...

ચેન્નાઈ - ચક્રવાતી વાવાઝોડું 'ગજ' આજે મધરાતે 12.30 અને વહેલી સવારે 2.30 વાગ્યાની વચ્ચે તામિલનાડુના કાંઠે ત્રાટક્યું હતું. એ વખતે પવનની ગતિ 120 કિ.મી. પ્રતિ કલાકની હતી. વાવાઝોડાએ રાજ્યના...

ચેન્નાઈ T20Iમાં ભારતનો 6-વિકેટથી વિજયઃ 20-20 શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝનો 3-0થી સફાયો

ચેન્નાઈ - ભારતે આજે અહીં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે છેલ્લા બોલ સુધી રોમાંચક બની રહેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 6-વિકેટથી હરાવીને 3-મેચોની સીરિઝ 3-0થી જીતીને ક્લીન સ્વીપ...

દિલ્હી-મુંબઈની સામે કોલકાતા-ચેન્નઇની ધરી?

ભારતને ચાર મોટા અને ત્રણ નાના વિભાગોમાં વહેંચીને જોવાતા હોય છે. ચાર મોટા વિભાગો એટલે ચાર મુખ્ય દિશાઓ. તે પછી ત્રણ નાના વિભાગો એક ઈશાન ભારત, બીજું જમ્મુ-કાશ્મીર ઉત્તર...

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ PKL-6 માટે તૈયાર, 9 ઓક્ટોબરે દિલ્હી દંબગ સાથે...

અમદાવાદ- પ્રો-કબ્બડી લીગ સિઝન 5ની ફાયનાલિસ્ટ ટીમ ફરી એક વાર ‘ફિરસે ગર્જેગા ગુજરાત’ ના નારા સાથે લડત આપવા સજજ બની છે. આ વખતે PKL-6માં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ નવા અને...

એર ઈન્ડિયા દેશભરમાં 14 પ્રોપર્ટી વેચશે; રૂ. 250 કરોડ ઊભાં કરશે

મુંબઈ - રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાએ તેની 14 પ્રોપર્ટીઓ વેચવા મૂકી છે અને એ માટે હરાજી શરૂ કરાવી છે. આ વેચાણ દ્વારા તે રૂ. 250 કરોડનું ભંડોળ હાંસલ કરવા...