Tag: Chandrika Chudasama
કોંગ્રેસના અગ્રણી નેતા ચંદ્રિકા ચૂડાસમાના યુવાન પુત્રનું હૃદયરોગથી મૃત્યુ
ગાંધીનગર- રાજ્ય અગ્રણી મહિલા નેતા ચંદ્રિકાબહેન ચૂડાસમાને પુત્રશોક આવી પડ્યો છે. કોંગ્રેસ શાસનમાં પૂર્વપ્રધાન વરિષ્ઠ કોંગ્રેસી ચંદ્રિકાબહેન ચૂડાસમાના યુવાન પુત્ર મયૂર ચૂડાસમાનું આજે હૃદયરોગના હુમલાથી ગાંધીનગર ખાતે નિધન થયું...