Home Tags Central railway

Tag: central railway

ચોમાસામાં રેલવેનાં પાટા પર પાણી નહીં ભરાયઃ મધ્ય રેલવેનો દાવો

મુંબઈ - આ વર્ષે ચોમાસામાં ભલે ધોધમાર વરસાદ પડે, પણ રેલવેના પાટા પર પાણી નહીં ભરાય એવો વિશ્વાસ મધ્ય રેલવેના સત્તાવાળાઓ વ્યક્ત કર્યો છે. મુંબઈમાં દર વર્ષે લગભગ 100 ઈંચ...

નેરળ-માથેરાન ટોય ટ્રેનમાં એક ડબ્બો હશે રેસ્ટોરન્ટ

તમે કામ-ધંધામાંથી રજા મેળવી છે. પરિવારની સાથે મોજમજા કરવા માટે માથેરાન હિલ સ્ટેશન જવાનું નક્કી કર્યું છે. મુંબઈની નજીકના આ હિલસ્ટેશને જવા માટે તમે નેરલ સ્ટેશનેથી ટોય ટ્રેન પકડી....

સાઈશ્રદ્ધાળુઓ માટે ખુશખબરઃ મુંબઈ-શિરડી માટે હવે રોજ ટ્રેન મળશે

મુંબઈ - મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શિરડી સ્થિત સાઈબાબાના મંદિરે દર્શન કરવા જતા હજારો મુંબઈકર શ્રદ્ધાળુઓ ખુશ થઈ જાય એવી જાહેરાત રેલવે મંત્રાલયે કરી છે. મુંબઈના દાદર (મધ્ય...

મુંબઈઃ રેલવે પ્રશાસન તરફથી લેખિત ખાતરી મળતાં રેલ-રોકો આંદોલનનો અંત

મુંબઈ - ભારતીય રેલવેમાં ભરતી થવા માટેની પરીક્ષામાં પાસ થઈ ગયેલા અને હવે ખાલી પડેલી જગ્યાઓ પર નોકરીએ રાખવાની માગણી કરતા તેમજ રેલવેમાં ભરતી માટે રાખવામાં આવેલી 20 ટકા અનામતની...

રેલવેએ ડિજિટલ પેમેન્ટ પર ચાર્જ નાબૂદ કરવા બેેંકોને અનુરોધ કર્યો

દિલ્હીઃ રેલવેએ બેંકોને રેલ ટીકિટો માટે ડિજિટલ પેમેંટ્સ પર લેવામાં આવતા ચાર્જને ખતમ કરવા માટે મોટા કપાતની માગણી કરી છે. રેલવેએ જણાવ્યું છે કે જો બેંકો આ ચાર્જ ખતમ...

રેલવેએ ગુજરાતથી આવનારા રેક્સની સંખ્યામાં કર્યો ઘટાડો, મીઠાના સપ્લાય પર અસર

નવી દિલ્હી- દેશભરમાં મીઠાના સપ્લાય પર અસર પડી શકે છે. આ પ્રકારની અટકળો રેલવેના એક નિર્ણય બાદ વહેતી થઈ છે. રેલવે બોર્ડે ગુજરાતથી આવનારા કન્ટેનરની સંખ્યામાં કપાતનો નિર્ણય લેવામાં...

સચીનની મહાનતાઃ રેલવે પ્રવાસીઓને ખાતર બે કરોડ રૂપિયા આપ્યા

મુંબઈ - દંતકથાસમા ક્રિકેટર અને રાજ્યસભાના સદસ્ય સચીન તેંડુલકરે શહેરના એલફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશનના બ્રિજ પર નાસભાગની બનેલી દુર્ઘટનાના સંદર્ભમાં શહેરમાં ફૂટઓવર બ્રિજીસની સુધારણા કરવા માટે પોતાના સંસદસભ્ય તરીકેના...

IRCTC ઓનલાઈન ટિકીટ બૂકિંગ સસ્તું થશે, MDR ચાર્જ નહીં

નવી દિલ્હીઃ IRCTC વેબસાઈટ દ્વારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા રેલવે ટિકીટ બૂકિંગ કરાવવા માટે થોડાસમયમાં જ ઓછો ચાર્જ ચૂકવવો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સરકાર એમડીઆર ચાર્જને...

IRCTC પરથી ટિકીટ લેવાથી માર્ચ મહિના સુધી નહીં લાગે સર્વિસ ચાર્જ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં યાત્રા કરતા યાત્રિકો માટે મોટી ખુશખબર છે. આઈઆરસીટીસીથી ઓનલાઈન ટ્રેનની ટિકીટ બૂક કરાવવા પર માર્ચ મહિના સુધી સર્વિસ ચાર્જ નહી આપવો પડે. ગત વર્ષે નવેમ્બર...

આંચકાજનકઃ એલફિન્સ્ટન બ્રિજ દુર્ઘટના અંગે આગોતરી ચેતવણી હતી

સમગ્ર મુંબઈના લોકો શનિવારે દશેરા તહેવારની ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે શહેરના 22 પરિવારોનાં ઘરોમાં શોક છવાઈ ગયો છે. કારણ કે એ 22 પરિવારનાં સ્વજનોને આજે સવારે 10.30 વાગ્યાની આસપાસ...

WAH BHAI WAH